કેશોદમાં ધંધા રોજગાર શરૂ થવાના પ્રથમ દિવસે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

કેશોદ,

કેશોદમાં ધંધા રોજગાર શરૂ થવાના પ્રથમ દિવસે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

કેશોદમાં લોક ડાઉન 3 ને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત

જુનાગઢ કલેકટર અને એસ.પીનું પેટ્રોલિંગ

કેશોદના તમામ પોલીસ પોઈન્ટ પર ચેકીંગ હાથ ધરવામાં આવેલ

શહેરના વિવિધ માર્ગો પર આવેલ પોલીસ પોઈંટોનુ કર્યુ નિરીક્ષણ

એસપી દ્વારા કેશોદમાં અવારનવાર કરવામા આવી રહ્યું છે પેટ્રોલીંગ

કેશોદમાં લોકડાઉન જાહેર થયા બાદ ચાર વખત એસપી દ્વારા કરાયુ પેટ્રોલીંગ

રીપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment