તા. ૦૭-૧૦-૨૦૨૨નાં હોકી મેચ અને સ્વિમિંગ ઇવેન્ટનો કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, રાજકોટ તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે તા. ૨ થી ૧૧ ઓક્ટોબર દરમ્યાન તેમજ સ્વિમિંગની વિવિધ કેટેગરીની સ્પર્ધાઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ, કોઠારિયા રોડ ખાતે તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમ્યાન યોજાનાર છે.  મહિલા હોકી ટીમ પૂલ A પૂલ B…

Read More

તા. ૦૫-૧૦-૨૦૨૨નાં હોકી મેચ અને સ્વિમિંગ ઇવેન્ટનો કાર્યક્રમ જાહેર કરતી રાજકોટ મહાનગરપાલિકા

હિન્દ ન્યુઝ, રાજકોટ  તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે તા. ૨ થી ૧૧ ઓક્ટોબર દરમ્યાન તેમજ સ્વિમિંગની વિવિધ કેટેગરીની સ્પર્ધાઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ, કોઠારિયા રોડ ખાતે તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમ્યાન યોજાનાર છે. મહિલા હોકી ટીમ પૂલ A પૂલ B…

Read More

તા. ૦૨-૧૦-૨૦૨૨નાં હોકી મેચ અને સ્વિમિંગ ઇવેન્ટનો કાર્યક્રમ

નેશનલ ગેમ્સ – ૨૦૨ હિન્દ ન્યુઝ, રાજકોટ તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે તા. ૨ થી ૧૧ ઓક્ટોબર દરમ્યાન તેમજ સ્વિમિંગની વિવિધ કેટેગરીની સ્પર્ધાઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ, કોઠારિયા રોડ ખાતે તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમ્યાન યોજાનાર છે. મહિલા…

Read More

ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોમનવેલ્થ ગેમ્સ જેવો માહોલ : હરિયાણાની ટીમના કેપ્ટન યશસ્વી કૌશિક

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે આજરોજ નેશનલ ગેમ્સ ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નેટબોલ ટુર્નામેન્ટનો પુરુષ વર્ગનો પહેલો મેચ ગુજરાત અને હરિયાણાની ટીમ વચ્ચે રમાયો હતો નેટબોલની હરિયાણાની ટીમના કેપ્ટન યશસ્વી કૌશિકે જણાવ્યું હતું કે ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ ગેમ્સ જેવો માહોલ છે ઘણા લાંબા સમય બાદ નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે આથી ટીમમાં નવા ખેલાડીઓ છે આમ, નવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ભાવનગરવાસીઓને મેચ જોવા આવવા અપીલ કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં સરસ આયોજન કરવામાં આવ્યું…

Read More

આઝાદી કા અમૃત મહોત્સવ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંઘીનગર દ્વારા આયોજિત ૧૧ માં ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાની સ્પર્ધામાં શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળાનો વિદ્યાર્થી મોખરે

હિન્દ ન્યુઝ, કાલાવડ      આઝાદી કા અમૃત મહોત્સવ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત ૧૧ માં ખેલ મહાકુંભ અંતર્ગત સિદસર મુકામે યોજાયેલ જામનગર જિલ્લા કક્ષાની ૧૧ વર્ષથી નીચેની વયજૂથનાં એથલેટિકસ સ્પર્ધા માં શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળાનો વિદ્યાર્થી ભુરીયા પ્રકાશ જાલમસીંઘ ૫૦ મીટર દોડ ઇવેન્ટમાં પ્રથમ તથા સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ ઇવેન્ટમાં તૃતીય સ્થાન મેળવી શ્રી પ્રભુજી પીપળીયા પ્રાથમિક શાળા, ગામ તથા કાલાવડ તાલુકાનું ગૌરવ વધારે વધારેલ છે. જે હવે રાજ્યકક્ષાની હરીફાઈમાં ભાગ લેવા જશે. જામનગર જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યંગ ટેલેન્ટ બેટરી ટેસ્ટ માં પણ પસંદગી પામેલ. આ…

Read More

ભાવનગ૨ જિલ્લાના મહિલા સહકારી અગ્રણી ભાવનાબેન જે.જાડેજા ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.ગ્રેઈન ગ્રોઅર્સ ફેડરેશન લિ.અમદાવાદના ડાયરેકટર ત૨ીકે સર્વાનુમતે બિનહરીફ ચૂંટાઈ આવ્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર              ધી ગુજરાત સ્ટેટ કોઓપ.ગ્રેઈન ગ્રોઅર્સ ફેડરેશન લિ. અમદાવાદની ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની ચુંટણી નિયમ ૧૯૮૨ ના નિયમ -૧૬ અને પેટાનિયમ ૨૦–૧–૬ મુજબ વિભાગ ઝોન-૨ (જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને ભાવનગર) ના મતદાર મંડળમાંથી ભાવનગર જિલ્લાના મહિલા પ્રતિષ્ઠિત સહકારી આગેવાન ભાવનાબેન જે.જાડેજાએ ઉમેદવારી નોંધાવી હતી જે ચુંટણીના ચુંટણી અધિકારી જે.બી.દેસાઈ સીટી ડેપ્યુટી કલેકટર (પશ્ચિમ અમદાવાદ) એ ભાવનાબેન જે.જાડેજાને ધી ગુજ ૨ાત સ્ટેટ કો.ઓપ.ગ્રેઈન ગ્રોઅર્સ ફેડરેશન લિ., અમદાવાદના બોર્ડ ઓફ ડાયરેકટર તરીકે બિન હરીફ ચુંટાયેલા જાહેર કર્યા હતાં. સમગ્ર ગુજરાત રાજયની સહકારી સંસ્થાઓમાં અને…

Read More

કેશોદ ખાતે ધોરણ 10 બોર્ડનું રિઝલ્ટ નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી

કેસોદ, કેશોદ માં ધોરણ 10 નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીમાં ખુશી નો માહોલ સર્જાયો હતો.ધોરણ 10 બોર્ડની પરીક્ષા પૂરી થઈ ત્યારથી જ લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિ પસાર કરી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની આતૂરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. બાળકના ઘડતરમાં 10મું ધોરણ મુખ્ય ફાળો ભજવે છે. ત્યારે ધોરણ 10 સાયન્સનું  પરીક્ષાનું પરિણામ  જાહેર કરવામાં આવ્યુ તેમાં કેશોદ ની જીડીવી સ્કૂલ ની વિદ્યાર્થીની મારડિયા ભક્તિ એ પ્રથમ સ્થાન અને વ્યાસ હેમાંગી એ ત્રીજું સ્થાન મેળવ્યું જ્યારે ક્રિષ્ના સાયન્સની સ્કૂલ નો વિદ્યાર્થી કરંગીયા મિહિર બીજું સ્થાન મેળવતા શાળાનું તેમજ તેમના પરિવારનું પરિવારનું…

Read More

ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને એક ઇનિંગ્સ અને 65 રને હરાવ્યું, 205 રનની ઇનિંગ્સ રમનાર બીજે વોટલિંગ મેન ઓફ ધ મેચ બન્યો

સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટમાં ઓવલ ખાતે એક ઇનિંગ્સ અને 65 રને હરાવ્યું હતું. આ સાથે જ યજમાન ટીમે બે ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 55 રનમાં 3 વિકેટના સ્કોરથી અંતિમ દિવસની શરૂઆત કરનાર ઇંગ્લિશ ટીમ 197 રનમાં ઓલઆઉટ થઇ હતી. કિવિઝ માટે ફાસ્ટ બોલર નીલ વેગનરે 44 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. વેગનરે 17 બોલના ગાળામાં 3 વિકેટ ઝડપી ઇંગ્લેન્ડના મિડલ ઓર્ડરની કમર તોડી વેગનરના સ્પેલમાં ઇંગ્લિશ ફેલ થયું હતું. તેણે 17 બોલમાં 1 રન આપીને 3 વિકેટ લીધી હતી. પરિણામ રૂપે ઇંગ્લેન્ડ 132/5થી 138/8. તેણે…

Read More

2010ના દાયકામાં ઘરઆંગણે ટેસ્ટમાં ભારતની જીતની ટકાવારી 30% વધી, તેમ છતાં વો-પોન્ટિંગની ટીમને માત આપવામાં નિષ્ફ્ળ

ઇન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ટીમને તેના ઘરઆંગણે હરાવી બહુ મોટી વાત કહેવાય. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડનો પ્રવાસ એશિયન ટીમો માટે લાંબા સમય સુધી નિરાશાજનક રહ્યો છે. બીજી તરફ SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) ટીમો એશિયામાં ઘણીવાર હાવી રહી છે. ભારતે તાજેતરમાં બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું હતું અને તે સાથે જ 2010ના દાયકામાં અંતિમ ટેસ્ટ સીરિઝ રમી લીધી હતી. એક નજર કરીએ ભારતના આ દાયકામાં ઘરઆંગણે પ્રદર્શન પર અને પછી તેની સરખામણી 2000ના દાયકાની ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે કરીને જાણીએ કઈ ટીમ ઘરઆંગણે ઓલટાઈમ બેસ્ટ છે. ભારતે 2010ના દાયકામાં 18માંથી 16 સીરિઝ…

Read More

શોએબ અખ્તરે કહ્યું- અમે શીખવા નહીં, જીતવા માટે ઓસ્ટ્રેલિયા ગયા છીએ, બહાના કાઢવા ખોટા છે

સ્પોર્ટ્સ ડેસ્ક: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટીમ શીખવા નહીં, પરંતુ જીતવા ગઈ છે. બે ટેસ્ટની સીરિઝમાં બ્રિસ્બેન ખાતેની પ્રથમ ટેસ્ટ હાર્યા પછી અખ્તરે આ ટિપ્પણી કરી હતી. બ્રિસ્બેનમાં એક ઇનિંગ્સથી હાર્યા પછી હેડ કોચ અને ચીફ સિલેક્ટર મિસ્બાહ ઉલ હક અને બોલિંગ કોચ વકાર યૂનિસે કહ્યું હતું કે, ટીમને આ પ્રવાસ પર ઘણું શીખવા મળશે. આના જવાબમાં અખ્તરે કહ્યું કે- બહાના કાઢવા ખોટા છે. ટીમ સિલેક્શન પર સવાલ ઉઠાવ્યો કરાચીમાં આયોજિત એક કાર્યક્રમમાં અખ્તરે મીડિયાને કહ્યું કે, જયારે કોઈ ટીમ વિદેશ પ્રવાસે જાય છે તો…

Read More