તા. ૦૭-૧૦-૨૦૨૨નાં હોકી મેચ અને સ્વિમિંગ ઇવેન્ટનો કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, રાજકોટ

તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડરેસકોર્સ ખાતે તા. ૨ થી ૧૧ ઓક્ટોબર દરમ્યાન તેમજ સ્વિમિંગની વિવિધ કેટેગરીની સ્પર્ધાઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલકોઠારિયા રોડ ખાતે તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમ્યાન યોજાનાર છે.

 મહિલા હોકી ટીમ

પૂલ A પૂલ B
ઓડિશા કર્ણાટક
હરિયાણા ઝારખંડ
ઉત્તર પ્રદેશ પંજાબ
ગુજરાત મધ્ય પ્રદેશ

પુરુષ હોકી ટીમ

પૂલ એ પૂલ બી
હરિયાણા તમિલનાડુ
મહારાષ્ટ્ર કર્ણાટક
પશ્ચિમ બંગાળ ઝારખંડ
ગુજરાત ઉત્તર પ્રદેશ

તા. ૦૭-૧૦-૨૦૨૨નાં હોકી મેચનો કાર્યક્રમ

તારીખ સમય

(hours)

કેટેગરી પૂલ ટીમ vs ટીમ
 

 

દિવસ ૬

૭ ઓક્ટોબર

૨૦૨૨

0700 મહિલા QF1 ઓડિશા Vs મધ્ય પ્રદેશ
0900 મહિલા QF1 હરિયાણા Vs કર્ણાટક
1100 મહિલા QF1 ઝારખંડ Vs ઉત્તર પ્રદેશ
   ૪ 1530 મહિલા QF1 પંજાબ vs ગુજરાત

તા. ૦૭-૧૦-૨૦૨૨નાં સ્વિમિંગ ઇવેન્ટનો કાર્યક્રમ

દિવસ ૬, તા. ૦૭-૧૦-૨૦૨૨નાં રોજ યોજાનાર ડાઈવિંગ ઇવેન્ટ
VI 10.30AM TO 12.00 NOON 3 મીટર સ્પ્રિંગ બોર્ડ મહિલા
દિવસ ૬, તા. ૦૭-૧૦-૨૦૨૨નાં રોજ યોજાનાર વોટરપોલોનાં મેચ
મેચ નં.21 11.00AM કર્ણાટક                   V/S  બંગાળ મહિલા
મેચ નં.22 12.15 PM 2nd Place of Group A V/S 1st Place of Group B પુરુષ
મેચ નં.23 01.30 PM 1st Place of Group A V/S 2nd Place of Group B પુરુષ

તા. ૦૭-૧૦-૨૦૨૨નાં રોજ સવારના સમયે વિવિધ કેટેગરીની સ્વિમિંગ સ્પર્ધાઓ (હિટ્સ) યોજાશે જેની ફાઈનલ ઇવેન્ટ સાંજે ૦૫:૦૦ વાગ્યાથી યોજાશે

૩૬મી નેશનલ ગેમ્સ ૨૦૨૨ દિવસ-૬
શુક્રવાર તા. ૦૭/૧૦/૨૦૨૨ – મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
ક્રમ સમય ઇવેન્ટ વય જૂથ  
1 05.00 PM 400 મીટર ફ્રી સ્ટાઇલ મહિલા  
2 મેડલ સમારોહ : 1 મીટર સ્પ્રિંગ બોર્ડ મહિલા 05.10 PM
3 05.20 PM 400 મીટર ફ્રી સ્ટાઇલ પુરુષ  
4 મેડલ સમારોહ : 400 મીટર ફ્રી સ્ટાઇલ મહિલા 05.27 PM
5 05.35 PM 200 મીટર I M મહિલા  
6 મેડલ સમારોહ : 400 મીટર ફ્રી સ્ટાઇલ પુરુષ 05.40 PM
7 05.50 PM 200 મીટર I M પુરુષ  
8 મેડલ સમારોહ : 200 મીટર I M મહિલા 05.55 PM
9 06.05 PM 50 મીટર બેક સ્ટ્રોક મહિલા  
10 06.10 PM 50 મીટર બેક સ્ટ્રોક પુરુષ  
11 મેડલ સમારોહ : 200 મીટર I M પુરુષ 06.15 PM
12 મેડલ સમારોહ : 50 મીટર બેક સ્ટ્રોક મહિલા 06.25 PM
13 મેડલ સમારોહ : 50 મીટર બેક સ્ટ્રોક પુરુષ 06.30 PM
14 06.40 PM 4X100 ફ્રી સ્ટાઇલ રીલે મિક્સ્ડ  
15 મેડલ સમારોહ : 4X100 ફ્રી સ્ટાઇલ રીલે મિક્સ્ડ 06.45 PM

Related posts

Leave a Comment