આપણો વારસો, આપણું ગૌરવ: સૌરાષ્ટ્રના સ્થાપત્યને ઉજાગર કરવા એક અનોખી પહેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ ઝડપથી વિકસતી દુનિયામાં; જાણકાર, સહાનુભૂતિ શીલ અને સાંસ્કૃતિક રીતે જાગૃત વ્યક્તિઓને ઉછેરવા માટે બાળકોને ઐતિહાસિક સ્મારકો ની પહોંચ અને જ્ઞાનની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે. સૌરાષ્ટ્ર ભારતના સમૃદ્ધ સ્થાપત્ય વારસાના પ્રમાણપત્ર તરીકે ઊભું છે, જે પ્રદેશના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ દર્શાવતા ભવ્ય સ્મારકોની પુષ્કળતા ધરાવે છે. આ સમયે ‘My monument search’ ના શીર્ષક હેઠળ; પ્રાદેશિક વારસા વિશે જાગૃતિ સમાજ માં આવે તે હેતુ થી, ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH) રાજકોટ ચેપ્ટર એક અનોખી સ્પર્ધા નું આયોજન રાજકોટ શહેરની શાળાઓ માટે કર્યું.  આ સ્પર્ધા હેઠળ…

Read More

શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા યાત્રી સુવિધા કેન્દ્ર (T.F.C) ખાતે નિ:શુલ્ક દંતયજ્ઞ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ        શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકોની સુખાકારી માટે વિના મૂલ્યે સારવાર તથા નિદાન કેમ્પ યોજાય છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ ટી.એફ.સી( ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટર) ખાતે દર માસની 1 લી તારીખે દંતચિકિત્સા કેમ્પ સવારે 09:00થી12:30 વાગ્યા સુધી યોજાય છે.       આજરોજ આ દંતચિકિત્સા કેમ્પ શ્રી સોમનાથ ટી.એફ.સી (ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટર)ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ -રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ.જે દંતચિકિત્સા કેમ્પમાં ડોક્ટર,નર્સિંગ સ્ટાફ દ્વારા (67) જેટલા દર્દીઓનું નિદાન કરી.(40) જેટલા લાભાર્થીઓને બત્રીસી ફીટ કરી આપવામાં આવેલ.જેનો લાભાર્થીઓ એ લાભ લઇ શ્રી સોમનાથ ટ્રસ્ટ…

Read More

જામનગરની શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ ખાતે સિગ્નેચર કેમ્પેઈનનો કાર્યક્રમ યોજાયો

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ હિન્દ ન્યુઝ, જામનગર   લોકશાહીના રાષ્ટ્રીય પર્વ લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં મતદાન અને મતદાર જાગૃતિ ઝૂંબેશ ચાલી રહી છે ત્યારે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) એક્ટીવીટી અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન હેઠળ જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું હતું. જેમાં એમ.પી. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ મતદાન માટેના બોર્ડ પર પોતાના નામની સહી કરી મતદાન કરવા અંગેના સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા.    

Read More

જામનગરની ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં Youth in Democracy વિષય પર કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સપ્તધારા પ્રકલ્પના સંદર્ભે જ્ઞાનધારા અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર, જામનગરના સહયોગથી એક કાર્યક્રમનું આયોજન સાયન્સ વિભાગના સ્માર્ટ ક્લાસરૂમમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Youth in Democracy વિષય પર પ્રાંત અધિકારીશ્રી જામનગર તથા મામલતદાર જામનગર શહેર દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. લોકતાંત્રિક પ્રક્રિયામાં દરેક નાગરિકની સમાન હિસ્સેદારી રહેલી છે. હાલના સમયમાં વિશ્વમાં સૌથી વધુ યુવાનોની સંખ્યા આપણા દેશમાં છે. આપણા લોકતંત્રમાં યુવાનોનો મહત્વનો ફાળો રહેલો છે. એક જાગૃત યુવાન નાગરિક તરીકે લોકતંત્રમાં શું મહત્વ છે?…

Read More

જામનગરની ડી.કે.વી. આર્ટ્સ અને સાયન્સ કોલેજમાં મતદાન જાગૃતિ અને નોંધણી અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર     ડિ.કે.વી. આર્ટસ અને સાયન્સ ખાતે સપ્તધારા પ્રકલ્પના સંદર્ભે જ્ઞાનમાં અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર, જામનગરના સહયોગથી એક કાર્યક્રમનું આયોજન સાયન્સ વિભાગના સ્માર્ટ ક્લાસરૂમમાં કરવામાં આવ્યું હતું. વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક રાષ્ટ્રમાં લોકતાંત્રિક પ્રક્રિયામાં દરેક નાગરિકનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. જેના ભાગરૂપે દરેક નાગરિકે મતદાર તરીકે નોંધણી કરાવવી તેમજ ચૂંટણી વખતે મતદાન કરવું આવશ્યક છે. જે અંગે મતદાન જાગૃતિ અને નોંધણી અભિયાન વિષય પર ગવર્મેન્ટ પોલિટિકલ કોલેજ જામનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર રાહુલ ઓઝા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ…

Read More

જામનગરમાં ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં મતદાન જાગૃતિલક્ષી સ્લોગન સ્પર્ધાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર    સમગ્ર જામનગર જિલ્લામાં આગામી લોકસભા ચૂંટણી-2024 ને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પ્રકારે મતદાન જનજાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગર શહેરમાં સ્થિત ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ થીમ આધારિત સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉક્ત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પર સેકન્ડ યર બી.એસ.સી.ની વિદ્યાર્થીની ત્રિવેદી ઉર્વશી, દ્વિતીય ક્રમાંક પર ફર્સ્ટ યર બી.એ.ની વિદ્યાર્થીની પરમાર પ્રીતિ અને તૃતીય ક્રમાંક પર ફર્સ્ટ યર બી.એસ.સી.ના વિદ્યાર્થી નકુમ સંતોષે સ્થાન મેળવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે આર્ટ્સ સ્ટ્રીમના પ્રાધ્યાપક એસ.એન.માંકડ, પ્રાધ્યાપક…

Read More

આણંદ જિલ્લાના તમામ મતદારોને બંધારણ દ્વારા અપાયેલ બહુમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરી

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ    ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના પર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ની તારીખ જાહેર થતાં દેશભરમાં મતદાતાઓને મતદાન અંગે જાગૃત કરવા અને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવવા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.         આણંદ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં મતદારો સહભાગી બની પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે અને જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે હેતુથી મતદારોને જાગૃત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આણંદ જિલ્લાના ગૌરવ…

Read More

લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આણંદ જિલ્લામાં સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ : આણંદ જિલ્લો હિન્દ ન્યુઝ, આણંદ   લોકસભા સામાન્ય ચૂંટણી– ૨૦૨૪ અંતર્ગત ઉમેદવારો અને રાજકીય પક્ષોને જાહેરસભા, રેલી, સરઘસ, વાહનો અને લાઉડ સ્પીકર તેમજ હેલીપેડ, હેલીકોપ્ટર અને વીડિયોવાનના ઉપયોગ જેવી વિવિધ ચૂંટણીલક્ષી પરવાનગીઓ એક જ સ્થળેથી અને સમયસર મળી રહે માટે અને અલગ-અલગ કચેરીઓનો સંપર્ક ન કરવો પડે તે માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ખાતે તેમજ જિલ્લાના દરેક તાલુકા મથક ખાતે સબ નોડલ અધિકારીશ્રી તરીકે મામલતદારની નિમણૂંક કરી સીંગલ વિન્ડો સીસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.         આ સિંગલ વિન્ડો સિસ્ટમમાં મીટીંગ, લાઉડ…

Read More

ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓને આરોગ્યલક્ષી તકલીફ ઊભી થાય તો આણંદની ઝાયડસ હોસ્પિટલ ખાતે કેસલેસ સુવિધા મળશે – જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, તદઅનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં આગામી મે મહિનામાં ૭ મી તારીખના રોજ મતદાન યોજાનાર છે. લોકસભાની આ સામાન્ય ચૂંટણીમાં ફરજ બજાવતા તમામ અધિકારી – કર્મચારીઓના આરોગ્યની ચિંતા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. જે અન્વયે ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ અને રાજ્ય ચૂંટણી પંચની લેખિત સુચના મુજબ આણંદ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ અધિકારીઓ/ કર્મચારીઓ કે જેમને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે, તેમને ચૂંટણી ફરજ દરમ્યાન…

Read More

૧૯૫૧ ની લોકસભાની સામાન્ય ચૂંટણીના લેખા જોખા

હિન્દ ન્યુઝ, આણંદ આઝાદી બાદના સ્વતંત્ર ભારતવર્ષમાં ૧૯૫૧ ના વર્ષમાં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં તે સમયે બોમ્બે રાજ્યમાં આવેલા કુલ ૩૭ મતદાર વિભાગ પૈકી હાલના ગુજરાત રાજ્યના વિસ્તારને ધ્યાને લેતા તે સમયે આ વિસ્તારમાં સમાવિષ્ટ મતદાર વિભાગ નંબર ૧ થી ૧૧ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી, અને અન્વયે મતદાન તા. ૨૭-૩-૧૯૫૨ ના રોજ થયું હતું. બોમ્બે રાજ્યમાં સમાવિષ્ટ આ બેઠકો પૈકી મતદાર વિભાગ નંબર ૧-બનાસકાંઠા, ૨-સાબરકાંઠા, ૩-પંચમહાલ કમ બરોડા, ૪-મહેસાણા પૂર્વ, પ-મહેસાણા પશ્ચિમ, ૬-અમદાવાદ, ૭-કૈરા ઉત્તર (Kaira North), ૮-કૈરા દક્ષિણ (Kaira South), ૯-બરોડા પશ્ચિમ, ૧૦-બ્રોચ (હાલનું ભરૂચ) અને ૧૧-સુરતની…

Read More