वैशाली जिलाधिकारी ने की सेक्टर पदाधिकारियों के साथ समीक्षा बैठक

हिन्द न्यूज़, बिहार       लोक सभा आम निर्वाचन 2024 के मद्देनजर सेक्टर पदाधिकारियों के कार्यों की समीक्षा जिला निर्वाचन पदाधिकारी सह जिला पदाधिकारी यशपाल सिंह मीणा द्वारा समाहरणालय सभा कक्ष में किया गया।  जिलाधिकारी यशपाल सिंह मीणा ने निर्देश दिया कि सभी सेक्टर पदाधिकारी मतदान की पूरी प्रक्रिया को अच्छी तरह से सीख – समझ लें। आधी -अधूरी जानकारी के साथ फील्ड में न जाएं। मतदान प्रक्रिया को बारीकी से समझे तथा अपने दायित्व पर ध्यान दें। सभी मतदान केंद्रों पर न्यूनतम भौतिक सुविधा का निरीक्षण स्वयं करते हुए…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં વધુમાં વધુ લોકો મતદાન કરવા પ્રેરાય તેવા પ્રયાસો કરવાનો અનુરોધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગમાં ત્રીજા તબક્કામાં તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે, જેને ધ્યાને લઇ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્યની સૂચના અન્વયે સમગ્ર રાજ્યમાં ૧૫ દિવસ સુધી મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે, આ કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી અને…

Read More

મહીસાગર જિલ્લા ચુંટણી અઘિકારી શ્રીમતી નેહાકુમારીના અધ્યક્ષ સ્થાને વિવિઘ વ્યવસાયો સાથે જોડાયેલ વેપારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, મહીસાગર લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪નું મતદાન ૭મી મે ના રોજ યોજાનાર છે જે અંતર્ગત મહીસાગર જિલ્લા ચુંટણી અઘિકારી શ્રીમતી નેહાકુમારી દ્વારા વિવિઘ માઘ્યમો ઘ્વારા મતદાનની ટકાવારી વઘે તે હેતુસર અનેક કાર્યક્રમો તથા નવતર પ્રયોગો કરવામાં આવી રહેલ છે જે અંતર્ગત વિવિઘ વ્યવસાયો સાથે જોડાયેલ વેપારીઓ, મેડીકલ સ્ટોરના માલીકો તથા મોલ અને હોટેલના સંચાલકો સાથે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું. જિલ્લાની ઉદ્યોગ કચેરી, શ્રમ આયુક્ત કચેરી, જીએસટી વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહીત વિવિધ વિભાગો દ્વારા મતદાનના દિવસે કામદાર વર્ગને મતદાન માટે રજા સુનિશ્ચિત કરવા તેમજ વિવિધ ક્ષેત્રના વેપારીઓ ઉદ્યોગકારો અને…

Read More