તા. ૦૫-૧૦-૨૦૨૨નાં હોકી મેચ અને સ્વિમિંગ ઇવેન્ટનો કાર્યક્રમ જાહેર કરતી રાજકોટ મહાનગરપાલિકા

હિન્દ ન્યુઝ, રાજકોટ 

તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડરેસકોર્સ ખાતે તા. ૨ થી ૧૧ ઓક્ટોબર દરમ્યાન તેમજ સ્વિમિંગની વિવિધ કેટેગરીની સ્પર્ધાઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલકોઠારિયા રોડ ખાતે તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમ્યાન યોજાનાર છે.

મહિલા હોકી ટીમ

પૂલ A પૂલ B
ઓડિશા કર્ણાટક
હરિયાણા ઝારખંડ
ઉત્તર પ્રદેશ પંજાબ
ગુજરાત મધ્ય પ્રદેશ

પુરુષ હોકી ટીમ

પૂલ એ પૂલ બી
હરિયાણા તમિલનાડુ
મહારાષ્ટ્ર કર્ણાટક
પશ્ચિમ બંગાળ ઝારખંડ
ગુજરાત ઉત્તર પ્રદેશ

તા. ૦૫-૧૦-૨૦૨૨નાં હોકી મેચનો કાર્યક્રમ

M # તારીખ સમય

(hours)

કેટેગરી પૂલ ટીમ vs ટીમ
 

 

દિવસ ૪

૫ ઓક્ટોબર

૨૦૨૨

07:15 મહિલા A ઓડિશા vs ગુજરાત
09:00 મહિલા A હરિયાણા vs ઉત્તર પ્રદેશ
10:45 મહિલા A કર્ણાટક vs મધ્ય પ્રદેશ
   ૪ 12:30 મહિલા A ઝારખંડ vs પંજાબ
  ૫ 14:15 પુરુષ B તમિલનાડુ vs ઉત્તર પ્રદેશ
 ૬ 16:00 પુરુષ B કર્ણાટક vs ઝારખંડ

તા. ૦૫-૧૦-૨૦૨૨નાં સ્વિમિંગ ઇવેન્ટનો કાર્યક્રમ

દિવસ ૪ તા. ૦૫-૧૦-૨૦૨૨નાં રોજ યોજાનાર ડાઈવિંગ ઇવેન્ટ
IV 10.30AM TO 12.00 NOON હાઇ બોર્ડ મહિલા

 

દિવસ ૪ તા. ૦૫-૧૦-૨૦૨૨નાં રોજ યોજાનાર વોટરપોલોનાં મેચ
મેચ નં.13 11.00AM કેરળ V /S મણિપુર મહિલા
મેચ નં.14 12.15 PM મહારાષ્ટ્ર V/S બંગાળ મહિલા
મેચ નં.15 01.30 PM SSCB   V/S        બંગાળ પુરુષ
મેચ નં.16 02.30 PM કર્ણાટક V/ S ગુજરાત પુરુષ

તા. ૦૫-૧૦-૨૦૨૨નાં રોજ સવારના સમયે વિવિધ કેટેગરીની સ્વિમિંગ સ્પર્ધાઓ (હિટ્સ) યોજાશે જેની ફાઈનલ ઇવેન્ટ સાંજે ૦૫:૦૦ વાગ્યાથી યોજાશે

૩૬મી નેશનલ ગેમ્સ ૨૦૨૨ દિવસ-૪
બુધવાર તા. ૦૫/૧૦/૨૦૨૨ નાં રોજ યોજાનાર સ્વિમિંગ ફાઈનલ્સનો કાર્યક્રમ
ક્રમ સમય ઇવેન્ટ વય જૂથ  
1 05.00 PM 200 મીટર બટરફ્લાય પુરુષ  
2 મેડલ સમારોહ : 1 મીટર હાઇ બોર્ડ મહિલા 05.05 PM
3 05.15 PM 200 મીટર બટરફ્લાય મહિલા  
4 મેડલ સમારોહ : 200  મીટર બટરફ્લાય પુરુષ 05.20 PM
5 05.30 PM 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક પુરુષ  
6 05.35 PM 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક મહિલા  
7 મેડલ સમારોહ : 200  મીટર બટરફ્લાય મહિલા 05.40 PM
8 05.50 PM 4X200 મીટર ફ્રી સ્ટાઇલ રીલે પુરુષ  
9 મેડલ સમારોહ : 50  મીટર બ્રેસ્ટ સ્ટ્રોક મહિલા 06.15 PM
10 મેડલ સમારોહ : 50  મીટર બ્રેસ્ટ સ્ટ્રોક પુરુષ 06.27 PM
11 06.35 PM 4X200 મીટર ફ્રી સ્ટાઇલ રીલે મહિલા  
12 મેડલ સમારોહ : 4X200  ફ્રી સ્ટાઇલ રીલે પુરુષ 06.50 PM
13 મેડલ સમારોહ : 4X200 ફ્રી સ્ટાઇલ રીલે મહિલા 07.00 PM

Related posts

Leave a Comment