હિન્દ ન્યૂઝ , ડભોઇ ડભોઇ ખાતે પતંગદોરાના વેપારી રામચંદ્ર દેવીપૂજક એ જણાવ્યું કે, આ વર્ષે જ પતંગોનું વેચાણ ખુબ જ ઓછું જોવા મળી રહ્યું છે. પતંગ રસિયાઓમાં પણ ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. આ વર્ષે પતંગો માં ચિલ આકારની પતંગ, રંગબેરંગી પતંગો, નવા વર્ષના લખાણ ની રંગીન પતંગો, ફિલ્મ સ્ટારો વાળી પતંગો બજારોમાં ખુબ નજરે પડી રહી છે. ઉતરાયણના તહેવારને લઈને સરકાર દ્વારા ક્યાં પ્રકારની ગાઇડ લાઇન જાહેર કરાય છે તે અંગે પતંગ રસિયાઓમાં મૂંઝવણ વર્તાઈ રહી છે ત્યારે પતંગ બજારમાં મંદીનો…
Read MoreDay: January 8, 2021
ભાભર માં મહેસાણા ડીવીઝનલ ડેપ્યુટી કમિશનર ની ટીમ ત્રાટકતાં વેપારીઓમાં ફફડાટ
હિન્દ ન્યૂઝ, ભાભર ભાભરમાં વ્યાપક પ્રમાણમાં જીએસટી ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે. મોટા ભાગના વેપારીઓ લાખો રૂપિયાનો માલ ચબરખી ઉપર ગ્રાહકોને આપી જીએસટી ચોરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સૌથી વધુ ચોરી જ્વેલર્સ દુકાનોમાં થતી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ જીએસટી ના કેટલાક ભષ્ટ્રાચારી અધિકારીઓની સાંઠ ગાંઠ થી થતી હોવાનાં આક્ષેપો થઈ રહ્યા છે. અચાનક ભાભર સોનીબજારમાં મહેસાણા ડીવીઝનલ ડેપ્યુટી કમિશનર જીએસટી ટીમ ત્રાટકતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો અને જોતજોતામાં દુકાનો ટપોટપ બંધ કરી વેપારીઓ ફરાર થઈ ગયા હતા. …
Read Moreગીરસોમનાથમાં અબોલ પશુ પર અત્યાચારની ઘટના
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ વેરાવળના સિડોકર ગામે આખલાના પેટમાં ભોંપ્યો સળિયો આખલાના પેટની આરપાર નીકળ્યો લોખંડનો પાઈપ અસામાજીક તત્વોને તાત્કાલિક ઝડપવા પશુ પ્રેમીઓની માંગ આખલાને સારવાર માટે શાંતિપરા ગૌશાળાની હોસ્પિટલ ખસેડાયો અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા માંગ… બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા
Read Moreદીવના દરિયામાં અત્યારે 25 થી 30 જેટલી ડોલ્ફીન જોવા મળી રહી છે
હિન્દ ન્યૂઝ, દીવ દીવના ઘોઘલા બીચથી કિલ્લો અને નાગવા બીચ નજીકના દરિયામાં ડોલ્ફીનનું ઝુંડ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જો કે ડોલ્ફીનને જોવા માટે વહેલી સવારે જવું પડે છે. ખાસ તો છેલ્લા ઘણા વર્ષોથી શિયાળામાં આ ડોલ્ફીન દીવના દરિયામાં મહેમાન બને છે અને એટલે કડકડતી ઠંડીના ઠંડા વાતાવરણમાં આ ડોલ્ફીન દીવના બીચ કિનારા નજીક પહોંચી જાય છે. જો કે કિનારા વગર દરિયામાં પણ જઈને જોઈ શકાય છે. તેના માટે સવારે 6 થી 10 સુધી વધારે પ્રમાણમાં ડોલ્ફીન જોવા મળે છે. કારણ કે આ સમયે…
Read More