ગીરસોમનાથમાં અબોલ પશુ પર અત્યાચારની ઘટના

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

વેરાવળના સિડોકર ગામે આખલાના પેટમાં ભોંપ્યો સળિયો

આખલાના પેટની આરપાર નીકળ્યો લોખંડનો પાઈપ

અસામાજીક તત્વોને તાત્કાલિક ઝડપવા પશુ પ્રેમીઓની માંગ

આખલાને સારવાર માટે શાંતિપરા ગૌશાળાની હોસ્પિટલ ખસેડાયો

અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા માંગ…

બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા

Related posts

Leave a Comment