હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મઝદુર સંઘના ઉમેદવાર જેસિંગ બારડનો વિજય… એમ્પ્લોય યુનિયનના ઉમેદવાર મેનસી બારડની થઈ છે હાર… ચૂંટણી પહેલા કંપનીમાંથી છુટા કરાયેલા કર્મચારીઓએ એમ્પ્લોય યુનિયનનો કર્યો હતો વિરોધ… બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા
Read MoreDay: January 7, 2021
નડીઆદ તાલુકામા માટી ખનન માફિયા બેફામ, રોયલ્ટી ભર્યા વગર થઈ રહ્યુ છે માટી ખનન, ખાણખનીજ વિભાગની ચુપકીદી
હિન્દ ન્યૂઝ, નડિયાદ નડિયાદ તાલુકામા આવેલ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમા રોયલ્ટી ભર્યા વગરની માટીનુ ખનન માફિયાઓ દ્ધારા ઠેર ઠેર ખનન થઈ રહ્યુ છે. છતાપણ આ બાબતે ખાણ ખનીજ વિભાગની ચુપકીદી સેવી રહ્યુ એમ જણાઈ રહ્યુ છે. મળતી માહિતી મુજબ નડીઆદ તાલુકાના આખડોલ, વડતાલ, ઉતરસંડા, ચકલાસી વગેરે વિસ્તારમાં મોટાપાયા પર માટી ખનન થઈ રહ્યુ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. મોટેભાગે રાત્રીના સમયે આખડોલ થી પીપલગ નહેર, નરસંડા થી કેરીયાવી રોડ, વડતાલ થી…
Read Moreથરાદ તાલુકાના લોઢનોર ગામે કરીયાણાની દુકાનમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ
હિન્દ ન્યુઝ, થરાદ ચોરી થવાના બનાવોએ ફરી પાછો વેગ પકડ્યો હોઈ શહેર બાદ હવે ગામડાના વિસ્તારમાં ચોરી થયાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે થરાદ તાલુકાના લોઢનોર ગામે ગત તારીખ ૪/૧/૨૦૨૧ ને સોમવારની રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ કુળદેવી કરીયાણા સ્ટોર નામની દુકાનને નિશાન બનાવી તરખાટ મચાવ્યો હતો. જોકે ચોરી થયાનું માલૂમ પડતા આ અંગે દુકાનદાર વશરામભાઈ નાનજીભાઈ પટેલ રહેણાંક લોઢનોર, તાલુકો- થરાદવાળાએ તારીખ ૫/૧/૨૦૨૧ ના રોજ ચોરી થયા અંગેની ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાવતાં જણાવ્યુ હતું કે કોઈ અજાણ્યા શખ્સોએ પતરા તોડી રૂપિયા ૩૨૦૦૦/- રોકડા, વિમલ, જાફરી, ટેલીફોન બીડી,…
Read Moreઠાસરામાં ટેણિયાઓનો તરખાટ ગ્રાહકની નજર ચૂકવી બે કિશોરોએ 4 લાખ રોકડ રૂપિયાની ચીલઝડપ કરી ભાગી જતા ચકચાર…
હિન્દ ન્યુઝ, ખેડા ખેડા જિલ્લાના ઠાસરાના બજારના ભરચક વિસ્તારમાં આવેલ એક દુકાનમાં ખરીદી કરવા આવેલ ગ્રાહકની નજર ચૂકવી બે કિશોરોએ મોટી રકમની ચીલઝડપ કરી ભાગી જતા ચકચાર મચી છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઠાસરા પોલીસે તાત્કાલિક અસરથી સીસીટીવી ફૂટેજ મેળવી ચોર કિશોરોની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે. ઠાસરા પોલીસને દોડતી કરતી વર્ષની આ સૌથી મોટી ચોરીની ઘટના છે. આ ઘટનાને પગલે ઠાસરા નગરના વ્યાપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. ઠાસરા પાસેના જ વાડદ ગામના કોહ્યાભાઈ મંગળભાઈ સેનવાને ત્યાં મકાન નું કામકાજ ચાલતું હોવાથી ઠાસરા એસબીઆઈ બેન્કમાંથી 4…
Read Moreઅંબાજી નજીક કામાક્ષી મંદિર પાસે સર્જાયો અકસ્માત, બાઈક અને કાર વચ્ચે અકસ્માત…
હિન્દ ન્યુઝ, અંબાજી અંબાજી નજીક કામાક્ષી મંદિર પાસે અકસ્માત સર્જાયો જેમાં I20 કાર ચાલકે બાઇક ચાલકને ને અડફેટેમાં લીધો. અંબાજી તરફ થી જઈ રહેલ કાર અને કોટેશ્વર તરફ થી આવી રહેલ બાઈક વચ્ચે અકસ્માત ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં સદનસીબે અકસ્માત માં કોઈ જાનહાનિ થઈ ન હતી. બાઈક પર સવાર બે લોકો ને સામાન્ય ઈજાઓ થઈ છે. આ ઈસમોને ઇજા થતાં સારવાર અર્થે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા. રિપોર્ટેર…
Read More૯૦-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા નો ગામડે ગામડે લોકોના પ્રશ્નો ને વાચા આપવા ‘ચોરે પે ચર્ચા’ નો પ્રવાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ૯૦-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ કોરોના ની પરિસ્થિતી ને ધ્યાને લઈ પોતાના મત વિસ્તાર ના ગામડાઓ ના મુખ્ય પ્રશ્નો સાંભળવા માટે ટુક સમય માટે પ્રવાસ બંધરાખેલ હતો અને આ સમય દરમિયાન લોકોના પ્રશ્નો ને વાચા આપવા અને નિરાકરણ માટે ધારાસભ્ય ના વેરાવળ ના કાર્યાલયે દરેક ગામડાઓ ના લોકોના તથા ખેડૂતો ના પ્રશ્નો સાંભળી તુરંત નિકાલ કરેલ હતો અને લાંબા સમય બાદ કોરોના ની પરિસ્થિતી હળવી થતાં ધારાસભ્ય…
Read Moreવડાલી ના રાણેલી ગામના ઠાકોર યુવાનો ની માનવતા આવી સામે
હિન્દ ન્યુઝ, વડાલી વડાલી તાલુકાના રાણેલી ગામના યુવાનો રાત્રિના સમયે ઓટલા પર બેઠા હતા, તે દરમિયાન એક માનસિક અસ્થિર મગજના વ્યક્તિને જોતા પાંચ વ્યક્તિઓ તેના પાસે ગયા અને પૂછપરછ કર્યું તો સાચું સરનામું જાણવા મળ્યું કે તે ભાઈ ઈડર તાલુકાના ચિતોડી ગામ નો જાણવા મળ્યું હતું. રાત્રે પોલીસને જાણ કરી પણ પોલીસનો યોગ્ય જવાબ ન મળતા ગોવિંદ ઠાકોર અને તેમના સાથી યુવાન મિત્રો રાત્રે જ એ વ્યક્તિને તેના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. આ…
Read Moreભિલોડા તાલુકા વિકાસ અધિકારી પત્રકાર નું નામ સાંભળતા પિત્તો ગુમાવતા હોવાની ચર્ચા……
હિન્દ ન્યુઝ, ભિલોડા અરવલ્લી જિલ્લામાં આવેલી સરકારી કચેરીમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પ્રજાજન સાથે બેહૂદું વર્તન કરતા હોવાથી અનેક કડવા અનુભવ થઇ રહ્યા છે, ત્યારે ભિલોડા તાલુકાના વિકાસ અધિકારી ડીબી ચાવડા પત્રકાર નું નામ પડતાં જ અગમ્ય કારણોસર થી ભડકી ગઈ, જાણે પિત્તો ગુમાવી દેતા હોય, તેમ પત્રકારોને ઓફિસમાં આવવું નહીં અને મને પત્રકારોના ખરાબ અનુભવો હોવા નું જણાવી ભિલોડા ના સ્થાનિક પત્રકારો સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરતા પત્રકાર આલમમાં…
Read Moreજામખંભાળિયામાં નગર પાલિકા ગાર્ડન માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકલાંગ ભાઈઓ-બહેનો ને સાયકલ તેમજ સંચા વિતરણ
હિન્દ ન્યુઝ, જામખંભાળિયા આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડુમથક જામખંભાળિયામાં નગર પાલિકા ગાર્ડન માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકલાંગ ભાઈઓ તથા બહેનો માટે એક સુંદર આયોજન કરેલું હતું. જેમાં બહેનો માટે સંચા, MR કીટ તથા સાયકલ આપવામાં આવી હતી. રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા
Read More“ના કર સમિતિ” ના સભ્યો દ્વારા સુરત જીલ્લાના કામરેજ તાલુકા અંત્રોલી ગામ ખાતે મિટિંગનું આયોજન થઈ
હિન્દ ન્યુઝ, કઠોર આજરોજ તા.06/01/2021 ના રોજ મિટિંગ કરવામાં આવી. જેમા અંત્રોલી ગામ ના સરપંચ વહીદાબીબી શેખ, ઉપસરપંચ જયેશભાઇ સોલંકી, કાંઠા સુગરના માજી ડિરેકટર બાલુભાઈ સોલંકી, માનસિંહ બારડ ખેડૂત આગેવાન, કઠોર ગામના ઉપ સરપંચ ઈરફાન ભાઇ બેલીમ, મોસાલી ગામના મકસુદ ભાઈ માંજરા, દૂધ મંડળી ના પ્રમુખ, કોઠવાના માજી સરપંચ મોહમ્મદ લાલભાઈ, લુહારા ગામના અય્યુબ ભાઈ, વરેઠી ગામના મોલાનાસાબ, શેખપુર ગામના ગિરીશ ભાઈ સુરતી, ઘલુડી ગામના હેમંતભાઈ પટેલ અને અંત્રોલી ગામના પંચાયતના સભ્યો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. “ના કર સમિતિ” ના પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રેક્ટર, એમ એસ એચ…
Read More