GHCL કંપનીમાં યુનિયન ચૂંટણીનો મામલો… 2021-01-07 Admin હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મઝદુર સંઘના ઉમેદવાર જેસિંગ બારડનો વિજય… એમ્પ્લોય યુનિયનના ઉમેદવાર મેનસી બારડની થઈ છે હાર… ચૂંટણી પહેલા કંપનીમાંથી છુટા કરાયેલા કર્મચારીઓએ એમ્પ્લોય યુનિયનનો કર્યો હતો વિરોધ… બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા Views: 177