અંબાજી નજીક કામાક્ષી મંદિર પાસે સર્જાયો અકસ્માત, બાઈક અને કાર વચ્ચે અકસ્માત…

હિન્દ ન્યુઝ, અંબાજી

                                      અંબાજી નજીક કામાક્ષી મંદિર પાસે અકસ્માત સર્જાયો જેમાં I20 કાર ચાલકે બાઇક ચાલકને ને અડફેટેમાં લીધો. અંબાજી તરફ થી જઈ રહેલ કાર અને કોટેશ્વર તરફ થી આવી રહેલ બાઈક વચ્ચે અકસ્માત ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં સદનસીબે અકસ્માત માં કોઈ જાનહાનિ થઈ ન હતી. બાઈક પર સવાર બે લોકો ને સામાન્ય ઈજાઓ થઈ છે. આ ઈસમોને ઇજા થતાં સારવાર અર્થે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા.

રિપોર્ટેર : રૂપેશ સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment