જામખંભાળિયામાં નગર પાલિકા ગાર્ડન માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકલાંગ ભાઈઓ-બહેનો ને સાયકલ તેમજ સંચા વિતરણ

હિન્દ ન્યુઝ, જામખંભાળિયા

આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડુમથક જામખંભાળિયામાં નગર પાલિકા ગાર્ડન માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકલાંગ ભાઈઓ તથા બહેનો માટે એક સુંદર આયોજન કરેલું હતું.

જેમાં બહેનો માટે સંચા, MR કીટ તથા સાયકલ આપવામાં આવી હતી.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment