માલધારી સમાજનું ઘરેણું અને સમાજ અગ્રણી એવા નાથાભાઇ સામતભાઈ ડાભી ને મોરબી તાલુકા પંચાયત પ્રમુખ પદે નિમણુંક

મોરબી, આજે જણાવતા ખુબ જ આનંદ થાય છે કે અમારા માલધારી સમાજનું ઘરેણું અને સમાજ અગ્રણી એવા નાથાભાઇ સામતભાઈ ડાભી ને મોરબી તાલુકા પંચાયત પ્રમુખ પદે નિમણુંક થવા બદલ હર્ષની લાગણી અનુભવીએ છીએ. સાથે જ માલધારી યુવા સંગઠન મોરબી તથા ગુજરાત માલધારી સેના ( મોરબી ટીમ) વતી તાલુકા પંચાયત જઈને પુષ્પ હારથી સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા. આવનાર સમયમાં આવી ખૂબ પ્રગતિ કરીને સારા કાર્યો કરતા રહો તથા સમાજ સાથે ખંભા થી ખંભો મિલાવીને એક ઉજ્જવળ ભવિષ્યની રાહ સાથે શુભેચ્છા સહિત અભિનંદન પાઠવીએ છીએ. માલધારી યુવા સંગઠન મોરબી તથા ગુજરાત…

Read More

પાવીજેતપુરના ઘૂટણવડ ગામે “દીપડા” નો વૃદ્ધા પર હુમલો

પાવીજેતપુર, મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના ઘૂટણવડ ગામે ગઈ કાલે મોડી રાતે માનવભક્ષી “દીપડો” શિકાર કે પીવાના પાણીની શોધમાં નીકળી આવ્યો હતો. રાત્રીના સમયે ૭૦ વર્ષીય બુધલીબેન ભગાભાઈ રાઠવા પોતાના ઘરઆંગણે સૂઈ રહ્યા હતા. અચાનક ક્યાંકથી આવી ચઢેલ માનવભક્ષી “દીપડા” એ વૃદ્ધા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યાર પછી વૃદ્ધાને ઢસડીને નજીકમાં આવેલી ઝાડીઓમાં લઈ ગયો હતો અને તેમનું મોત થઈ ગયુ હતુ. હુમલાને લઈને વૃદ્ધાએ બૂમાબૂમ કરતા પરિવારના સભ્યો અને પાડોશીઓ જાગી ગયા હોય, તેઓએ ઘરની આસપાસના વિસ્તારમાં વૃદ્ધાની શોધખોળ કરવાનું શરૂ કરી હતી અને આ ઘટનાને…

Read More

ગણેશ ઉત્સવ માં આ વર્ષે ફક્ત ર ફુટ મુરતી ની ઘરમાં જ સ્થાપના ,ઘરમાં જ વિસર્જન

સુરત, સમગ્ર સુરત જીલ્લા માં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આવનાર ગણેશ ઉત્સવ જે હિન્દુ સમાજ નો પવિત્ર તહેવાર હોય પણ હાલની કોરોના ની મહામારી ને ધ્યાનમાં રાખીને ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને સુરત જીલ્લા પોલીસ કમિશ્નર અજયભાઈ દ્વારા ગણેશ ઉત્સવ માટે જાહેરનામું પ્રસિધ્ધ અને સરકારી ગાઈડલાઈન મુજબ તેનું પાલન કરે માટે ગણેશ ઉત્સવ સમિતિ ના સંગઠન મંત્રી ધમેૅશભાઈ લાપસીવાલા ( સુરત) દ્વારા દરેક ગણેશ ઉત્સવ આયોજકો ,મિત્ર મંડળ ને વિનંતી કે આ વખતે પોતાના ઘર માં ર ( બે )ફુટ ની માટી ની મુરતી નું સ્થાપન કરવું અને ઘર…

Read More

રાજકોટ શહે૨માં જુદા-જુદા સ્થળો પ૨થી મોટ૨ સાયકલની ઉઠાંત૨ી ક૨ના૨ ૨ તસ્ક૨ોને પોલીસે દબોચી લીધા હતા. જેમાં પ મોટ૨ સાયકલ કબ્જે ક૨ી ચો૨ીના ભેદ ઉકેલાયા હતા

રાજકોટ, તા.૨૦.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસના સ્ટાફે પેટ્રોલીંગ દ૨મિયાન બાતમીના આધા૨ે માલવીયા ચોકમાંથી ચો૨ાઉ બાઈક સાથે ગંજીવાડા શે૨ીનં.૨૦ માં ૨હેતા હનીફશા ઈબ્રાહીમશા શાહમદા૨ને પકડી પાડયો હતો. આ૨ોપી ૨ીઢો તસ્ક૨ હોય અગાઉ વાંકાને૨ અને ૨ાજકોટ માંથી ૧૦ વાહનોની ચો૨ી ક૨ેલ હોવાથી તેની આક૨ી પુછપ૨છ ક૨વામાં આવી હતી. જેમાં આ૨ોપીએ બીજા ૩ મોટ૨સાયકલની ચો૨ી ર્ક્યાનું કબુલ્યુ હતું. જેથી પોલીસે તેની પાસેથી કુળ ૪ બાઈક કબ્જે ક૨ી હતી. ભક્તિનગ૨ પોલીસે બાતમીના આધા૨ે નંબ૨ પ્લેટ વગ૨ના બાઈક સાથે ગાયત્રીનગ૨ મેઈન ૨ોડ પ૨થી હર્ષદ દિનેશ દેવડા ઉ.૨૭, ૨હે.વાણીયાવાડી મેઈન ૨ોડ શે૨ીનં.૪૩ ને પકડી…

Read More

ડીસા બનાસ નદીના પટમાંથી હત્યા કરાયેલી યુવકની લાશ મળી આવી

ડીસા, સુરેશભાઈ પ્રવિણભાઈ બારોટ નામના યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી… મુત્યુ પામેલા યુવાન ડીસા શિવનગર વિસ્તારમાં રહેતો હોવાનું બહાર આવ્યું.. ડીસા તાલુકા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી… રિપોર્ટર : મનુભાઈ સોલંકી, ડીસા

Read More

સુરત જવા કઠોર ગામ ની અંદર થી જતો રસ્તો જનતા વાહનચાલક માટે બન્યો પરેશાન

  સુરત, હાલ અત્યારે ચોમાસા ની ઋતુ ચાલે છે ત્યારે કામરેજ તાલુકાના કઠોર ગામ થી ૫ જેટલા ગામ ને જોડતો રસ્તો લોકો માટે મોત નો કૂવો બની ગયો છે. વેલંજા, સાયણ, ઓલપાડ, અબ્રામા, મોટા વરાછા વગેરે ગામ ને જોડતો રસ્તો છે ત્યારે આ રસ્તા પર થી રોજ હજારો લોકો વાહનો અવર જવર કરે છે. રોડ ને અડી ને કેટલીક દુકાનો અને રહેણાક વિસ્તાર આવેલા છે તેથી સાંજ ના સમયે રોજ કેટલાય બાળકો લોકો અવર જવર કરે છે. સોશ્યલ એકટીવિસ્ટ એ વધુ માં જણાવ્યુ હતુ કે લોકો માટે આ રસ્તો વર્ષો…

Read More