ડીસા બનાસ નદીના પટમાંથી હત્યા કરાયેલી યુવકની લાશ મળી આવી

ડીસા,

સુરેશભાઈ પ્રવિણભાઈ બારોટ નામના યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી…

મુત્યુ પામેલા યુવાન ડીસા શિવનગર વિસ્તારમાં રહેતો હોવાનું બહાર આવ્યું..

ડીસા તાલુકા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી…

રિપોર્ટર : મનુભાઈ સોલંકી, ડીસા

Related posts

Leave a Comment