માલધારી સમાજનું ઘરેણું અને સમાજ અગ્રણી એવા નાથાભાઇ સામતભાઈ ડાભી ને મોરબી તાલુકા પંચાયત પ્રમુખ પદે નિમણુંક

મોરબી,

આજે જણાવતા ખુબ જ આનંદ થાય છે કે અમારા માલધારી સમાજનું ઘરેણું અને સમાજ અગ્રણી એવા નાથાભાઇ સામતભાઈ ડાભી ને મોરબી તાલુકા પંચાયત પ્રમુખ પદે નિમણુંક થવા બદલ હર્ષની લાગણી અનુભવીએ છીએ.
સાથે જ માલધારી યુવા સંગઠન મોરબી તથા ગુજરાત માલધારી સેના ( મોરબી ટીમ) વતી તાલુકા પંચાયત જઈને પુષ્પ હારથી સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા. આવનાર સમયમાં આવી ખૂબ પ્રગતિ કરીને સારા કાર્યો કરતા રહો તથા સમાજ સાથે ખંભા થી ખંભો મિલાવીને એક ઉજ્જવળ ભવિષ્યની રાહ સાથે શુભેચ્છા સહિત અભિનંદન પાઠવીએ છીએ. માલધારી યુવા સંગઠન મોરબી તથા ગુજરાત માલધારી સેના હંમેશા નાથાભાઈ ડાભી સાથે રહેશે એવા વિશ્વાસ સાથે તેમને ખૂબ ખૂબ અભિનંદન.

રિપોર્ટર : વિનોદ બાંભવા, મોરબી

Related posts

Leave a Comment