રાજકોટ શહેરમાં પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાના બહાને ૭૫ લાખનું ફુલેકુ ફેરવનાર શખ્સ ઝડપાયો

રાજકોટ,   રાજકોટ શહેરમાં આવેલા શિવમ પાર્કમાં રહેતા પૂજાબેન કિરણભાઇ ભાલોડીયાએ ૨૫ દિવસ પૂર્વે જુનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રહેતા અને મેંદરડાના દાત્રાણામાં પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા દિપક મુંગટભાઇ ભટ્ટ વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી કે દિપક ભટ્ટએ રાજકોટ પોસ્ટ ઓફિસમાં કાયમી ઓર્ડર અપાવી નોકરી પર લગાડી દેવાની લાલચ આપી પૂજાબેન ભાલોડીયા તેમના પતિ કિરણભાઇ ભાલોડીયા અને તેમના જેઠ સહીતના સંબંધીઓ પાસેથી રૂ.૧૯ લાખ લઇ છેતરપીંડી આચરી હોવાની ફરીયાદ નોંધાવી હતી. દિપક રાજકોટમાં ભોગ બનનારના ઘરે પૈસા લેવા આવ્યો હતો. પરંતુ ક્રાઇમ બ્રાંચની ટીમે સામાન્ય નાગરિકની જેમ વેશ પલ્ટો…

Read More

કેશોદ ના આંબાવાડી વિસ્તાર માં થી વિદેશી દારૂ પકડી પડતી કેશોદ પોલીસ

કેશોદ, કેશોદ શહેરમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે કેશોદ પોલીસ દ્વારા ઠેર ઠેર વોચ રાખી હતી ત્યારે કેશોદ શહેરના આંબાવાડી પટેલ મીલ કંપાઉન્ડ રોડ પરથી પસાર થતાં એક બાઈક ચાલકને રોકી તલાશી લેતા વિદેશી બ્રાન્ડ ની જુદી-જુદી ૧૯ બોટલ ઈંગ્લીશ દારૂથી થેલો ભરેલો ઝડપાયો હતો. વધુમાં પુછપરછ કરવામાં આવતાં વિદેશી દારૂ સાથે ઝડપાયેલો શખ્સ નું નામ દિલીપભાઈ અશોકભાઈ માવદીયા ઉ.વ.-૨૭ જલારામ લાટી પાસે, વેરાવળ રોડ પર રહેતાં હોવાનું જણાવ્યું હતું અને તેઓનો મિત્ર અસલમ મીર મચ્છી માર્કેટ પાસેના રહીશ પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. કેશોદ પોલીસ સ્ટેશન નાં…

Read More

રાજકોટ શહેર રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાતે

રાજકોટ, રાજકોટ શહેર ખાતે આજ રોજ રાજકોટ શહેરની કોવિડ-૧૯ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ મુલાકાત કરી હતી તો સાથોસાથ કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓનો હાલચાલ પણ તેમણે પૂછ્યા હતા. તેમજ ક્યાં પ્રકારની સારવાર તેમને આપવામાં આવી રહી છે તે અંગે પણ તેમણે વાતચીત કરી હતી. રાજકોટ શહેર તેમજ જીલ્લામાં કોરોના વાઇરસની ક્યાં પ્રકારની પરિસ્થિતિ છે, કેટલા કેસ નોંધાયા છે, કેટલા મૃત્યુ થયા છે. જે પણ દર્દીઓના મૃત્યુ થયા છે. તેમની પાછળ માત્ર કોરોના વાઇરસ જવાબદાર છે કે પછી દર્દીને અન્ય કોઈ બીમારી હતી. તે સહિતની માહિતીઓ મેળવી…

Read More

રાજકોટ શહેર સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું, ૧૦૦૦ બેડની ગોઠવાતી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

રાજકોટ, તા.૧૩.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. દરરોજ જે કેસો સામે આવી રહ્યા હતા. હાલ તેનાથી બેથી ત્રણ ગણા કેસો સામે આવી રહ્યા છે. ત્યારે વધતા જતા કેસોને ધ્યાને લઈને ભવિષ્યમાં જો પરિસ્થિતિ વણસે તો તેના ઉપર કાબુ મેળવવા તંત્રએ અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. જેમાં તંત્ર દ્વારા બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે. તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા પ ખાનગી હોસ્પિટલને કોવિડ-૧૯ જાહેર કરવામાં આવી હતી. વધુમાં તાજેતરમાં જીલ્લા કલેકટર દ્વારા કોવિડ કેર સેન્ટરની પસંદગી માટે યુનિવર્સિટી ખાતે ત્રણ…

Read More

રાજકોટ શહેરમાં ખોખડદળ નદીના કાંઠે કારખાનામાંથી વિદેશીદારૂની ૬૦ બોટલ દારૂ સાથે એક બુટલેગરને દબોચી લીધો

રાજકોટ, રાજકોટ શહેરમાં ખોખડદળ નદીના કાંઠે કારખાનામાંથી વિદેશીદારૂની ૬૦ બોટલ દારૂ સાથે એક બુટલેગરને દબોચી લીધો હતો. જ્યારે એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ આદરી છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર તથા સંયુકત પોલીસ કમિશ્ર્નરની સુચનાથી થોરાળા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલી ખાનગી હકીકત આધારે મધુરમ ઈન્ડ્ર. નદીના કાંઠે ખોખડદડના ખુણાના છેડે મનસુખભાઈ હરસોડાના કારખાનામાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો રૂા.૩૦ હજારની કિંમતની ૬૦ બોટલ સાથે મનસુખભાઈ વાધજીભાઈ હરસોડાને ઝડપી લીધો હતો. તેનો કોરોના ટેસ્ટ કરવા કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભાવેશ ઉર્ફે કુરકુરીયો મહેન્દ્રભાઈ ગોહેલનું નામ ખુલતા થોરાળા પોલીસે…

Read More

રાજકોટ શહેર પૈસાની લાલચે જે લોકો કોંગ્રેસ છોડીને ગયા છે. તેનો જનતા જવાબ આપશે. ૮ બેઠકો પર અમારી ભવ્ય જીત નિશ્ર્ચિત છે : હાર્દિક પટેલ

રાજકોટ, રાજકોટ શહેર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ લેઉવા પટેલના એકતાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરે આવી પહોંચ્યા હતા. નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ દ્વારા હાર્દિક પટેલને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલે પહેલા ખોડિયાર માતાજી સામે શિશ ઝુંકાવી ધન્યતા અનુભવી હતી. બાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યમાં પેટા ચૂંટણી આવી રહી છે. કોંગ્રેસના નિરિક્ષકો કામે વળગી ગયા છે અને તમામ બેઠકોમાં અમારા ૨૦૦-૨૦૦ કાર્યકરો દોડી રહ્યા છે. ૮ બેઠકો પર અમારો વિજય થવાનો છે. પૈસાની લાલચે જે લોકો…

Read More

રાજકોટ શહેરમાં મોરબી રોડ પર આવેલ કોમ્યુનીટી હોલ ખાતે પુઠાના ૭૦ બેડનું અતિ આધુનિક કોવિડ કેર સેન્ટર બનાવાયું છે

રાજકોટ, રાજકોટ શહેરમાં મોરબી રોડ પર આવેલ કોમ્યુનીટી હોલ ખાતે પુઠાના ૭૦ બેડનું અતિ આધુનિક કોવિડ કેર સેન્ટર બનાવાયું છે જે રાજકોટ મહાનગરપાલિકાને આપવામાં આવશે. ડિઝાઇન તૈયાર થયા બાદ શાપરમાં આવેલી વનગાર્ડ ડિઝાઇન સ્ટુડીઓએ તે મુજબ બોક્સ તૈયાર કર્યા અને બેડ તૈયાર થયો. આ જ પ્રકારે ટિપોઇ અને બે બેડ વચ્ચે આડશ મૂકવા પાર્ટિશન પણ પુઠ્ઠાનું બનાવ્યું છે. પુઠ્ઠાને ડિસઇન્ફેકશન ના થાય તે માટે પુઠ્ઠાને પ્લાસ્ટિક કોટેડ બનાવ્યા છે. જેના પગલે ડિસઇન્ફેક્ટ કર્યા બાદ પણ તેનો ઉપયોગ કરી શકાય છે. મોરબી રોડ પર આવેલ કોમ્યુનીટી હોલ ખાતે પુઠાના ૭૦ બેડનું…

Read More

રાજકોટ શહેર લોકડાઉન દરમિયાન વિજબીલ ૬૬૦ રૂપિયાનું આવ્યું હતું તે લોકડાઉન ખુલતા ૨૦૫૯૦ રૂપિયા કેવી રીતે આવી શકે

રાજકોટ, રાજકોટ શહેર વાસીઓ માટે એક વધુ ચિંતા થવાની ભીતિ સમગ્ર દેશમાં જ્યારે લોકડાઉન હતું. ત્યારે લોકોને જે ઇ વિજબીલ મળ્યું હતું. તે ભરવાં માટે જ્યારે ઓફીસે ગયા ત્યારે વિજબીલ ભરવાની સાથે લોકોને વધુ ૪૪૦ વોટનો ઝટકો લાગ્યો. જે વિજબીલ ૬૬૦ રૂપિયાનું આવ્યું હતું તે લોકડાઉન ખુલતા ૨૦૫૯૦ રૂપિયા કેવી રીતે આવી શકે. મધ્યમ પરિવાર પાસેથી જાણવા મળ્યા અનુસાર જ્યારે કામધંધા બંધ હોય ત્યારે આટલું ગેરવ્યાજબી વિજબીલ જનતા સાથે સંપૂર્ણ અન્યાય કહી શકાય. જો આ રીતે જ ચાલ્યું તો રાજકોટવાસીઓ માટે આ ઘણો ચિંતાનો વિષય બની શકે છે. વિરોધપક્ષ કોંગ્રેસ…

Read More