જાંબુડા ગામે ગઢવી મિત્ર મંડળ દ્વારા આ અનોખી રીતે સમાજમાં ઉમદા પ્રકારનું ઉદાહરણ પૂરું પાડ્યું

જાંબુડા, જામનગર જિલ્લા તાલુકોના જાંબુડા ગામે ગત નવરાત્રી ના દસ દિવસ સુધી હિન્દુ ધર્મના રીત રિવાજ પ્રમાણે માતાજીના ગુણગાન સાથે દરેક ના ઘરમાં માતાજીના મંદિર માં મતાજીનો ગરબો દસ દિવસ સુધી તેમાં દિવા, ધૂપ, આરતી કરવામાં આવે છે. અને દસ દિવસ બાદ તમામ ઘરમાં દસ દિવસ સુધી માટીના ગરબા નું વિસર્જન કરવા માટે ધાર્મિક સ્થળો પર વ્યવસ્થિત રીતે મુકવામાં આવે છે. આ તમામ માટીના ગરબા માં નાના હોલ કરેલ હોય છે. જેમાં જાંબુડા ગામે ગઢવી દિવ્યેશભાઈ નું મિત્ર મંડળ દ્વારા એક દિવસ બધા સાથે મળી ને આશરે 1000 જેટલા માટીના…

Read More

જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યું

જોડિયા, ની સંભાળ્યું જોડિયા તાલુકાના લિબુડા ગામના પાટીદાર પટેલ સમાજના અને સોરઠીયા પરિવારના જ્યંતીભાઇ એચ.સોરઠીયા એ લિબુડા ગામ અને પાટીદાર પટેલ સમાજ અને સોરઠીયા પરિવાર નું ગૌરવ વધાર્યું છે. સૌ પ્રથમ (૧૯૮૬) માં દેવ ભૂમિ દ્વારકા ના ધીંણકી ગામે તલાટી કમ મંત્રી તરીકે ની શુભ શરૂઆત કરવામાં આવેલ અને 2016 ..18 વિસ્તરણ અધિકારી સહકાર તા.વી.કચેરી જોડિયા ખાતે ફરજ બજાવી છે. અને 2018..19 ના જોડિયા તાલુકાના અન્ય ગામોમાં ત.કમ.મંત્રી તરીકે ની ફરજ બજાવેલ છે. અને 2019..20 માં તા.પ.વિસ્તરણ અધિકારી પંચાયત(સર્કલ ઇન્સપેક્ટર) ધ્રોલ ખાતે ત.કમ.મંત્રીઓ સાથે અને સરપંચ ઓ સાથે સંગઠન થી…

Read More

જાંબુડા ગામે વર્ષો જુનું શ્રી ચાપ બાઈ માતાના મંદિરે આજે પણ ચમત્કાર જોવા મળી રહયા છે 

જાંબુડા, જાંબુડા ગામે વર્ષો પહેલા નું શ્રી ચાપ બાઈ માતાજીનું મંદિર છે. માતાજી ગઢવી પરિવારના માતાજી તરીકે પૂજનીય છે. અને જાંબુડા ગામ પણ વર્ષો પહેલા નું જૂનું ગામ છે. આ મંદિરમાં છેલ્લા વીસેક વર્ષ થી માતાજીના મંદિર ની ધ્વજા ઉપર દરરોજ એક રાષ્ટ્રીય પક્ષી મોર માતાજીની સાંજ ના સમયે અને વહેલી સવારે માતાજી ની આરતી ના સમય થાય ત્યારે મોર નો ટહુકો કરવામાં આવે છે ત્યારે બાદ તરત જ માતાજીના મંદિર ના પૂજારી દ્વારા માતાજીની આરતી કરવાની શરૂ થાય છે. અને પુરી થઈ ગયા બાદ પણ મોર આખી રાત અને…

Read More

કચ્છ ખાતે જિલ્લા કલેક્ટર ને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર……

કચ્છ, આજે કચ્છ ખાતે જિલ્લા કલેક્ટર ને રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ખારડીયા તાલુકો નખત્રાણા ની 25 જેટલા અનુ.જાતિ ના ખાતેદારો ની જમીન રિગ્રાન્ટ કરવા અને ડુમરા તાલુકો અબડાસા ની 12 ખાતેદારો ની જમીનો ના કબ્જા સુપરત કરવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદન પાઠવવા માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, કચ્છ જિલ્લા અને તાલુકા કારોબારી તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા. I રિપોર્ટર : રામજી સોંધરા, કચ્છ

Read More