કચ્છ,
આજે કચ્છ ખાતે જિલ્લા કલેક્ટર ને રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ખારડીયા તાલુકો નખત્રાણા ની 25 જેટલા અનુ.જાતિ ના ખાતેદારો ની જમીન રિગ્રાન્ટ કરવા અને ડુમરા તાલુકો અબડાસા ની 12 ખાતેદારો ની જમીનો ના કબ્જા સુપરત કરવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.
આ આવેદન પાઠવવા માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, કચ્છ જિલ્લા અને તાલુકા કારોબારી તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા.
I
રિપોર્ટર : રામજી સોંધરા, કચ્છ