કુડા ગામમાં ચાર મકાનોના પતરા ઉડી જતાં મોટું નુક્સાન….

બનાસકાંઠા,

 

લાખણી પંથકમાં આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી…..

કુડા ગામમાં ચાર મકાનોના પતરા ઉડી જતાં મોટું નુક્સાન….

તબેલાનો સેડ ઉડી બાજુના ત્રણ મકાનો ઉપર પડતા ભારે તબાહી સર્જાઇ…

વાવાઝોડામાં પતરા અને નળીયા ભાગીને મુક્કો થઈ ગયા….

છોગાભાઈ કાપડી , ગંગારામ પ્રજાપતિ,અમરત પજાપતી અને જીવાભાઈ પ્રજાપતિ ના મકાનોમાં મોટું નુક્સાન…

ભારે પવનને લઈ કાચા રસ્તાઓ માં વૃક્ષો ધરાશાઈ થયા રસ્તા બ્લોક થયા….

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment