ડભોઇ, ડભોઇ થી કેવડીયા સુધી બ્રોડગેજ રેલવે લાઈન નું કામ હાલમાં ચાલી રહ્યું છે. જે પૂર્ણ થવાના આરે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ડભોઇ નજીક વેરાઈ માતા વસાહતના ખેડૂતો રેલવેના અધિકારીઓને જમીન સંપાદન કરવા દેતા ન હતા પરંતુ આ રેલ્વે લાઇન 31 ઓક્ટોબર સુધી પૂર્ણ કરવાના સૂચનો ઉપરી અધિકારીઓએ આપ્યા છે. ત્યારે વસાહત ના કેટલાક ખેડૂતો દ્વારા જમીન સંપાદન બાબતે વિરોધ નોંધાવી રહ્યા હતા. જેથી રેલવે તંત્રને કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં વિલંબ થતો હતો હવે જ્યારે ખેડૂતો અને રેલવે તંત્ર વચ્ચે સૂલે થઈ જતા આ બ્રોડગેજ લાઇન નું કામ…
Read More