જોડિયા ખાતે ડોબર વિસ્તારમાં લિઝમાંથી રેતી ભરવા ગયેલા 8 વાહનોનો નદીમાં થયો ગરકાવ

જોડિયા ખાતે ડોબર વિસ્તારમાં લિઝમાંથી રેતી ભરવા ગયેલા 8 વાહનોનો  નદીમાં થયો ગરકાવ

જોડિયા , જોડિયા ઉડ નદી ડોબર વિસ્તારમાં લિઝમાંથી રેતી ભરવા ગયેલા ૪ – ડમ્પર, ૨ – ટ્રેક, ૧ – હિટાચી, ૧   નદીમાં પાણી ની વધુ ને વધુ ઝડપથી આવકથી બહાર નીકળી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી વાહનો નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અને ત્યાં હાજરમાં બે ડ્રાયવરનો ચમત્કારી રીતે બચાવ થયો હતો. રિપોર્ટર :  શરદ રાવલ., હડિયાણા

Read More

કેશાેદના અખાેદડ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સદસ્ય સસ્પેન્ડ

કેશાેદના અખાેદડ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સદસ્ય સસ્પેન્ડ

કેશોદ, જુનાગઢ કેશાેદના અખાેદડ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સદસ્ય સસ્પેન્ડ સરપંચ કાંતાબેન ભીખનભાઇ ભેડા તેમજ સદસ્ય સાેનલબેન દેવાયતભાઇ નંદાણિયા સસ્પેન્ડ સરપંચે તેમની વિરૂધ્ધની દરખાસ્તમાં 15 દિવસ બેઠક ન બાેલાવતા તાલુકા વિકાસ અધિકારીએ બેઠક બાેલાવી ટીડીઓએ બાેલાવેલી બેઠકમાં 1 વિરૂધ્ધ 7 થી મતદાન થતાં સરપંચ ગેરલાયક ઠર્યા ટીડીઓની અન્ય કાર્યવાહીમાં આજ ગ્રામ પંચાયતના સદસ્યને 3 બાળકાે હાેય તેથી તેમની વિરૂધ્ધ કાર્યવાહીમાં સદસ્યને પણ ડિસક્વાેલીફાઇડ કરાયા એક જ ગામના સરપંચ અને સદસ્યને જુદા જુદા કારણાે હેઠળ સસ્પેન્ડ કરાતાં રાજકિય ઉથલ પાથલ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા સરપંચ તથા સભ્યને હોદા પરથી કરાયા દુર…

Read More