જોડિયા ખાતે ડોબર વિસ્તારમાં લિઝમાંથી રેતી ભરવા ગયેલા 8 વાહનોનો નદીમાં થયો ગરકાવ

જોડિયા ,

જોડિયા ઉડ નદી ડોબર વિસ્તારમાં લિઝમાંથી રેતી ભરવા ગયેલા ૪ – ડમ્પર, ૨ – ટ્રેક, ૧ – હિટાચી, ૧

 

નદીમાં પાણી ની વધુ ને વધુ ઝડપથી આવકથી બહાર નીકળી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી વાહનો નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

અને ત્યાં હાજરમાં બે ડ્રાયવરનો ચમત્કારી રીતે બચાવ થયો હતો.

રિપોર્ટર :  શરદ રાવલ., હડિયાણા

Related posts

Leave a Comment