જામનગર મહાનગર પાલિકા ના વિરોધ પક્ષ નેતા દ્વારા અનાજ કીટ નું તેમજ હોમિયોપેથિક દવાનું નિ:શુલ્ક વિતરણ કરાયું

જામનગર, જામનગર ખાતે જામનગર મહાનગર પાલિકા ના વિરોધ પક્ષ નેતા અલતાફભાઈ ખફી દ્વારા સ્વખર્ચે લોક ડાઉન માં પણ અનાજ કીટ નું તેમજ હોમિયો પેથિક દવા નું નિ:શુલ્ક વિતરણ કરેલ તેમજ હાલ માં નીચાણ વાળા વિસ્તાર માં પાણી ભરાવવા થી ગરીબો ના ઘર પાણી માં ડૂબી જવાથી અનાજ તેમજ ઘર વખરી નો નાશ થયેલ હતો. તેની જાણ જામનગર ના ભામશા એવા અલ્તાફભાઈ ખફી થતાં તેઓ દ્વારા અનાજ કીટ નું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવેલ હતું. આ વેળાએ કોર્પોરેટર જેનમબેન ખફી, સહારાબેન મકવાણા, કાદરબાપુ જૂનેજા, અલતાફભાઈ ખીરા, મહમદ અબરાર ગજિયા, સાજિદ બ્લોચ વગેરે…

Read More

રાજકોટ શહેર દર્શન એન્જિનિયરિંગ કોલેજનાં ડિપ્લોમા મિકેનિકલ ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીએ ફીલીંગ મશીન બનાવ્યું છે

રાજકોટ,   રાજકોટ શહેરની પ્રતિષ્ઠિત દર્શન એન્જિનિયરિંગ કોલેજનાં ડિપ્લોમા મિકેનિકલ ડિપાર્ટમેન્ટનાં સેમેસ્ટર-૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થી, વિવેક.એમ.પીઠડીયા. કે જેમને તેમના માર્ગદર્શક પ્રોફેસર હાર્દિક.એચ.કવા ના માર્ગદર્શન હેઠળ, “વર્કિંગ મોડેલ ઓફ ઓટોમેટિક બોટલ ફીલીંગ મશીન” બનાવ્યું છે. આ મશીનમાં બોટલ ભરાય છે, બોટલમાં તેનુ ઢાંકણુ ઢંકાઈ ટાઇટ થાય છે, અને બોટલઓ સ્ટોરેજ પણ થાય છે. તેમા દર ૬.૫ સેકન્ડમા એક બોટલ તૈયાર થઈને બહાર નીકળતી જણાય છે. આ મશીનમાં ૨૦૦ML થી ૪૫૦ML સુધીની બોટલ ભરવા ની ક્ષમતા છે. આ મશીન મા P.L.C, H.M.I, સેન્સર, સ્ટેપર મોટર અને ન્યુમેટીક સિસ્ટમનો ઉપયોગ કરેલ છે. તેમા…

Read More

જામનગર ના લાલ પરિવારે સૌરાષ્ટ્ર માં પ્રથમ પ્રાઇવેટ પ્લેન ની ખરીદી કરી જામનગર નું ગૌરવ વધાર્યું

જામનગર, જામનગર ના ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ શીપીંગ વેપારી અને કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત રાજકીય આલમમાં પણ આ પરિવારના વર્ષોથી ડંકા વાગે છે. જામનગર માઁ ટાઉનહોલ ખાતે શ્રીજીશિપિંગ ના નામે આ પરિવારની મોટી ઓફિસ આવેલ છે. જેમાં અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, મિતેશભાઇ લાલ અને કૃષ્ણ રાજ લાલ તમામ શીપીંગ ક્ષેત્રે કાર્યરત રહે છે. આ પરિવારની સેવા જામનગર માટે ખૂબ જાણીતી છે. હરીદાસ લાલ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ તેઓ અનેક સેવા કાર્ય સાથે સંકળાયેલા છે. અનેક દુ:ખીયાઓ ને મદદ કરવા માટે જાણીતા છે. આપણે લાલ પરિવાર પોતાની…

Read More

જોડિયા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીઓને શાળા પુનઃ પ્રવેશ માટે પ્રોત્સાહિત કરેલ અને ભણતર વિશે સમજૂતી આપવામાં આવી

જોડિયા,   જોડિયા સબ સેન્ટર 2 ખાતે  મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીઓને શાળા પુનઃ પ્રવેશ માટે પ્રોત્સાહિત કરેલ અને ભણતર વિશે સમજૂતી આપેલ જેમાં જોડિયા ગામ ની ચાલુ અભ્યાસ મુકેલ કિશોરીઓ ને પુનઃ પ્રવેશ માટે સમજૂતી આપી પ્રોત્સાહિત કરેલ, જેમાં હાલ કોરાના covid ૧૯ ના કારણે સામાજિક અંતર નું ખાસ ધ્યાન રાખે, આ પ્રસંગે  બાળ કલ્યાણ વિકાસ અધિકારી જોડિયા શ્રીમતી નર્મદાબેન ઠોરિયા જામનગર જિલ્લા મહિલા અને બાકલ્યાણ વિભાગ માંથી મેઘલબેન મુખ્ય સેવિકા બહેનો વિજયાબેન ગોહિલ, મીનાક્ષીબેન ભટ્ટ, જ્યોત્સનાબેન ગોસાઈ, NNM કોડીનેટર હર્ષ રાચ્છ હાજી બારૈયા વર્કર બહેનો વગેરે હાજર…

Read More

મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા સોમનાથ….

  સોમનાથ સૉમનાથ વી.આઇ.પી.ગેસ્ટ હાઊસ પહૉચ્યા રાત્રી રૉકાણ કરી સોમનાથ પૂજન અર્ચન કર્યું. મુખ્ય મંત્રી પોતાના પરિવાર સાથે રાત્રી રોકાણ બાદ સોમનાથ દાદા ને શીશ નમાવ્યું અને સવારે પૂજા વિધિ કર્યા. સોમનાથ વીઆઇપી ગેસ્ટહાઉસ ખાતે સોમનાથ ટ્રસ્ટ ના પદાધિકારીઓ, ભાજપના આગેવાનો, સાસંદ , વહીવટીતંત્ર સહીત દ્રારા કરાયુ ઉષ્મા ભર્યું સ્વાગત, મુખ્ય મંત્રી રવાના થતી વખતે હેલિકોપટર માં કોઈ ટેક્નિકલ ફોલ્ટ ના કારણે  બાય કાર પોરબંદર જવા રવાના થયા હતા.

Read More