જોડિયા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીઓને શાળા પુનઃ પ્રવેશ માટે પ્રોત્સાહિત કરેલ અને ભણતર વિશે સમજૂતી આપવામાં આવી

જોડિયા,

 

જોડિયા સબ સેન્ટર 2 ખાતે  મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીઓને શાળા પુનઃ પ્રવેશ માટે પ્રોત્સાહિત કરેલ અને ભણતર વિશે સમજૂતી આપેલ જેમાં જોડિયા ગામ ની ચાલુ અભ્યાસ મુકેલ કિશોરીઓ ને પુનઃ પ્રવેશ માટે સમજૂતી આપી પ્રોત્સાહિત કરેલ,

જેમાં હાલ કોરાના covid ૧૯ ના કારણે સામાજિક અંતર નું ખાસ ધ્યાન રાખે, આ પ્રસંગે  બાળ કલ્યાણ વિકાસ અધિકારી જોડિયા શ્રીમતી નર્મદાબેન ઠોરિયા જામનગર જિલ્લા મહિલા અને બાકલ્યાણ વિભાગ માંથી મેઘલબેન મુખ્ય સેવિકા બહેનો વિજયાબેન ગોહિલ, મીનાક્ષીબેન ભટ્ટ, જ્યોત્સનાબેન ગોસાઈ, NNM કોડીનેટર હર્ષ રાચ્છ હાજી બારૈયા વર્કર બહેનો વગેરે હાજર રહેલ.

 

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment