જોડિયા તાલુકાના બાલંભા ગામે રેતી ચોરી ની ગેરકાનૂની પ્રવૃત્તિ…..

જોડિયા તાલુકાના બાલંભા ગામે રેતી ચોરી ની ગેરકાનૂની પ્રવૃત્તિ…..

જોડિયા, તારીખ 30/૬/૨૦ ના રોજ જોડિયા તાલુકાના બાલંભા ગામે રેતી ચોરી ની ગેરકાનૂની પ્રવૃત્તિ અંગે વારંવાર ફરિયાદો થઇ હતી. પરંતુ સ્થાનિક જવાબદાર અધિકારીઓ હપ્તાની લાલચે આંખ આડા કાન કરતા હતા ત્યારે આરઆર સેલને વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી માહિતી મળતા બાલંભા માં ટીમ સહિત ત્રટાકયા હતા અને આઠથી દસ ખટારાઓ, બે થી ત્રણ જેસીબી, હિટાચી સહિત અસંખ્ય વાહનો તેમજ રેતીના કટ્ટા સહિત ૧૦ થી ૧૫ જેટલા રેતીચોરો ઝડપાઈ જતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામેલ છે, આર આર સેલના અધિકારી ચૌહાણ તેમજ તેમની ટીમની પ્રમાણિક ફરજ બજાવવાની કાબેલિયત અભિનંદનને પાત્ર છે, આ સાથે…

Read More

કેશોદમાં નગર પાલિકા પ્રમુખની ઓફિસમાં ધરણાં કરી રહેલાને અંદર પુરી બહારથી માર્યું તાળું

કેશોદમાં નગર પાલિકા પ્રમુખની ઓફિસમાં ધરણાં કરી રહેલાને અંદર પુરી બહારથી માર્યું તાળું

કેશોદ, કેશોદ યુથ કોંગ્રેસ પ્રમુખ અને એનએસયુઆઈ પ્રમુખ નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં હોવા છતાં ઓફિસને માર્યું તાળુ કેશોદમાં નગર પાલિકા પ્રમુખની ઓફિસમાં ધરણાં કરી રહેલાને અંદર પુરી બહારથી માર્યું તાળું યુથ કોંગ્રેસ પ્રમુખ અને એનએસયુઆઈ પ્રમુખ સહિતના બે કાર્યકરોને પ્રમુખની ઓફિસ બહારથી માર્યું તાળું હોદેદારોએ શહેરમાં તુટેલા રોડ બાબતે ધરણાં કર્યા બાબતે તંત્રએ બહારથી કરી તાળાબંધી તુટેલા રોડ રસ્તા રીપેરીંગ એસ્ટીમેંટ મુજબ કામગીરી કરવાની માંગણી સાથે કર્યા છે ધરણાં રોડ રીપેરીંગ સમય મર્યાદાની લેખિત ખાત્રી આપવા કરી રહ્યા છે માંગણી નગરપાલિકા પ્રમુખ ચેમ્બર છોડી જતાં રહ્યાં બાદ ઓફિસ બહારથી માર્યું તાળું…

Read More

રાજકોટ શહેર ૧૪ દિવસની તબીબી સારવાર બાદ તેજપાલ તોમર કોરોના સામેના જંગમાં વિજેતા બની હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા

રાજકોટ શહેર ૧૪ દિવસની તબીબી સારવાર બાદ તેજપાલ તોમર કોરોના સામેના જંગમાં વિજેતા બની હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૬.૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્રની નામાંકિત ટ્રાવેલ્સ કંપની કેશવી ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક જસપાલ તોમરના નાનાભાઇ તેજપાલ તોમર ૧૫ દિવસ પૂર્વ જ કોરોનાથી સંક્રમીત બન્યા બાદ રાજકોટની કાઇસ્ટ હોસ્પિટલમાં દાખલ થયા બાદ હતા. ગઇકાલે ૧૪ દિવસની તબીબી સારવાર બાદ તેજપાલ તોમર કોરોના સામેના જંગમાં વિજેતા બની હોસ્પિટલમાંથી ઘરે પરત ફરતા તેમનું પરિવારજનો તથા પાડોશીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે આવેલ ક્રાઇસ્ટ હોસ્પિટલના ડાયરેકટર ફાઘર જોમન થોમાના તબીબી ટીમના ડો.વિત પટેલ, ડો.તેજ ચૌઘરી, ડો.રોમીત પટેલ, ડો.રવિરાજ ડોડીયા તથા હોસ્પિટલ એડમીનીસ્ટ્રેશન ટીમના ડો.જીતેન કકકડના માર્ગદર્શન…

Read More

રાજકોટ શહેર ટ્રાફિક સમસ્યા હલ કરવા પ૦૦ મીટર દુરથી વાહનને યુ ટર્ન લેવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બહાર પાડયું જાહેરનામું

રાજકોટ શહેર ટ્રાફિક સમસ્યા હલ કરવા પ૦૦ મીટર દુરથી વાહનને યુ ટર્ન લેવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બહાર પાડયું જાહેરનામું

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના દિન પ્રતિદીન વાહન વ્યવહાર વધતો જતો હોય. જેના કારણે શહેરમાં હાર્દ સમા કાલાવાડ રોડ તથા યુનિવર્સિટી રોડ ઉપર જવા આવવા માટે કે.કે.વી.ચોક તથા ઇન્દીરા સર્કલનો ઉપયોગ  થતો હોય. જેથી ત્યાં અવાર નવાર ટ્રાફીક જામ થતો હોય અને અકસ્માત થવાનો ભય રહેતો હોય તેમજ આ રોડ ઉપર શાળા કોલેજો તથા હોસ્પિટલ વિગેરે આવેલ હોય. જેને ઘ્યાને લઇ વાહનોનો ટ્રાફીક જામ ન થાય તેમજ અકસ્માત થવાની સંભાવના  ઓછી થાય તેવા હેતુથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ટ્રાફીકને લગત અગત્યના જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. રિપોર્ટર…

Read More

રાજકોટ શહેર માં રાત્રિ કર્ફયુમાં સમયમર્યાદા ઘટાડાઈ, હવે રાત્રે ૧૦થી સવારે પાંચ વાગ્યા સુધી ઈમરજન્સી સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ

રાજકોટ શહેર માં રાત્રિ કર્ફયુમાં સમયમર્યાદા ઘટાડાઈ, હવે રાત્રે ૧૦થી સવારે પાંચ વાગ્યા સુધી ઈમરજન્સી સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૬.૨૦૨૦ ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલથી અમલી બનનારા ‘અનલોક-૨.૦’ની માર્ગદર્શિકાની ગઈકાલે સાંજે જાહેરાત કરી છે. જેમાં રાત્રી કફર્યુંની સમયમર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા રાત્રે ૯ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી રાત્રી કફર્યું હતો. તેનો સમય ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે પ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. આ રાત્રી કફર્યું રાત્રે ૧૧ વાગ્યા બાદ અમલી કરવાની માંગ થઈ હતી જેને, સરકારે ગ્રાહ્ય રાખી નથી જો કે, રાત્રી કફર્યું દરમ્યાન હાઈવે પર ભારવાહક વાહનો, પેસેન્જર વાહનોમાં મુસાફરી કરી રહેલા લોકોને સહિતના પરિવહનને છૂટછાટો આપવામાં આવી છે. ઉપરાંત…

Read More