કેશોદ,
કેશોદ યુથ કોંગ્રેસ પ્રમુખ અને એનએસયુઆઈ પ્રમુખ નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં હોવા છતાં ઓફિસને માર્યું તાળુ
કેશોદમાં નગર પાલિકા પ્રમુખની ઓફિસમાં ધરણાં કરી રહેલાને અંદર પુરી બહારથી માર્યું તાળું
યુથ કોંગ્રેસ પ્રમુખ અને એનએસયુઆઈ પ્રમુખ સહિતના બે કાર્યકરોને પ્રમુખની ઓફિસ બહારથી માર્યું તાળું
હોદેદારોએ શહેરમાં તુટેલા રોડ બાબતે ધરણાં કર્યા બાબતે તંત્રએ બહારથી કરી તાળાબંધી
તુટેલા રોડ રસ્તા રીપેરીંગ એસ્ટીમેંટ મુજબ કામગીરી
કરવાની માંગણી સાથે કર્યા છે ધરણાં
રોડ રીપેરીંગ સમય મર્યાદાની લેખિત ખાત્રી આપવા કરી રહ્યા છે માંગણી
નગરપાલિકા પ્રમુખ ચેમ્બર છોડી જતાં રહ્યાં બાદ ઓફિસ બહારથી માર્યું તાળું
નગર પાલિકા પ્રમુખ હાય હાયના લગાવ્યા નારા