રાજકોટ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ         સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના આંકડાશાસ્ત્ર ભવનના ઓડિટોરિયમ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે સાથે વિવિધ ભવનના યુવા વિદ્યાર્થીઓએ પરિસંવાદ કર્યો હતો. આ યુવા સંવાદમાં વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ, મહિલા ઉદ્યમતા, સ્પ્રીહા, શારીરિક સ્વાસ્થ્ય અને પોષણ, આરોગ્ય વગેરે ક્ષેત્રે છેલ્લા ૨૩ વર્ષમાં આવેલા પરિવર્તન અને વિકાસના દરેક પરિમાણ વિશે ચર્ચા કરી હતી. આ સંવાદમાં કલેક્ટર પ્રભવ જોષીએ સ્ટાર્ટઅપ યોજના વિશેની વધુ માહિતી આપી નવા સ્ટાર્ટઅપ માટે યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા સાથે જ…

Read More