ગીર-સોમનાથ જિલ્લામાં નશા મુકત ભારત અભિયાનની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ         સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર દ્રારા “નશા મુકત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ છે. આ અભિયાનના ભાગરૂપે ૨૬મી જુન, ડ્રગ્સના દુરૂપયોગઅને અવૈધ તસ્કરી વિરુધ્ધના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીના ભાગરૂપે તા.૨૫-૦૬-૨૦૨૧ ના રોજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, ગીર સોમનાથ અને સરગમ યુવા મંડળ, દિવના સંયુકત ઉપક્રમે તાલીમી વેબીનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં લોકોને અને ખાસ કરીને યુવાનોમાં અત્રેના ગીર સોમનાથ જિલ્લામાં ડ્રગ્સના દુરૂપયોગ, નશાયુકત પદાર્થો અને કેફી દ્રવ્યોના દુરઉપયોગ અટકાવવા તેની માંગ ઘટાડવા તેમજ તેનાથી ઉદભવતી સામાજીક સમસ્યાઓ અંગે યોગ્ય પ્રસાર-પ્રચાર કરવા અને…

Read More

વાવ તાલુકાના લાલપુરા ગામે પીવાના પાણીના કાળા કુકવા

હિન્દ ન્યુઝ, લાલપુરા     જિલ્લાના સરહદી વાવ તાલુકાના લાલપુરા ગામમાં છેલ્લા ચાર દિવસથી પીવાના પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે. સરહદી વાવ તાલુકાના લાલપુરા ગામે પીવાનું પાણી ન આવતાં પાણી માટે ગામથી આશરે એક કિલોમીટર જેટલું દૂર બોરવેલ ઉપર પાણી ભરવા માટે જવું પડે છે અને ત્યાં પણ પાણી ન મળતાં મહિલાઓને આમતેમ ભટકવું પડે છે. પાણી એ આપણો પ્રાણ પ્રશ્ન છે. ‘જળ એજ જીવન’ જળ સિવાય માનવ જીવન શક્ય નથી. છેલ્લા 4 દિવસથી પીવાનું પાણી ન મળતાં પશુઓને પીવાના પાણીના અવાડા પણ ખાલી પડ્યા છે આ અંગે પાણી…

Read More

યાત્રાધામ અંબાજીમાં આવતા યાત્રાળુઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા વેપારીઓ સાથે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, અંબાજી      પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શનાર્થે આવતા યાત્રિકો સાથે વેપારીઓ દ્વારા પ્રસાદના નામે લૂંટ ચલાવતી હોવાના અહેવાલો મળ્યા બાદ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના માર્ગદર્શન અને સુચના મુજબ યાત્રાળુઓ સાથે સૌજન્યપૂર્વક વ્યવહાર તેમજ પ્રસાદ કે અન્ય ચીજ વસ્તુઓની ખરીદીના નામે માઈભક્તો સાથે છેતરપિંડી ન થાય તે માટે જાગૃતતા લાવવા અંબાજીના વેપારી એસોશિયન સાથે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેકટર એસ.જે.ચાવડાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ અંબાજી આવતા યાત્રાળુઓની ફરિયાદના…

Read More

વેરાવળ શહેર ના લગભગ વિસ્તારો મા ૪ થી ૫ દિવસે આવે પીવાનું ગંદુ પાણી

હિન્દ ન્યુઝ, વેરાવળ      નગર સેવક અફઝલ પંજા એ ડેપ્યુટી કલેકટર અને વેરાવળ નગરપાલિકા ના જવાબદારોને પીવાના પાણી માટે લેખિત રજૂઆત કરી. હાલના સમયમાં પીવાના પાણી ની ખૂબ મોટી સમસ્યા વેરાવળ શહેર મા સર્જાઈ છે. ભર ઉનાળા મા લોકો પીવાના પાણી માટે વલખા મારી રહયા છે ત્યારે નગરપાલિકા ના કુલ 11 વોર્ડમાથી લગભગ વિસ્તારોમાં 5 દિવસે પાણી આવે છે જે લોકો માટે ખૂબ પરેશાની જનક છે.     ગુજરાત સરકારે દરેક ઘરે નર્મદા ના નીર પહોંચાડવાના વચનો આપેલ છે, પણ વેરાવળ શહેર ના લગભગ વિસ્તારોમાં લોકો પાણી માટે ખૂબ…

Read More

આજે જિલ્લામા એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી જ્યારે ૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૭ કેસ મળી કુલ ૭ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અન

Read More

નડિયાદ રેડક્રોસ સોસાયટી અને જે.સી.આઇ પરિવાર દ્રારા સરાહનીય કાર્ય

હિન્દ ન્યુઝ, નડિયાદ     હોસ્પિટલમાં સેવા આપતા સ્‍ટાફ નર્સ સંવર્ગના કર્મચારીઓને જીવનજરૂરીયાતની કિટનુ વિતરણ મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને પ્રેરણાથી કોરોનાની મહામારી દરમ્યાન દવાખાનામાં દર્દીઓની સાર સંભાર રાખતા સ્‍ટાફ નર્સ સંવર્ગના કર્મચારીઓની સેવાને બિરદાવવા તેમના માટે એક જીવન જરૂરીયાતની ચીજ વસ્‍તુઓની કીટ ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરૂપે રેડક્રોસ પરિવાર, નડિયાદ તથા જે.સી.આઇ પરિવાર નડિયાદ વતી આપવામાં આવી હતી. જેનો શુભારંભ ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી તથા રેડક્રોસ ડિરેકટરઓના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નડિયાદ રેડક્રોસ સોસાયટીના ખજાનચી સુનિલભાઇ પટેલ, અનસુયાબેન પટેલ, હિતેન્‍દ્રભાઇ દેસાઇ, સુભાષભાઇ વર્મા, મનીષભાઇ શાહ…

Read More

આમ આદમી પાર્ટી આણંદ જિલ્લા પ્રમખુ દીપાવલીબેન ઉપાધ્યાય અને સમગ્ર આપ ની ટીમ એ આણંદ ના કલેક્ટર ને આવેદન પત્ર

હિન્દ ન્યુઝ, નડિયાદ     આણદં જીલ્લા મા આર્મી માં જવા ઈચ્છતા તમામ નાગરિકો તરફથી આમ આદમી પાર્ટી દ્વારા કોવીડ-૧૯ મહામારી ને કારણે આ તમામ નવયુવાનો અને યવુતીઓ નો કોઈ લશ્કરી ભરતી મેળો ના યોજાતા તેમની વય મર્યાદા માં એક થી બે વર્ષ નો જે સમય નો અવરોધ ઉભો થયેલ છે તે તમામ પ્રકાર નો અવરોધ ને તેમની હાલની વય મર્યાદા માંથી બાદ કરી નેઆ દેશ ની સેવા માટે ઇછુક જોશીલા યુવાનો કે યવુતીઓ ને તાત્કાલિક અસરથી લશ્કરી મેળો યોજી તેમને તેમના જીવન ની દેશ માટે રક્ષા કરવાની ઈચ્છાઓ પરૂી…

Read More

લવાણા ગામે આંગણવાડી કાર્યકર બહેનો વિદાય સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, દિયોદર લાખણી તાલુકાના લવાણા ગામે નર્મદાબેન સોલંકી છેલ્લા ૩૭ વર્ષથી આગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતા હતા અને આજે વયનિવૃતિ કારણે નિવૃત્ત થતાં તેમનો વિદાય સંભારંભ યોજાયો હતો. આ પ્રસંગે ગામના સરપંચ રામાભાઇ રાજપુત, સુપર વાઇઝર અંકિતાબેન ચૌધરી, રમીલાબેન માળી, સરોજબેન પંચાલ નયનાબેન ઠક્કર તેમજ ગામના અગ્રણીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More

ધાનેરા બસ ડેઓ થી ત્રણ તાલુકા ને જોડતી બસ સેવા ચાલુ કરાઈ

હિન્દ ન્યુઝ, દિયોદર     આજરોજ થરાદ બસ સેપો થી ત્રણ તાલુકાને જોડતી બસ રૂટ સેવા ચાલુ કરવામાં આવી છે. લવાણા ગામ ના વતની અને થરાદ બસ ડેપોમાં ટી.આઈ તરીકે ફરજ બજાવતા જેરામ ગીરી બાપજી ની ભલામણ થી ત્રણ તાલુકાના જોડતી બસ સેવા ચાલુ કરવામાં આવેલ છે થરાદ બસ ડેપો મેનેજર ભરતભાઇ ચૌધરી ના સહયોગ થી રૂટ મંજૂર કરતા આજે બસ લવાણા ગામે આવી પહોંચી હતી ગ્રામજનો અને પંચાયત યુવા ટીમ દ્વારા ડાયવર કંડકટરનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતું. અને લીલી ઝંડી ફરકાવી ને બસ ધાનેરા તરફ જવા રવાના…

Read More

જિલ્લાના સરહદી સૂઇગામ તાલુકાના જેલાણા ગામનો ખેડૂત નર્મદા વિભાગ, થરાદ થી પરેશાન!

હિન્દ ન્યુઝ, સૂઇગામ    સરહદી સૂઇગામ તાલુકાના ઝેરડા ગામના રે. ખેડૂત પરમાર નાનજીભાઈ કરમશીભાઈ નો ખેતર જુના સરવે નંબર 65 પૈકી નવા સરવે નંબર 365 ખેતર હતું. પરંતુ સર્વે નંબર 365 માંથી નર્મદા કેનાલ પસાર થતા ખેતરના બે ભાગ એટલે કે સ.નં. 360 અને સર્વે નંબર 365 આમ બંન્ને ભાગમાં વિભાજન થઇ જતાં નાનજીભાઈ પરમારને સર્વે નંબર 360 માંથી સરવે નંબર ત્રણસો પાંસઠ ખેતરમાં ખેડવા, વાવેતર કરવા તેમજ આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. જે અનુસંધાને તારીખ: 4 /7/2020 ના રોજ નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી નર્મદા વિભાગ, થરાદ ને…

Read More