‘શાળા બંધ છે, શિક્ષણ નહીં’ કોરોનાકાળમાં પણ શાળાના બાળકોનું શિક્ષણ નિરંતર ચાલું રહે તે માટે પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી શાળાના શિક્ષક દ્વારા ‘શેરી-ઓટલે શાળા’ નો નવતર પ્રયોગ

હિન્દ ન્યૂઝ, ભાવનગર      કોરોના મહામારીને કારણે સતત ૨ વર્ષથી શાળાઓ બંધ છે અને તેના લીધે શાળાકીય શિક્ષણ પણ બંધ છે. તેથી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઓનલાઇન શિક્ષણ મેળવવાં માટે ઇન્ટરનેટ જોઇએ, એન્ડ્રોઇડ ફોન જોઇએ. આ બધી સગવડો શહેરોમાં કે સંપન્ન લોકો પાસે ઉપલબ્ધ છે. પરંતુ ગ્રામ્ય સ્તરે અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો બધાં લોકો માટે આ સેવાઓ હજુ સુલભ નથી.      આવા સમયે તેમની વ્હારે ભાવનગરની પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી શાળામાં શિક્ષક તરીકે કાર્યરત નાથાભાઇ ચાવડા આવ્યાં છે. તેઓએ છેલ્લાં બે વર્ષથી તેમની શાળાનું…

Read More

દિયોદર ડીવાયએસપી કચેરી એ ભાભર પીએસઆઇ વિરુધ, અરજદારે દુર્વ્યવહારની લેખિતમાં રજૂઆત કરી

હિન્દ ન્યૂઝ, દિયોદર     ગાંધીના ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તંત્ર જાળવવા પોલીસ તંત્ર સુસજ્જ છે. કાયદો અને વ્યવસ્થા તંત્ર માટે ભાભર પોલીસ ના પીએસઆઇ ફરી વિવાદોમાં આવ્યા છે. તો, ભાભર પંથકમાં ભાભર પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે. ભાભર ખાતે રહેતા વિક્રમસિંહ નાનું સિંહ રાઠોડ ભાભર ખાતે પોતાના ખેતરમાં અસામાજિક તત્ત્વો દ્વારા જુગાર મોટા પાયે રમાતો હોવાની જાણ થતાં. તેઓ, વારંવાર ભાભર પોલીસ ને જાણ કરતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ના હતી. ત્યારે અરજદાર માથાભારે તત્વો થી ડરી ભુજ રેંજ આઇજી ને ફોન દ્વારા જાણ કરાતા, ભુજ…

Read More

ઉત્તરસંડા ગામે કેન્દ્ર અને રાજ્ય સરકાર હેઠળ વસમો યોજના કાર્ય શરૂ

હિન્દ ન્યૂઝ, ઉત્તરસંડા ઉત્તરસંડા ગામ મા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હેઠળ ૪ કરોડ ના ખર્ચે વસમો યોજના ઉત્તરસંડા ગામ ના સરપંચ હિતેશા બેન ઠક્કર દ્વારા કાર્ય શરૂકરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તરસંડા ગામ કુલેશ્વરી મંદિર પાસે 200×80 મીટર નો બોર તથા 15 HP ની મોટર સાથે બોર બનાવી અને સર્જન બંગ્લોઝ પાસે ૧લાખ લીટર પાણી ની ટાંકી બનાવડાવી ૩૨૦૦ નવા પાણી ના કનેકશન આપી ઘેર ઘેર પાણી ના નવા નળ તથા કનેકશન આપવામાં આવશે તેવું સરપંચ એ જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Read More

જાહેરમાં તિનપત્તીનો જુગાર રમતાં ૦૮ ઇસમોને રોકડ રૂ.૭૧૩૦/-નાં મુદા માલ સાથે ઝડપી લેતી દામનગર પોલીસ ટીમ

હિન્દ ન્યૂઝ, દામનગર ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય અમરેલી પો.સબ.ઇન્સ. વા.પી ગોહીલ તથા દામનગર પોલીસ સ્ટાફનાં માણસોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતાં કેસો કરવા અને દારુ- જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સખત સુચનાઓ આપેલ હતી. દામનગર પો.સ્ટે વિસ્તારમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન દામનગર સીતારામ નગર પાસે પહોંચતા પો.કોન્સ સંજય ઈટાળીયાને મળેલ બાતમી આધારે સીતારામ નગર મા દે. પૂ વાસ મા જાહેરમાં રેઇડ કરતાં જાહેરમાં તિન પત્તીનો હારજીતનો જુગાર રમતાં નીચે…

Read More

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે ઠાકોર સમાજ દ્વારા જાગરણ અને યજ્ઞ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, લાખણી     લુવાણા કળશ ની પાવનધરા મા અને કલેશહર માતાજીના સાનિધ્યમાં લુવાણા(ક) ગામના ઠાકોર સમાજ દ્વારા જે પ્રકારે કોરોના ની મહામારી ચાલી રહી છે તે નિમેતે ગામની અંદર સુખ-શાંતિ બની રહે તે હેતુથી અને રાત્રે જાગરણ અને બીજા દિવસે યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ઠાકોર સમાજના ઘરદીઠ યોગ્ય શક્તિ પ્રમાણે ફાળો કરીને આ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને યજ્ઞ ના આચાર્યશ્રી ઈશ્વરલાલ શાસ્ત્રી ડુવા અને શાસ્ત્રી નરસીભાઈ એચ. દવે લુવાણા(ક) તેમનો ઠાકોર સમાજના આગેવાનો દ્વારા બંને ભૂદેવોનો પાઘડી પહેરાવીને તહે દિલ થી સન્માન અને સ્વાગત કરવામાં આવ્યો…

Read More

માંગરોળ માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજા દ્રારા મંજૂર કરાવેલ ગ્રાન્ટમાંથી રોડ કામનું નીરીક્ષણ શરુ

હિન્દ ન્યૂઝ, માંગરોળ માંગરોળ માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજા દ્રારા મંજૂર કરાવેલ શેપાથી વેણપા સીમ શાળા રોડ માટે એસ.આર. ગ્રાન્ટમાંથી રૂપિયા ૫૦ (પચાસ) લાખ મંજુર કરાવેલ.  ઉપરોક્ત મંજુર થયેલ રોડના આજથી ચાલુ થયેલા કામનું નીરીક્ષણ કરતા માંગરોળ માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજાના પ્રતિનિધિ ગડુ શેરબાગ ના સરપંચ રમેશભાઈ વાજા સાથે કાનભાઈ જોરા, આમદભાઈ સરપંચ શેપા, આદમભાઈ, ઈકબાલભાઈ હમાલ, લખમણભાઈ ઝાલા, ઈસમાલભાઈ જડા, માઈકલભાઈ તથા આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : આમદ બી, માંગરોળ

Read More