હિન્દ ન્યુઝ, નડિયાદ
આણદં જીલ્લા મા આર્મી માં જવા ઈચ્છતા તમામ નાગરિકો તરફથી આમ આદમી પાર્ટી દ્વારા કોવીડ-૧૯ મહામારી ને કારણે આ તમામ નવયુવાનો અને યવુતીઓ નો કોઈ લશ્કરી ભરતી મેળો ના યોજાતા તેમની વય મર્યાદા માં એક થી બે વર્ષ નો જે સમય નો અવરોધ ઉભો થયેલ છે તે તમામ પ્રકાર નો અવરોધ ને તેમની હાલની વય મર્યાદા માંથી બાદ કરી નેઆ દેશ ની સેવા માટે ઇછુક જોશીલા યુવાનો કે યવુતીઓ ને તાત્કાલિક અસરથી લશ્કરી મેળો યોજી તેમને તેમના જીવન ની દેશ માટે રક્ષા કરવાની ઈચ્છાઓ પરૂી કરવી જોઈએ અને આ બાબતે કેટલાય આશાસ્પદ યુવાનો કે યવુતીઓ નેઆ કોરોના ના કારણસર છેલ્લા પ્રયાસ ના ઉમેદવારો ને તક મળેલ નથી જેને કારણે આવા આશાસ્પદ યુવાનો કે યુવતી ઓને તેમની આર્મી યોગ્યતા માપદંડ ની પરીક્ષા કે પરીક્ષણ નો તેમને લાભ મળેલ નથી. જેથી તેમની જિંદગી ની આશા પર પાણી ફરી વળેલ છે અને આ તમામ યુવાનો અને યવુતીઓ માટેઆપ થકી કોઈ યોગ્ય પ્રસાસન માં રજુઆત કરીને આ નવ યુવાનો અનેયવુતીઓ ને તક આપવા પ્રયાસ કરસો. વધુ મા કોરોના કાળ માં સોરાષ્ટ્ર માં લગભગ બેવખત ભરતી થયેલ છે.પણ આપના આણંદ જીલ્લો જે આર્મી ના ઉત્તર ગુજરાત ના વિભાગ માં આવે છે. તેમાં કોઈ ભરતી થયેલ નથી તો કયા કારણોસર આણંદ જીલ્લા ના નાગરિકો આર્મી ભરતી થી દુર રહે, અને વધુ મા તેમને ન્યાય મળે તે રીતનું જણાવ્યું હતું. કોરોનાકાળ ને કારણે આણંદ જીલ્લા માથી દેશની રક્ષા કરવા ની ઈચ્છા ધરાવતા ભાવી સૈનીકો માટે ઇચ્છુક યવુાનો કે યવુતીઓ ને એકથી બે વર્ષની વય મર્યાદામાં અપાવવા બાબત.
ભારત ની બોર્ડર પરની રક્ષા માટે જે દેશ માટે પોતાની જિંદગી ના જીવ ને શહીદી માં માન સન્માન પામતા હોય છે તેવા આણંદ જીલ્લા ના કેટલાય યુવાનો અને યવુતીઓ કોરોના કાળ ને
કારણે લશ્કરી ભરતી મેળો ના યોજાતા તેમની ભરતી પ્રક્રિયામાં વય મર્યાદા ને કારણે જે મુશ્કેલીઓ પડી રહલે છે તે મુશ્કેલી ઓ દુર થાય તેવું પણ જણાવેલું હતું.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ