ગોવિંદપુર અનામત બેઠક પર દલિત યુવા પત્રકાર સંજય વાળા કોંગ્રેસમાંથી દાવેદાર

હિન્દ ન્યૂઝ, બે દશકાથી ધારી ગ્રામપંચાયતમાં સતત ચૂંટાઈ આવતો પરિવાર ધારી ગોવિંદપુર તાલુકા પંચાયત સીટ ઉપર કોંગ્રેસ પક્ષમાંથી દલિત યુવા આગેવાન સંજયભાઈ નાજાભાઈ વાળા દાવેદાર છે. પોતે વ્યવસાયે પત્રકાર અને સુખી સંપન્ન પરીવાર માંથી છે. પોતે પત્રકાર હોય અને મિડિયા સાથે સંકળાયેલા છે. તેમજ દલીત સમાજ તેમજ અન્ય સમાજ મા સારી ઓળખ ધરાવે છે. સંજયભાઈ ના માતા મંજુલાબેન નાઝભાઈ વાળા છેલ્લા વિસ વર્ષથી સતત ગ્રામપંચાયત ધારીમાં ચુટાઈ આવે છે અને ન્યાય સમિતિના ચેરપર્શન પદે આરૂઢ છે. તેમના પિતા સ્વ.નાઝભાઈ વાળા પણ ધારી ગ્રામપંચાયતમાં સદસ્ય તરીકે ચૂંટાયા હતા. જયારે જયારે આ…

Read More

રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતા ડીસાના કિશોરભાઈ મુલાણી..!

હિન્દ ન્યૂઝ, ડીસા છેલ્લા 24 વર્ષથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લોરવાડા તાલુકા ડીસા ખાતે લેબોરેટરી ટેકનિશિયન તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કિશોરભાઈ મુલાણી ની કામગીરીથી તાજેતરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોંધ લેવાઇ હતી. જેમાં ડીસા તાલુકા હેલ્થ ઓફિસ ડીસા ખાતે લેબોરેટરીની ટેકનિશિયન તરીકે પણ ઇન્ચાર્જ તરીકે વધારાની ફરજ બજાવે છે. કોરોના મહામારી દરમિયાન ભણસાલી હોસ્પિટલ ખાતે તેમણે covid-19 ખાતે પણ ફરજ નિભાવી હતી. કોરોના દરમિયાનની તેમની સારી કામગીરી બદલ જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા અજય દહીયા (IAS) દ્વારા કિશોરભાઈ મુલાણી ને બનાસકાંઠા જિલ્લાના બેસ્ટ લેબોરેટરી ટેકનીશીયન તરીકે નો એવોર્ડ જાહેર કર્યો હતો. આ નિમિત્તે…

Read More

ખેડા જિલ્લા મા રમેશ મેરજા, આઈ. એ. એસ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એ આજે એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ નડિયાદ ખાતે કોરાના ની વેક્સીન આપવામાં આવી

હિન્દ ન્યૂઝ, નડિયાદ   ગુજરાત મા કોરોના ના ઘટતા જતાં સંક્રમણ વચ્ચે બે સપ્તાહ મા હેલ્થ વર્કર્સને રોગ પ્રતિકારક શક્તિ વધારતી રસી નો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. ત્યારે ફ્રન્ટલાઈનવોરિયર્સ ના બીજી હરોળ ના કર્મચારીઓ તથા અધિકારીઓ ને રસી આપવાનો શુભારંભ ગઈકાલે નડિયાદ એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ ખાતે જિલ્લા કલેકટર આઈ. કે પટેલ તથા જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર એ પોતે રસી લઇ કરાવ્યો હતો. રવિવાર થી ખેડા જિલ્લા મા એક સાથે ગૃહ વિભાગ ના પોલીસ, હોમગાર્ડ એસ. આર. પી જવાનો, શહેરી વિકાસ, મેહસુલ, પંચાયત અને ગ્રામ વિકાસ…

Read More

એકતા એજ લક્ષ સંગઠન દ્વારા ડીસા હાઈવે પરથી પશુઓ ભરીને લઈ જતું પીકપ ડાલુ ઝડપી પાડ્યું..!

હિન્દ ન્યૂઝ, ડીસા             એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે તેવામાં અબોલ જીવો અને પશુઓને કતલખાને લઈ જઈ રહ્યા છે.  આવા પશુ ને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ક્યારેક બચાવવા આવે છે ત્યારે ગતરોજ જીવ દયા પ્રેમી એકતા એજ લક્ષ સંગઠનના કાર્યકર્તા એવા જિલ્લા પ્રમુખ કેતનભાઈ, મનીષભાઈ, ચકાભાઇ, શૈલેષભાઈ, દિનેશભાઈ લોધા, સુરેશભાઈ, ભાવેશભાઈ, દિનેશભાઈ ચૌધરી, અંકિતભાઈ, કિરીટસિંહ જેવા અનેક કાર્યકર્તાઓએ પિકઅપ ડાલા ને ઝડપી પાડી પાંચ મૂંગા પશુઓને કતલખાને જતા બચાવ્યા હતા. જ્યારે ડીસા આખોલ ચાર રસ્તા થી પાલનપુર તરફ એક પીકપ ડાલુ…

Read More

ડીસા કોવિડ ૧૯ રસીકરણ કેન્દ્ર પર કોરોના વૉરિયશ ને વેકસીન અપાઈ

હિન્દ ન્યૂઝ, ડીસા રાજ્ય માં આજે રવિવાર ના રોજ બીજા તબબકા માં કોરોના વેકસીન આપવામાં આવી રહી છે. જેમાં ડીસા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ આજે દક્ષિણ પોલિસ સ્ટેશન અને રૂરલ પોલિસ સ્ટેશન તેમજ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે આજે કોવિડ ૧૯ રસીકરણ કેન્દ્ર પર કોરોના વૉરિયશ ને વેકસીન આપવામાં આવી હતી. જેમાં આ વેકસીન આપતા સમય કોઈ પણ આડઅસર જોવા ન મળી.  એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Read More

બાયડ તાલુકાના સાઠંબામાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, અરવલ્લી            બાયડ તાલુકાના સાઠંબા ના વતની અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા રસિકલાલ.એમ.શાહ તેમજ “સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ” અને “અંધજન મંડળ” અમદાવાદ દ્વારા સમયાંતરે અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરી માનવ સેવાનું કાર્ય કરવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં સાઠંબા વિસ્તારના ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓએ નેત્ર નિદાન કેમ્પનો લાભ લીધો હતો.           સાઠંબા…

Read More

આજે થરાદ ખાતે મહાલક્ષમી સીવણ ક્લાસ નું ઓપનિંગ કરવામો આવ્યું

હિન્દ ન્યૂઝ, થરાદ નગર પાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝા ના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યુ મહિલાઓ આત્મનિર્ભર બની શકે તે માટે કલાસ ચાલુ કરવામાં આવ્યા આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ તથા આબાભાઈ સોલંકી, શૈલેષભાઈ પટેલ, ભેમજીભાઈ પટેલ, દિપક ભાઈ ઓઝા, નીતાબેન ઠાકોર અને સિંગર શ્રદ્ધાબેન વાણીયા હાજર રહ્યા. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

ગ્રામ પંચાયત વિસ્તાર માં ઘણા વર્ષોથી અટવાયેલા “સોમપુર સબ સેન્ટર” (હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) નું બાંધકામ શરૂ

હિન્દ ન્યૂઝ, મોડાસા              માલજી ના પહાડીયા ગૃપ ગ્રામ પંચાયત વિસ્તાર માં ઘણા વર્ષોથી અટવાયેલા “સોમપુર સબ સેન્ટર” (હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) માટે રજૂઆતો કરી આરોગ્ય વિભાગે મંજૂરી આપતા મે. કલેક્ટર અરવલ્લી દ્વારા જમીન ફળવાતા સરકાર ના આરોગ્ય વિભાગ ના બાંધકામ ખાતા હસ્તક ના પ્રોજેક્ટ ઈમ્પલીમેંન્ટેશન યુનિટ (PIU) દ્વારા ₹ ૨૦ લાખ ના ખર્ચે બાંધવામાં આવ્યુ.  ગામ જનોની ગ્રામ પંચાયત ની વર્ષો જુની માગણી સંતોષાઈ. આ હેલ્થ સબ સેન્ટર બનતા મારી ગ્રામ પંચાયત વિસ્તારના તેમજ આજુબાજુના ગામો ના દર્દીઓ ને આરોગ્ય લક્ષી લાભો મળશે. રિપોર્ટર…

Read More

દિયોદર ના સણાદર ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ માં જય અંબે ઇલેવન ફાઇનલ માં જીત થઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર            દિયોદર રાવણા રાજપૂત સમાજ દ્વારા મીની અંબાજી ધામ ગણાતા સણાદર મંદિર ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું. જેમાં કુલ ૨૪ ટીમો એ આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લીધો હતો. જેમાં આજે એ બી ઇલેવન દિયોદર સામે જય અંબે ઇલેવન સણાદર વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાયો હતો. જેમાં જય અંબે ઇલેવન સણાદર ટીમ વિજેતા બની હતી જેમાં ટીમ ના કેપટન કનુભાઈ સોઢા ને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. જો કે સેમિફાઇનલ ટીમ ને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. આ ટુર્નામેન્ટ ના આયોજક…

Read More

તેરવાડા પાસે બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત મંદિર ના સેવક નું મોત

હિન્દ ન્યૂઝ, દિયોદર    દિયોદર તાલુકા ના તેરવાડા ગામ પાસે આજે બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર મંદિર ના સેવક નું મોત નીપજ્યું હતું. જેમાં અન્ય બે લોકો ઇજા ગ્રસ્ત થયા હતા.             જાણવા મળતી માહિતી મુજબ દિયોદર બાણ માતાજી ના મંદિર માં સેવક તરીકે સેવા આપતા મૂળ કુવાળા ગામ ના વતની રાયમલભાઈ મશરૂભાઈ દેસાઈ આજે પોતાનું બાઇક લઈ તેરવાડા ગામ પાસે પસાર થઈ રહ્યા હતા. તે સમય ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર સવાર રાયમલભાઈ દેસાઈ નું ઘટના સ્થળે મોત…

Read More