હિન્દ ન્યૂઝ, ડીસા
રાજ્ય માં આજે રવિવાર ના રોજ બીજા તબબકા માં કોરોના વેકસીન આપવામાં આવી રહી છે. જેમાં ડીસા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ આજે દક્ષિણ પોલિસ સ્ટેશન અને રૂરલ પોલિસ સ્ટેશન તેમજ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે આજે કોવિડ ૧૯ રસીકરણ કેન્દ્ર પર કોરોના વૉરિયશ ને વેકસીન આપવામાં આવી હતી. જેમાં આ વેકસીન આપતા સમય કોઈ પણ આડઅસર જોવા ન મળી.
એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા
