હિન્દ ન્યૂઝ, નડિયાદ અગાઉ તા.૧૫/૧૨/૨૦ ના રોજ વોર્ડ નંબર ૬ ભાજપ ના કાઉન્સિલર કાનાભાઈ ઉર્ફે કાનજીભાઈ દેવશીભાઇ પરમાર તથા તેમના દીકરા રવિ કાનજીભાઈ પરમાર ઓની સામે લેખિત ફરિયાદ આપેલ. જેમાં ફરિયાદી જમનાબેન નરેશભાઈ પરમાર રહે. ભવાનીપુરા, ઓમનગર સામે, નડિયાદ નાઓ એ જણાવેલ કે ગઈ તા.૧૫/૧૨/૨૦ ના રોજ ઉપરોક્ત બંન્ને આરોપી ઓ એ નડિયાદ નગરપાલિકા નુ JCB મશીન અને ટ્રેક્ટર નગરપાલિકા ની કોઈ પણ જાત ની પરવાનગી વગર લઈને આવેલ અને ફરિયાદી જમનાબેન ના ઘર ની બહાર પડેલ તમામ સામાન ઉપર ફેરવી ને ભયંકર નુકશાન કરેલ. જેઓ એ વિડિઓ પણ ઉતારેલ…
Read MoreDay: February 3, 2021
તારાપુર પો. સ્ટે. ના. ગુના મા નાસતા ફરતા આરોપી ને પકડી પાડતી પેરોલ ફ્લો સ્કોડ, આણંદ
હિન્દ ન્યૂઝ, આણંદ આજ રોજ મહે. પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી ક્રાઇમ અને રેલ્વે ગુ. રા.ગાંધીનગર તરફ થી નાસતા ફરતા આરોપી ઓ ને પકડવાની ડ્રાઈવ આપેલ હોઈ તેમજ આણંદ જિલ્લા મહે. પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણ નાઓ એ નાસતા ફરતા આરોપીઓ ને પકડી પાડવા સારુ જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ હોઈ જે અનુસંધાને પેરોલ ફલૉ સ્કોડ ના પો.સબ.ઈન્સ. કે.જી.ચૌધરીના ઓ ની આગેવાની હેઠળ પેરોલ સ્કોડ ના માણસો નાસતા ફરતા આરોપી પકડવા સબંધે તારાપુર વિસ્તાર મા પેટ્રોલિંગ મા હતા, તે દરમ્યાન હેડ. કો. દિનેશભાઇ, પો. કો. કુલદીપસિંહ, પો. કો. કૃણાલભાઈ ના ઓ ને…
Read Moreદ્રારકા જીલ્લાના ઓખામાં સર્વોદય મહિલા મંડળ તેમજ રઘુવંશી મહિલા મંડળ દ્રારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયુ
હિન્દ ન્યૂઝ, ઓખા ઓખા ખાતે આવેલ સર્વોદય મહિલા મંડળ ના પટઆંગણમા સર્વોદય મહિલા મંડળ ના પ્રમુખ ડો.પુષ્પાબેન સોમૈયા દ્વારા વિદ્યાર્થીઓ માટે આત્મ નિર્ભરતા નું મહત્વ સમજાવતા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૫ થી ૧૨ ના કુલ ૭૫ વિદ્યાર્થી એ ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં ૧ થી ૩ નંબર મેળવનાર વિદ્યાર્થી ને સર્વોદય મહિલા મંડળ ઓખા અને રઘુવંશી મહિલા મંડળ ઓખા દ્વારા સયુંકત રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઓખા નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલ ની ધોરણ ૧૦ અને ૧૨ વિદ્યાર્થીની ઓમાં ડૉ.પુષ્પાબેન સોમૈયા એ…
Read More“ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામ માંથી 2,30,560ના મુદ્દામાલ સાથે 7 જુગારીયાઓને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ”
હિન્દ ન્યૂઝ , ડભોઇ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય દ્વારા વડોદરા ગ્રામ્ય માં થતી ગેરકાયદેસર ની પ્રવૃત્તિઓ આચરતાં ઈસમો ઉપર નાકાબંધી કરી વોચ રાખવા માટેની સુચનાઓ આપવામાં આવેલ હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. અને પી.એસ.આઇ. એલ.સી.બી.ની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. જેના આધારે બાતમીદારો પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે કાયાવરોહણ ગામમાં માછી ફળિયામાં રહેતા કાંતિભાઈ લક્ષ્મણભાઈ વસાવા પોતાના આર્થિક ફાયદા માટે પોતાના કબજા ભોગવટાના મકાનમાં રાત્રિના સમયે જુગાર રમવા માટે બહારથી માણસો બોલાવી તેઓને જુગારના સાધનો અને સગવડો પૂરી…
Read Moreધારી ખાતે કોરોના ના કારણે લોકડાઉનમા બંધ થયેલ ટ્રેન વ્યવહાર ફરી શરૂ કરવા આવેદન આપવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, ધારી ધારી કોરોનાના હિસાબે લોકડાઉન મા બંધ થયેલ ટ્રેન વ્યવહાર ફરી શરૂ કરવા ધારી ચેમ્બર ઓફ કોમર્સ અને બજરંગ ગ્રુપ દ્વારા રેલ્વે સ્ટેશનમાં આવેદન આપવામાં આવેલ. વિસાવદર, અમરેલી અને ચલાલા ચેમ્બર દ્વારા પણ આ પ્રશ્ને આવેદન દેવામાં આવશે. સાંસદ નારણ ભાઈ કાછડીયા અને ધારાસભ્ય જે.વી.કાકડિયા ને રજૂઆત કરી ટ્રેન વ્યવહાર કોરોના ગાઇડલાઇન મુજબ તાત્કાલીક શરૂ કરવા માંગણી કરેલ છે. આવેદન આપતા પરેશ પટ્ટણી, ધર્મેન્દ્ર લહેરૂ, તેજસ ભટ્ટ નજરે પડે છે. રિપોર્ટર : સંજય વાળા, ધારી
Read Moreધારી ખાતે વિના મુલ્યે નેત્રયજ્ઞકેમ્પ નું આયોજન
હિન્દ ન્યૂઝ, ધારી ધારી બજરંગ ગ્રુપ અને રણછોડદાસબાપુ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિના મુલ્યે નેત્રયજ્ઞકેમ્પ નું આયોજન કરેલ. જેમાં ૮૦ જેટલા દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન માટે રાજકોટ અલ્પાહાર કરાવી રવાના કરેલ. જેમાં બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઇ પટ્ટણી ધારીના સરપંચ જીતુભાઈ જોશી, અતુલભાઇ કાનાણી, ગોબરભાઇ નકુમ, ધર્મેન્દ્રભાઈ લહેરૂ, રમેશભાઈ મકવાણા, લાલજી ભાઈ પાટડીયા, સંજયભાઈ જોશી હાજર રહેલ. આ કૅમ્પ માં ડોક્ટર વાઘેલા દ્વારા સુંદર સેવા આપવામાં આવેલ હતી. તેમજ ભરતભાઈ કાછડીયા પણ સહયોગ આપ્યો. રિપોર્ટર : સંજય વાળા, ધારી
Read Moreખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ધ્યાને રાખી નોડલ અધિકારીઓનો નિમણૂંક કરાઇ
હિન્દ ન્યૂઝ, ખેડા ખેડા જિલ્લામાં સમાવિષ્ટ પાંચ (નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ, ઠાસરા) નગરપાલિકા તેમજ આઠ (નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર, વસો) તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ કઠલાલ તાલુકા પંચાયતની ૧૦-દાંપટ મતદાર મંડળની પેટા ચૂંટણીઓ યોજનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની જાહેરાત થતાં જે તે સંસ્થાના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં સ્થાનિક આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઇ છે. જેથી ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતાને લગતી અમલવારી કરવા/કરાવવા સારું અધિકારીઓની નોડલ ઓફિસરઓ આચાર સંહિતા તરીકે કામગીરી કરવા જિલ્લા ચૂંટણી અધિકારીએ નિમણૂંક કરી છે. …
Read Moreરાજપીપલાના આંબેડકર હોલ ખાતે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી અને ચૂંટણી સાથે સંકળાયેલ અન્ય સ્ટાફને ચૂંટણીલક્ષી ફરજ માટે તાલીમ અપાઇ
હિન્દ ન્યૂઝ, રાજપીપલા નર્મદા જિલ્લામાં આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ સંદર્ભે મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનાં માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારી અને ચૂંટણી સાથે સંકળાયેલ અન્ય સ્ટાફ સહિત કુલ-૭૦ જેટલાં અધિકારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમી આયોજન અન્વયે આજે રાજપીપલા આંબેડકર હોલ ખાતે ઇન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં તાલીમ યોજાઇ હતી. …
Read Moreડભોઇ વેગા જયવીર હોટલ પાસે થી વોંટેડ આરોપી રમેશ ડોંડા ની અટકાયત કરતી ડભોઇ પોલીસ
હિન્દ ન્યૂઝ, ડભોઈ પ્રોહીબીશનના ગુના માં છેલ્લા સાત માસથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીનેપકડી પાડતી ડભોઇ પોલીસ હરીકૃષ્ણ પટેલ પોલીસ મહાનીરીક વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધીક્ષક સુધીરકુમાર દેસાઈ વડોદરા ગ્રામ્ય, નાઓએ જીલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ તથા નાયબ પોલીસ અધીક્ષક કે.વી.સોલંકી ડભોઇ ડિવિજન ડભોઇ નાઓના માર્ગદર્શન ના આધારે ડભોઇ પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.વાઘેલાનાઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ડભોઇ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી રમેશભાઇ વજુભાઇ ડોંડા રહે.ગોપાલનગર અસલાલી અમદાવાદ નાનો અમદાવાદથી ડભોઇ કામ અર્થે આવેલ છે. જે હાલ ડભોઇ…
Read Moreઆણંદ ના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર ની ગ્રાન્ટ માંથી આર.સી.સી. રોડ નુ કરેલ કાર્ય
હિન્દ ન્યૂઝ, આણંદ આણંદ ના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર દ્વારા આવેલ આણંદ મા ની ગ્રાન્ટ માંથી વોર્ડ નંબર 13 મા તપસ્વી સોસાયટી માં RCC રોડ બનાવવાથી સોસાયટી ના રહીશોમા ખૂબ આનંદ ની લાગણી અનુભવી. કોંગ્રેસ પાર્ટી ના સ્થાનિક કાર્યકરોની મુલાકાત લઈને આવનાર ઈલેકશન માંટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સ્થાનિકો નુ કેહવું હતું કે અત્યાર સુધી આણંદ નગરપાલિકા રજુઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકાર ની સુવિધાઓ આપવામાં આવી નહતી. અંતે સ્થાનિકો એ આણંદ ના કોંગ્રેસ ના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા…
Read More