વિરમગામના ડુમાણા ગામ ની ખેડૂત પુત્રી લેવાયેલ પી.આઇ ની પરીક્ષામાં ગુજરાત રાજ્યમાં પ્રથમ આવેલ દેવ્યાનીબા નો ડુમાણા ગામ એ સન્માન સમારંભ યોજવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, વિરમગામ    વિરમગામ તાલુકાના ડુમાણા ગામ ની અજીતભાઈ બારડ ની સુપુત્રી દેવ્યાનીબા તાજેતરમાં GPSC દ્વારા લેવાયેલ પી.આઇ ની પરીક્ષામાં ગુજરાત રાજ્ય મા પ્રથમ આવેલ ડુમાણા ગ્રામજનો દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. વિરમગામ તાલુકાના ડુમાણા ગામ ની ખેડૂત પુત્રી દેવ્યાનીબા 23 વર્ષની નાની ઉંમરે GPSC ની પી.આઈ ની પરીક્ષા માં પ્રથમ નંબરે આવી પિતા અજીતભાઈ બારડઅને ડુમાણા ગામ અને રાજપૂત સમાજ નું ગૌરવ વધારી દેવ્યાનીબા એ નાની ઉંમરે એક ગૌરવવંતો ઈતિહાસ રચ્યો તેના અનુસંધાને GPSC ની પરીક્ષા આપ્યા બાદ ડુમાણા ગામ એ આવતા ડુમાણા ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય…

Read More

ધારી સ્થાનિક રહેવાસી એ જૈન સંઘ પાંજરા પોળ ખાતે તમામ જાતના ઢોર ને સારવાર માટે ઉપયોગી ઘોડી અર્પણ કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, ધારી     ધારી સ્થાનિક રહેવાસી એ જૈન સંઘ પાંજરા પોળ ખાતે મણિ એક્સપોર્ટ અવિરા સ્ટાર રામદેવ ટેક્ષટાઇલ દ્વારા બીમાર ગાયો માટે તમામ જાતના ઢોર ને સારવાર માટે ઉપયોગી ઘોડી અર્પણ કરેલ હતી.            અમરેલી જિલ્લા મા નાગજીભાઈ ભીમજીભાઈ સોજીત્રા દ્વારા 5 ગોવશાળા માં આ ઘોડી આપી. ગોવશાળા બીમાર પડતી ગાયો ને એક વ્યક્તિ થી સારવાર થય શકે એ માટે ચેન કંપી વાળી ઘોડી અર્પણ કરેલ છે, સાથે મૂંગા પશુ તરસિયાસ ન રહે એ માટે ધારી સહિત આસપાસ ના પરા મા પાણી કુંડી ઓ…

Read More

પ્રોહીબીશનના ગુનાના કામના કુલ-૨ આરોપીઓને પાસામાં ધકેલતી નર્મદા એલ.સી.બી.

હિન્દ ન્યૂઝ , નર્મદા     હરીક્રિષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા હિમકર સિંહ પોલીસ અધિક્ષક, નર્મદાનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સારૂ સખત અટકાયતી પગલા લેવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમોને અંકુશમાં લાવવા તિલકવાડા તેમજ ગરૂડેશ્વર પો.સ્ટે. વિસ્તારમાં વિદેશી દારૂની હેરફેર તેમજ વેચાણ કરવાના ઇરાદે પકડાયેલ આરોપી ભુપેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ તથા રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડ બંન્ને રહે. શહેરાવ પટેલ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા પ્રવૃતિને ડામવા સારૂ શ્રી એ.એસ.વસાવા, પો.સ.ઇ. ગરૂડેશ્વરનાઓ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર…

Read More

ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા કલાકાર કૃપાલી કટારીયા નું સન્માન કરવામાં આવ્યુ

હિન્દ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા સુપ્રસિદ્ધ એક્ટર, ડાન્સર લોહાણા સમાજનું ગૌરવ કૃપાલી કટારીયા સુરત શહેરના રહેવાસી છે. એક્ટિંગ અને ડાન્સિંગ માં ખૂબ આગળ વધી રહ્યા છે. તેની કલા ને બીરદાવા માટે ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય કલા સંસ્થા પવિત્ર દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાટીયાની સ્વર, શબ્દ અને તાલની સેવામાં સમર્પિત – નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા પ્રમાણપત્ર અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું. કલા ક્ષેત્રે કલાકાર કૃપાલી કટારીયા પરિવારનું તથા ગરવી ગુજરાત અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી સંગીતની દેવીમાં સરસ્વતીને પ્રાર્થના સહ (B.Ed. In Music) અધ્યક્ષ કમલેશભાઈ આર. બથીયાએ તથા સમિતિ દ્વારા જય જલારામ…

Read More

પાટણ જીલ્લાનાં રાધનપુર ખાતે સમાજની દિકરીઓ માટે વધુ એક શિક્ષણ ની અખંડ જ્યોત

હિન્દ ન્યૂઝ, માણાવદર           આજના આ આધુનિક યુગમાં શિક્ષણ મેળવવું ખૂબ જરૂરી બની ગયું છે, ત્યારે ખાસ દિકરીઓ શિક્ષણ મેળવી શકે તેમની ચિંતા જવાહરભાઈએ કરી છે અને દીકરીઓ માટે એક આધુનિક સુવિધાથી સભર શૈક્ષણિક સંકુલનું નિર્માણ કયુ છે.       જ્યારે જ્યારે શૈક્ષણિક સંકુલ અને સમાજ ભવન બાંધવા ની વાત હોય ત્યારે કરોડો રુપિયા નુ અનુદાન કરનાર એ સમાજ ના ભિષ્મ પિતામહ દાનવીર ભામાશા પૂ. પેથલજીભાઈ નાથાભાઈ ચાવડા અને તેમના પુત્ર જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા હમેંશા આગળ રહ્યાં છે.      લક્ષ્મીજી ને વળાવ્યા સરસ્વતી રુપે.…

Read More

જૂનાગઢ જિલ્લાના માળીયા (હાટીના) તાલુકાના ભંડુરી મુકામે એક વિશાળ જાહેર સભાનું આયોજન

હિન્દ ન્યૂઝ, માણાવદર        તારીખ 18 ના રોજ જૂનાગઢ જિલ્લાના માળીયા (હાટીના) તાલુકાના ભંડુરી મુકામે એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જંતરમંતર ઉપર રાષ્ટ્ર હિતની ૨ મહત્વની માંગ સાથે બેઠેલા આહિર અર્જુનભાઈ આંબલીયા ના સમર્થનમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહિર એકતા મંચ ગુજરાતના પ્રમુખ રાજુભાઇ બોરખતરીયા, જન અધિકાર મંચ ના પ્રમુખ પ્રવીણભાઈ રામ, માંગરોળ થી ગોવિંદભાઈ ચોચા, જામનગર થી સંજયભાઈ ચેતરીયા આહિર, એકતા મંચ સલાહકાર સમિતિના પ્રમુખ ખંભાત અતુલભાઇ ગરણીયા, આહિર એકતા મંચ જૂનાગઢ જિલ્લાના હોદ્દેદાર તેમજ માણાવદર, માંગરોળ, કેશોદ બધા જ તાલુકાના હોદ્દેદારો હાજર…

Read More