ચાલુ બસમાં જ એક સગર્ભા બહેન ને ડીલેવરી નો અસહ્ય દુ:ખાવો થતાં 108 ના સ્ટાફે સફળતા પૂર્વક મહિલા અને બાળક નો જીવ બચાવ્યો

હિન્દ ન્યૂઝ, નડિયાદ              તારીખ 31/01/2021 ના રોજ રાત્રે 09:25 ના સુમારે કપડવંજ ૧૦૮ એમ્બ્યુલન્સને લાડવેલ ચોકડી નો ડીલેવરી નો કેશ મળતા 108 એમ્બ્યુલન્સ પર નો હાજર સ્ટાફ ઈ.એ.મટી. કિશન ભાઈ તથા પાયલોટ દેવાંશુ ભાઈ તુરંત જ લાડવેલ ચોકડી જવા નીકળી ગયા હતા. લાડવેલ ચોકડી સીન પર ગયા બાદ તો માલૂમ પડ્યું કે ચાલુ બસમાં જ એક સગર્ભા બહેન ને ડીલેવરી નો અસહ્ય દુ:ખાવો થતો હતો એટલે અને તે બહેન સ્લીપર કોચમાં બીજા માડે ઉપર હતા. તો આવી કપરી પરિસ્થિતિ મા લકઝરી બસ મા જ…

Read More

કાસકી વાગાના ગરીબ સ્થાનિકો પીવાના પાણી અને ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠયા

હિન્દ ન્યૂઝ, ડભોઈ              પીવાના પાણી અને ગટરના પાણી ની સમસ્યાને લઈને કાસકી વાગાના સ્થાનિકોનું નગરપાલિકા કચેરીએ હલ્લાબોલ. સ્થાનિકો દ્વારા ગટરના દૂષિત પાણી અને પીવાના પાણીના પ્રશ્નો લઇને આક્ષેપો કરી કોઈ પણ પક્ષને વોટ ન આપી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઈ.             ડભોઇ દયારામ સ્કૂલ ની પાછળ આવેલ વોર્ડ નંબર ૮ કસકીવાગા માં કેટલાક સમયથી પીવાના પાણી નો કાળો કકળાટ વર્તાઈ રહ્યો હતો તેમજ ઘણા સમયથી ગટર લાઈન ની સમસ્યા અનહદ વકરતા સ્થાનિકો દ્વારા આ બધી સમસ્યાઓને લઈને ડભોઇ નગરપાલિકા…

Read More

દ્વારકા ના કલ્યાણપુર માં ૬૭ વર્ષીય મહિલા વૃદ્ધા ની હત્યા

હિન્દ ન્યૂઝ, દ્વારકા દ્વારકા ના કલ્યાણપુર માં ૬૭ વર્ષીય જયા બેન જટાશંકર ભોગાયતા નામના મહિલા ની નિર્મમ હત્યા. માથાના ભાગે પથ્થર ના ઘા ઝીંકી હત્યા નીપજાવી. માથા માં પથ્થરો ના ઘા ઝીંકી હત્યા થી થવાથી ગામ માં ચકચાર જાગી ગયો. L.C.B , S.O.G તથા સ્થાનિક પોલીસ ઘટનસ્થળે પોંહચી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Read More

સલાયા લોહાણા મહાજન દ્વારા રાંદલ માતાજીના સમૂહ લોટાનાં આયોજન

હિન્દ ન્યૂઝ, સલાયા         સલાયા લોહાણા મહાજન આયોજિત રાંદલ માતાજીના સમૂહ લોટાનાં આયોજન કરવામાં આવ્યું હતું. સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવા ને સલાયા ગામ ખાતે માઁ રાંદલ માતાજીનાં દર્શનનો લાભ મળ્યો,  તેઓ એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ લાલ તેમજ ઉપપ્રમુખ અરવિંદભાઈ ભાયાણી તેમજ રાંદલ માતાજીના પૂજન અર્ચન કરનાર બળવંત ગોર નાં આશીર્વાદ પણ મેળવ્યું અને તેઓ ને સન્માનિત કરવાનો અવસર મળ્યો હતો. રિપોર્ટર : પિયુષ વિઠલાણી, જામનગર

Read More