હિન્દ ન્યૂઝ, સલાયા
સલાયા લોહાણા મહાજન આયોજિત રાંદલ માતાજીના સમૂહ લોટાનાં આયોજન કરવામાં આવ્યું હતું. સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવા ને સલાયા ગામ ખાતે માઁ રાંદલ માતાજીનાં દર્શનનો લાભ મળ્યો, તેઓ એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ લાલ તેમજ ઉપપ્રમુખ અરવિંદભાઈ ભાયાણી તેમજ રાંદલ માતાજીના પૂજન અર્ચન કરનાર બળવંત ગોર નાં આશીર્વાદ પણ મેળવ્યું અને તેઓ ને સન્માનિત કરવાનો અવસર મળ્યો હતો.
રિપોર્ટર : પિયુષ વિઠલાણી, જામનગર
