હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ તા. -૨૩, ગીર-સોમનાથ જિલ્લામાં આગામી ૨૮ ફેબ્રુઆરી નાં રોજ સ્થાનિક સ્વરાજ્ય તેમજ નગરપાલિકા ચૂંટણી-૨૦૨૧ યોજવામાં આવનાર છે. જે અન્વયે મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતના લાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર, સ્વેપ નોડલ અધિકારી અને મામલતદાર દ્વારા કોડીનાર ખાતે બાઇક રેલી યોજાઇ હતી. જેમાં કોડીનારમાં મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ, ભ.ભા. વિદ્યાલય, શાહ એમ.એમ.હાઇસ્કુલ, નાલંદા હાઇસ્કુલ કોડીનાર અને તાલાળામાં નગરપાલિકા હાઇસ્કુલ, નવજીવન હાઇસ્કુલ, નુતન હાઇસ્કુલ, વલ્લભાચાર્ય હાઇસ્કુલના શિક્ષકો આચાર્યઓએ સહભાગી…
Read MoreDay: February 23, 2021
ગીર-સોમનાથ જિલ્લામાં મતદાનના દિવસે છેલ્લા કલાકમાં કોવીડ-૧૯ પોઝીટીવ મતદાર મતદાન કરી શકશે
હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ મતદારોએ મતદાન મથકે કોવીડ-૧૯ની માર્ગદર્શીકાનું પાલન કરવાનું રહેશે ગીર-સોમનાથ જિલ્લામાં નગરપાલિકા જિલ્લા/તાલુકા પંચાયતની ચૂંટણી તા. ૨૮/૦૨/૨૦૨૧ નાં રોજ યોજાનાર છે. મતદારોને મુખ્ય પ્રવેશ દ્વાર પર થર્મલ ગન દ્વારા મતદારોનું ચેકીંગ કરવામાં આવશે. કોવીડ-૧૯ પોઝીટીવ દર્દી મતદાન કરવા માંગતા હોય તેમણે મતદાન દિવસના એક દિવસ અગાઉ સબંધિત વિસ્તારના ચૂંટણી અધિકારી અને આરોગ્ય નોડલ અધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે. કોવીડ-૧૯ પોઝીટીવ વ્યક્તિને મતદાનના છેલ્લા કલાક દરમ્યાન નિયત સ્થળે સરકારશ્રીની નિયત માર્ગદર્શીકાનું પાલન થાય તે રીતે મતદાન મથકે આવવાનું રહેશે. કોવીડ-૧૯ શંકાસ્પદ વ્યક્તિએ મતદાન દિવસ પહેલા…
Read Moreપટેલ સમાજનું ગૌરવ એવા સુપ્રસિદ્ધ તબલા વાદક પ્રયાગ લાડાણી નું સન્માન
હિન્દ ન્યૂઝ, પટેલ સમાજનું ગૌરવ એવા સુપ્રસિદ્ધ તબલા વાદક પ્રયાગ લાડાણીનું સન્માન કરવામાં આવ્યુ છે. પ્રયાગ પટેલ પોરબંદર જીલ્લાના આદિત્યાણા ગામના રહેવાસી છે. કલાક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યા છે. તેની કલાને બીરદાવા માટે ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય કલા સંસ્થા પવિત્ર દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાટીયાની સ્વર, શબ્દ અને તાલની સેવામાં સમર્પિત – નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સન્માનપત્ર તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. અધ્યક્ષ કમલેશભાઈ આર. ભાટીયાએ અધિકારી પરસોતમભાઈ કછેટીયા તથા સમિતિ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ. રિપોર્ટર : જયરાજ માખેચાં, જામ ખંભાળિયા
Read Moreહથોડાનાં નવયુવાન હાફીઝ ફૈસલ મિરઝાનું માંગરોળ તાલુકાનાં કોસંબા ફાટકથી કઠવાડા વચ્ચે અકસ્માતમા થયેલું મોત
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામના નવયુવાન હાફીઝ ફૈસલ ફારુક મિરઝા ઉંમર આશરે ૨૫ વર્ષ નું માંગરોળ તાલુકાનાં કોસંબા ફાટકથી કઠવાડા વચ્ચે નાં માર્ગ પર અકસ્માત થવા થી મોત નીપજ્યું છે. હાફિઝ ફૈસલ જેઓ તડકેશ્વર મદ્રેસા ખાતે આલીમ બનવાની તાલીમ લઈ રહ્યાં હતા. જ્યાં ૨ વર્ષ પછી આલીમની પદવી મળવાની હતી. હાલ લોકડાઉનનાં સમય ગાળા માં ઓનલાઇન અભ્યાસ કરી રહ્યાં હતા. કોસંબા થી કામ પૂર્ણ કરી હથોડા ઘરે પરત ફરી રહ્યા હતા. જ્યા કોસંબા ફાટક થી કઠવાડા ગામ વચ્ચે દેશી ખાતર ભરેલો ટેમ્પો ચાલક સિગ્નલ બતાવ્યા…
Read Moreનડિયાદ ખાતે ચૂંટણી પર્વમાં જોડાયેલા અધિકારીઓ/કર્મચારીઓએ બેલેટ પત્રોથી મતદાન કર્યુ
હિન્દ ન્યૂઝ, નડિયાદ ખેડા જિલ્લામાં પાંચ નગર પાલિકા અને આઠ તાલુકા પંચાયનોની ચૂંટણી આગામી તા.૨૮/૦૨/૨૦૨૧ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કમર્ચારીઓ તેઓના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આજે ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ આવા કર્મચારીઓ અને અધિકારીઓ માટે બેલેટ પત્રો દ્વારા મતદાનનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જે અન્વયે નડિયાદ નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી કામે રોકાયેલ અધિકારીઓ/કર્મચારીઓ તરફથી પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા ઇપ્કોવાળા હોલ, પારસ સર્કલ, નડિયાદ ખાતે આજરોજ સવારે ૮ કલાકે શરૂ થયું હતું. જેમાં જિલ્લાના ચૂંટણી વહીવટીતંત્ર દ્વારા નડિયાદ નગરપાલિકાના તમામ વોર્ડના આશરે ૬૦૦ જેટલા કર્મચારીઓ…
Read Moreનડિયાદ નગરપાલિકા ચૂંટણીમાં રોકાયેલ અધિકારી ઓ નુ આજે મતદાન
હિન્દ ન્યૂઝ, નડિયાદ આજરોજ નડિયાદ નગરપાલિકાની ચુટણીમાં ચુંટણી કામે રોકાયેલ અધિકારી ઓ કર્મચારીઓ વગેરે ઓ તરફ થી આજે પોસ્ટલ બેલેટ થી મતદાન પ્રકિયા ઈપ્કોવાલા હૉલ, પારસ સર્કલ, નડિયાદ ખાતે સવારના ૮:૦૦ કલાકથી શરૂ કરવામાં આવેલ હતી. તેમાં સવાર થી મોટી સંખ્યામાં સરકારી કર્મચારી ઓ તથા અધિકારી ઓ દ્વારા બેલેટ પેપર થી મતદાન કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેર ના ડેપ્યુટી કલેક્ટર રમેશ મેરજા દ્વારા સો પ્રથમ સવારે બેલેટ પેપર થી મતદાન કરવામાં આવ્યું અને ત્યાર પછી નડિયાદ શહેર ના હોમગાર્ડ ના જવાનો, પોલીસ સ્ટાફ તથા સરકારી સ્કૂલ ના સ્ટાફ વગેરે ઓ…
Read Moreસંત નિરંકારી મિશન દ્વારા દાહોદ જિલ્લાના પીપલોદ કમલ હાઈસ્કૂલમાં બાબા હરદેવસિંહ જી ની 67મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો
હિન્દ ન્યૂઝ, દાહોદ વૃક્ષ લગાયે હર પરિવાર, પ્રકૃતિ કો દે ઉપહાર. (સુદિક્ષા જી મહારાજ) આજરોજ તા. 23 દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ કમલ હાઈસ્કૂલ માં બાબા હરદેવસિંહ જી મહારાજ ની 67વી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણ અને વૃક્ષને એડોપ નો કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં ભારત સરકારની કોરોના વિશે ની તમામ ગાઇડલાઇનનું સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સ રાખીને આ કાર્યક્રમની શરૂઆત સંતરોડ બ્રાન્ચના ઇન્ચાર્જ મહાત્મા અજય જી નિરંકારી હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કમલ હાઈસ્કૂલ ના આચાર્ય તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા. …
Read More‘થાનગઢ આરોગ્ય ટીમ’ દ્વારા ‘કૃમિમુક્ત બાળક’ બને માટે દવાઓનું વિતરણ
હિન્દ ન્યૂઝ, થાનગઢ આજ રોજ શ્રી સરસ્વતી વિદ્યામંદિર થાનગઢ ના બાળકોને ‘થાનગઢ આરોગ્ય ટીમ’ દ્વારા ‘કૃમિમુક્ત બાળક’ બને માટે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ સરકાર ના માર્ગદર્શન મુજબ નું SOP ચુસ્ત પાલન કરવામાં આવે તેમજ કોરોના વાયરસ થી કેમ બચી શકાય તેનું પણ આરોગ્ય ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. કૃમિ મુક્ત બાળક, તંદુરસ્ત બાળક બને તેવું અભિયાન થાનગઢ આરોગ્ય ટીમ દ્વારા તથા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ દ્વારા સફળ બનાવવામાં આવ્યું. રિપોર્ટ : જયેશ મોરી, થાનગઢ
Read Moreખંભાળિયા તાલુકાના સલાયા માંથી રામ ભકતો દ્રારા એકત્રિત કરેલ નિધિ શ્રી રામ મંદિર નિર્માણ માટે અર્પણ કરેલ
હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા આજરોજ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ કાર્ય માટે નિધિ સમર્પણ કાર્યક્રમ અંતર્ગત ખંભાળિયા તાલુકાના સલાયા માંથી રામ ભકતો દ્રારા એકત્રિત કરેલ રૂપિયા ૧૭,૮૦૦/- રોકડા નિધિ લાલજીભાઈ ભુવા (સલયા શહેર ભાજપ મહામંત્રી) તથા પ્રવીણ ગીરી ગોસ્વામી, પ્રતાપ ગીરી ગોસ્વામી, અશોકપુરી ગોસ્વામી, અશોકભાઈ બારોટ દિલીપભાઈ પીઠડીયા, દિવ્યેશ પરી ગોસ્વામી તથા બજરંગદળ ના ખંભાળિયા શહેર પૂર્વ સંયોજક અભયભાઈ પંચમતિયા દ્રારા અપૅણ કરેલ છે. આ કાર્યક્રમ માં જીલ્લા સંયોજક પ્રવિણસિંહ કંચવા તથા કાર્યાલય પ્રમુખ પ્રફુલભાઈ હર્ષ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ખંભાળિયા ના સહ…
Read Moreદર્ભાવતિ નગરીમાં વોર્ડ નંબર ૮નું શુભારંભ કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, ડભોઈ ડભોઇ- દર્ભાવતિ નગરીમાં વોર્ડ નંબર ૮ માં કોંગ્રેસે મઘ્યસ્થ કાર્યલય મોલાના સદ્દ્દામ હુસેન ના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યું. ડભોઇ -દર્ભાવતિ નગરીમાં ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. તેમતેમ રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી રહ્યો છે અને ચૂંટણી નો માહોલ જોર પકડી રહ્યો છે. ડભોઇ- દર્ભાવતિ નગરીમાં આજરોજ વોર્ડ નંબર ૮ માં કોંગ્રેસ ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ કાર્યાલયના ઉદ્દઘાટન થી વોર્ડ નંબર ૮ ના કોંગ્રેસ ના ઉમેદવારોએ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ વોર્ડ નંબર ૮…
Read More