શેઠ એમ.એન હાઇસ્કુલ મહુવા માં સ્વચ્છતા અભિયાન

હિન્દ ન્યૂઝ, મહુવા આજરોજ તા. 17-02-2021 ને બુધવારે શેઠ એમ.એન હાઇસ્કુલ મહુવા ના પટાંગણમાં ગ્રામ નિર્માણ સમાજ અને સ્વચ્છ ભારત મિશન કોર્ડીનેટર ના સહયોગથી ઇકો ક્લબ શેઠ એમ.એન હાઇસ્કુલ દ્વારા સ્વચ્છ મહુવા કાર્યક્રમ અંતર્ગત પ્લાસ્ટિકના કચરાની ભરેલ બોટલ નું કલેક્શન કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ તેને પ્રોત્સાહિત કરવા શાળાના આચાર્ય ગજ્જર, ઈકો ક્લબના કોર્ડીનેટર ભરતભાઈ ચૌહાણ, એસ. યુ. ઠીમ અને દેવાંગભાઈ દેશાણી એ હાજરી આપેલ બાળકો પોતાના ઘરનો કચરો પ્લાસ્ટિકની બોટલમાં ભરીને લાવેલ જેનું કલેક્શન કરવામાં આવેલ. બાળકોમાં પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતા…

Read More

નડિયાદ શહેર મા ધોળા દિવસે વીજળી નો દુરુપયોગ

હિન્દ ન્યૂઝ, નડિયાદ આજરોજ નડિયાદ શહેર ના અવર જવર વારો વિસ્તાર કે જે વાણીયાવાડ થી લઇ પીપલગ ચોકડી પર જવાનો રસ્તા પર સ્ટ્રીટ લાઈટો ધોરે દિવસે ચાલુ જોવા મળી. નડિયાદ શહેર દિવસ નુ અજવાળું હતું અને બપોર ના ૪ વાગ્યાથી નગરપાલિકા ના સ્ટ્રીટ લાઈટ ઓપેરેટર સ્ટાફ એ શુ જરૂર હતી કે લાઈટો ચાલુ કરવી પડી હતી અને લાઈટ ચાલુ રાખવી પડી તો પણ ચાલુ ને ચાલુ જ રાખી. શુ આવતા જતાં વ્યક્તિ ઓને જોવા મા નહી આવતું હોઈ ?     અને જોવાનું એ જ રહયું કે જ્યાં એરિયા મા…

Read More

માંગરોળ તાલુકાની હથુરણ ગ્રામ પંચાયતે વિકાસ કામોમાં કરેલો ભ્રષ્ટાચાર DDO ને લેખિતમાં કરાયેલી ફરિયાદ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)       માંગરોળ તાલુકાની હથુરણ ગ્રામ પંચાયતના કાળ ભાળીઓ તરફથી ગામનાં કેટલાંક વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું હોવાની રાવ ગામનાં જાગૃત નાગરિક ઇસ્માઇલ અહમદ મુલ્લાએ સુરતનાં જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે કે ગ્રામનાં સરપંચ મંજુલાબેન એ.વસાવા છે. જે બિન હરીફ સરપંચ બન્યા છે. પરંતુ પંચાયતનો તમામ વહીવટ ઉપ સરપંચ કરે છે. જે ગેરરીતિઓ કરાઈ છે એમાં કનુ એમ.ચૌહાણના ઘરેથી ગુમાનભાઈ વસાવાનાં ઘર સુધી ગટરનું કામ થયેલ નથી. જિલ્લા પંચાયતના સદસ્ય યાસમીનબેન દાવજીએ અઢી લાખ રૂપિયા પેવર બ્લોક માટે મંજુર કર્યા છે. પરંતુ આજદિન…

Read More

“જર જમીન અને જોરૂ ત્રણેય કજીયા ના છોરૂ” કોડીનાર છાછર ગામે ખેતર માં પથ્થર હટાવવા બાબતે સગા નાના ભાઈ અને ભત્રીજાએ હુમલો કરતા મોટા ભાઈને ગંભીર ઇજા

હિન્દ ન્યૂઝ, કોડીનાર    “જર જમીન ને જોરૂ ત્રણેય કજીયા ના છોરૂ” આ કહેવત ને સાર્થક કરતી ઘટના કોડીનાર તાલુકાના છાછર ગામે બનવા પામી છે. જેમાં ખેતરમાં પથ્થર હટાવવા જેવા નજીવા મુદ્દે સગા નાના ભાઈ અને તેના પુત્ર એ મોટા ભાઈ ઉપર હુમલો કરી ગંભીર ઇજા પોહચાડતા આ સમગ્ર ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.     આ અંગે ની વિગત મુજબ કોડીનાર તાલુકા ના છાછર ગામ ના પ્રેમજીભાઈ નારણભાઈ મનાણી ગોવિંદપુર ભંડારીયા ની સિમ માં આવેલ ખેતી ની જમીનમાં જતા ત્યાં તેમના નાના ભાઈ ભનુ નારણભાઈ અને તેમનો પુત્ર વિપુલ…

Read More