માંગરોળ તાલુકાની કોસંબા શાળામાં ફરજ બજાવતાં શિક્ષક કપલને કોરોનાં પોઝીટીવ આવતાં પહેલી માર્ચ સુધી શાળા બંધ

અન્ય શિક્ષકોને કોરોનાં ટેસ્ટ કરાવી લેવા શિક્ષણ વિભાગનો આદેશ હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકાના કોસંબા ખાતે સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સંચાલિત અપર પ્રાથમિક શાળા કાર્યરત છે.જેમાં ધોરણ 6 થી 8 નાં ત્રણ ત્રણ વર્ગો ચાલે છે. આ શાળામાં ફરજ બજાવતાં એક કપલને કોરોનાં પોઝીટીવ આવતાં આ શાળા તારીખ પહેલી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. આ શાળામાં 260 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે અન્ય શિક્ષકોને કોરોના ટેસ્ટ કરાવી લેવા શિક્ષણ વિભાગે આદેશ આપ્યા છે. જો કે અન્ય શિક્ષકોએ શાળામાં ફરજ પર હાજર રહેવું પડશે. માંગરોળ ચૂંટણી વિભાગે…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં નાળીયેરી પાકમાં સફેદ માખી ઉપદ્વવ નાથવા જંતુનાશક દવાનો છંટકાવ કરવા અનુરોધ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં નાળીયેરી પાકનું મુખ્યત્વે વાવેતર કરવામાં આવે છે. હાલમાં નાળીયેરી પાકમાં સફેદ માખીનો ખુબ જ ઉપદ્રવ જોવા મળેલ છે. જેમાં સફેદ માખી નાળીયેરીના પાનમાંથી રસ ચુસી અને ચીકણો સ્ત્રાવ કરે છે. જેના કારણે નાળીયેરી પાન પર કાળી ફુગનો ઉપદ્રવ પણ જોવા મળે છે. આ જીવાતના નિયંત્રણના કોઇ પગલા લેવામાં ના આવે તો નાળીયેરી ધીરે ધીરે સુકાય જાય છે. આ જીવાતના નિયંત્રણ માટે બગીચામાં ચોખ્ખાઇ રાખવી તથા બગીચામાં પરજીવી જિવાતો જેવીકે કાળા તથા લાલ દાળીયા, લીલી ફુદડીની વસ્તી વધે તેવા પ્રયત્નો કરવા. ઉપરાંત પર્યાવરણ માટે સલામત…

Read More

મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિત તમામ તાલુકાના અધિકારી સાથે સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, મોડાસા જિલ્લા તેમજ તાલુકા પંચાયતો ની ચુંટણી આગામી 28 ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છે. આ ચુંટણી પ્રક્રિયા મા રોકાયેલા અધિકારી તેમજ કર્મચારીઓ માટે કોવીડ-19 માર્ગદર્શિકા મુજબ કોરોના કિટ સાથેની આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ આ ફરજ દરમિયાન પીવાનું શુદ્ધ પાણી, ચા, કોફી, નાસ્તો તેમજ જમવા રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ ચુંટણીના સ્થળે જવા આવવા વાહનની સુવિધા જેવી કર્મચારી કલ્યાણ ની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય ચુંટણી પંચ ની સૂચનાઓ અંતર્ગત જિલ્લા કક્ષાએ આ માટેના નોડલ ઓફિસર ની નિમણુક કરવામાં આવેલ છે. અરવલ્લી જિલ્લા ના નોડલ ઓફિસર વેલ્ફેર…

Read More

ધારી ના ત્રંબકપુર ગામે ચુટણી પ્રચાર મા કોંગ્રેસ ના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય

હિન્દ ન્યૂઝ, ધારી ધારી તાલુકા જીલ્લા પંચાયત ચુટણી સ્થાનીક ઉમેદવાર ના પ્રચાર મા સરસીયા પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય પ્રદીપભાઈ કોટડીયા એ કોંગ્રેસ ના તમામ ઉમેદવારો ને જીત અપાવવા ત્રંબકપુર ગામે ચુટણી સભા સંબોધી ઉમેવારો વધુ મતો થી જીતાડજો એવી અપિલ કરી હતી. રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More

ચૂંટણીને ધ્યાનમાં લઈ માંગરોળ અને મોસાલીના વિસ્તારોમાં પોલીસની વાહન ફ્લેગ માર્ચ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) ચૂંટણીને ધ્યાનમાં લઈ ને આજે તારીખ 25 નાં માંગરોળ અને મોસાલીના વિસ્તારોમાં પોલીસની વાહન ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આગામી તારીખ 28 મી ફેબ્રુઆરીનાં રોજ જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન થનાર છે. ચૂંટણી ની મતદાન સહિતની પ્રક્રિયા શાંતિ ભર્યા માહોલમાં સપ્પન થાય એ માટે પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ પોલીસ ની પ્રથમ ફરજ અને જવાબદારી છે. કાયદો અને વ્યવસ્થા સાથે ચેડાં કરનારા તત્વો સામે પોલીસ કડક હાથે કામ લેશે. રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Read More

વિરમગામ મા શ્રી વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યૂઝ, વિરમગામ વિરમગામ મા લુહાર સુતાર જ્ઞાતિ ની વાડી ખાતે મહા સુદ તેરસ ના રોજ સમગ્ર વિશ્વના રચયિતા શ્રી ભગવાન વિશ્વકર્મા ની જન્મજયંતી નિમિત્તે શ્રી વિશ્વકર્મા ભગવાન ની મહાપૂજા નો ઉત્સવ  વિરમગામ સમસ્ત લુહાર-સુતાર જ્ઞાતિ શ્રી વિશ્વકર્મા યુવક મંડળ વિરમગામ દ્વારા યોજવામાં  આવ્યો. આચાર્ય શાસ્ત્રી જયેશભાઈ પાઠક દ્વારા વેદોક્ત શાસ્ત્રોક્ત મંત્રોથી કરવામાં વિશ્વકર્મા ભગવાન ની મહાપુજા કરવામાં આવી યજમાન માં મયુરભાઈ ચંદુભાઈ સોલંકી પરિવાર, મહેશભાઈ રામજીભાઈ મકવાણા પરિવાર, વિષ્ણુભાઈ બુધાભાઈ પંચાલ પરિવારે ભાગ લીધો હતો. મહાપુજા તેમજ મહાઆરતી ના સમાપન બાદ સ્વ.ગાંડાભાઈ ચતુરભાઇ પંચાલ પરિવાર દ્વારા સમગ્ર વિશ્વકર્મા પરિવાર…

Read More

ઉભા પાક પર જેસીબી ફરી વળ્યું દબાણદારો માં ફફડાટ

દિયોદર ના નવા ગામે ત્રીજા દિવસે અધિકારીઓ નો કાફલો તૈનાવ ગૌચર ની જમીન પર દબાણ દૂર કરાયા કવાયત શરૂ વર્ષો થી દબાણદારો એ મોટાભાગ ની જમીન પર દબાણ કર્યું હતું હિન્દ ન્યૂઝ, દિયોદર                    દિયોદર તાલુકા ના નવા ગામે છેલ્લા ત્રણ દિવસ થી ગૌચર ની જમીન પર થી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે ત્રીજા દિવસે પણ અધિકારીઓ સાથે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગૌચર ની જમીન પર થી ઉભા પાક પર જેસીબી મશીન ફેરવી દેવામાં આવ્યું હતું.    …

Read More

વેરાવળ ના ભાલકા તીર્થ મંદિર પાછળના વિસ્તારમા લાગી આગ …

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ઝુપડપટટી વિસ્તારમા કોઇપણ કારણોસર આગ લાગતા ઝુપડાઓ બળીને ખાખ…. ઝુપડામા રહેતા લોકો હાજર ન હોય ગામલોકોએ સરપંચને જાણ કરતા વિક્રમ પટાટ દ્રારા ફાયરબ્રિગેડ ને જાણ કરાઇ… ફાયરબ્રિગેડ દ્રારા આગ કાબૂમા લેવાઇ , કોઇ જાનહાની નહી… સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Read More

વેરાવળમાં વોર્ડ નંબર 8 નાં કોંગ્રેસ ના ઉમેદવારો માટે ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, વેરાવળ         વેરાવળમાં વોર્ડ નંબર 8 નાં કોંગ્રેસ નાં ઉમેદવારો ૧). ઉષાબેન કુશકિયા, ૨). દેવિબેન મારું, ૩). દેવન ભાઈ મોતિવરસ, ૪). બકુલભાઈ પટેલ (વિનોદભાઈ ચાપડિયા) નાં ચૂંટણી કાર્યાલય જીલ્લા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ મનસુખભાઈ ગોહેલ નાં વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવેલ. આ તકે જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ પ્રતાપભાઈ ડોડીયા, જીલ્લા કોંગ્રેસ મહામંત્રી હીરાભાઈ રામ, ભગુભાઈ વાળા, કારડીયા રાજપૂત સમાજ ના અગ્રણી નરેશભાઈ ડોડીયા, ભગવાનભાઈ પરમાર, કોળી સમાજ ના અગ્રણી માંડા ભાઈ ધારેચા, બાવાજી સમાજ ના અગ્રણી ભરતભાઈ ગોંડલિયા, આહીર સમાજ ના અગ્રણી ભરતભાઈ વાળા, પ્રજાપતિ સમાજ…

Read More

ગીર-સોમનાથ જિલ્લા પંચાયત તેમજ વેરાવળ તાલુકા પંચાયત ઉમેદવારો દ્રારા બાઈક રેલી નું આયોજન

હિન્દ ન્યૂઝ, વેરાવળ                 ગીર-સોમનાથ જિલ્લા પંચાયત તેમજ વેરાવળ તાલુકા પંચાયત ની ચૂંટણી સંબંધે ઉમેદવારો દ્રારા બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું. આ રેલી મુરલીધર હોટલ થી નવાપ્લોટ, જુનું ગામ અને ભાલકા સોસાયટી વિસ્તારમાં આ રેલી યોજાય. રેલીમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈ ની ભાજપા ને સમર્થન આપ્યું. સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Read More