વેરાવળમાં વોર્ડ નંબર 8 નાં કોંગ્રેસ ના ઉમેદવારો માટે ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, વેરાવળ

        વેરાવળમાં વોર્ડ નંબર 8 નાં કોંગ્રેસ નાં ઉમેદવારો ૧). ઉષાબેન કુશકિયા, ૨). દેવિબેન મારું, ૩). દેવન ભાઈ મોતિવરસ, ૪). બકુલભાઈ પટેલ (વિનોદભાઈ ચાપડિયા) નાં ચૂંટણી કાર્યાલય જીલ્લા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ મનસુખભાઈ ગોહેલ નાં વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવેલ. આ તકે જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ પ્રતાપભાઈ ડોડીયા, જીલ્લા કોંગ્રેસ મહામંત્રી હીરાભાઈ રામ, ભગુભાઈ વાળા, કારડીયા રાજપૂત સમાજ ના અગ્રણી નરેશભાઈ ડોડીયા, ભગવાનભાઈ પરમાર, કોળી સમાજ ના અગ્રણી માંડા ભાઈ ધારેચા, બાવાજી સમાજ ના અગ્રણી ભરતભાઈ ગોંડલિયા, આહીર સમાજ ના અગ્રણી ભરતભાઈ વાળા, પ્રજાપતિ સમાજ ના અગ્રણી અરજણભાઇ ટાંક, હિન્દી ભાષી સમાજ ના અગ્રણી જગન્નાથ વર્મા રાજપૂત સમાજ ના અગ્રણી કનુભાઈ રાઠોડ બ્રહમ સમાજ ના અગ્રણી હર્સિદાબેન જોષીસહિત નાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment