હિન્દ ન્યૂઝ, વેરાવળ
ગીર-સોમનાથ જિલ્લા પંચાયત તેમજ વેરાવળ તાલુકા પંચાયત ની ચૂંટણી સંબંધે ઉમેદવારો દ્રારા બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું. આ રેલી મુરલીધર હોટલ થી નવાપ્લોટ, જુનું ગામ અને ભાલકા સોસાયટી વિસ્તારમાં આ રેલી યોજાય. રેલીમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈ ની ભાજપા ને સમર્થન આપ્યું.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા
