હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
ઝુપડપટટી વિસ્તારમા કોઇપણ કારણોસર આગ લાગતા ઝુપડાઓ બળીને ખાખ….

ઝુપડામા રહેતા લોકો હાજર ન હોય ગામલોકોએ સરપંચને જાણ કરતા વિક્રમ પટાટ દ્રારા ફાયરબ્રિગેડ ને જાણ કરાઇ…

ફાયરબ્રિગેડ દ્રારા આગ કાબૂમા લેવાઇ , કોઇ જાનહાની નહી…
સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

