હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ વેરાવળ નગરપાલીકા મા 44 નગરસેવકો માથી 32 નગરસેવકો એ ભયાઁ ઉમેદવારી ફોર્મ…. લઘુમતી વિસ્તારમા પહેલીવાર ભાજપ દ્રારા ઉમેદવારોની બાદબાકી… 90% થી વધુ નવા ચહેરાઓ ભાજપ દ્રારા ચુટણી મેદાનમા… ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળમા શહેર ભાજપ દ્રારા વિજય સંકલ્પ કાયઁક્રમ યોજાયો હતો. જેમા 32 ઉમેદવારો અને ભાજપના હોદેદારો તથા કાર્યકર્તાઓ ની ઉપસ્થિત રહી હતી. ગીર સોમનાથ જીલ્લા ભાજપ દ્રારા જીલ્લાભરની ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ ગત મોડીરાત્રીના વેરાવળ નગરપાલીકા ની યાદી બહાર પાડવામા આવેલ હતી. જેમા ઐતિહાસિક મા પ્રથમ વખત લઘૂમતી વોર્ડ માં ભાજપ દ્રારા ઉમેદવારો ઉભા…
Read MoreDay: February 12, 2021
નર્મદા ભાજપમાં ભડકો, મહિલા મોરચાના મહામંત્રીએ પાલિકામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી
હિન્દ ન્યૂઝ, નર્મદા નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવાયો છે. રાજપીપળા પાલિકા ચુંટણી માટે રાજકીય પક્ષો કરતા અપક્ષોએ અત્યાર સુધી સૌથી વધુ ફોર્મ ભર્યા છે. એ તમામની વચ્ચે રાજપીપળા પાલિકા ચૂંટણી માટે ટીકીટ વહેચણીમાં ભાજપના કાર્યકરોમાં જ ભડકો થયો છે. રાજપીપળા પાલિકા ચૂંટણી માટે અમુક વોર્ડમાં કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા ઉમેદવાર તો અમુક વોર્ડમાં આયાતી ઉમેદવારો ભાજપે ઉતારતા ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો છે. અગાઉ નર્મદા જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ઈરફાન આરબે પણ બળવો કરી…
Read Moreમાણાવદર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જવાહરભાઈ ચાવડા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, માણાવદર સમગ્ર ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને જીનીંગ મીલ માણાવદર એટલે કે જવાહરભાઈ ચાવડા ના કાર્યાલય સ્થિત માણાવદર તાલુકામાં સમાવિષ્ટ “જીલ્લા પંચાયત” બેઠક તેમજ “તાલુકા પંચાયત” બેઠકનાં જાહેર થયેલા ઉમેદવારો ના ઉમેદવારી પત્રક ભરવા માટે ઉપસ્થિત ઉમેદવારો ને માર્ગદર્શન સાથે સાથે ઉમેદવારો, હોદેદારો, કાર્યકર્તા, કાર્યક્રમ ની ઝાંખી હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા તેમજ વિજય, વિશ્વાસ ના સંકલ્પ સાથે તમામ ઉમેદવાર ને વિજય અપાવવા સંકલ્પ કર્યો. ઉપરાંત કાર્યક્રમ પુર્ણ થયે માણાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલય નુ ઉદ્ઘાટન જવાહરભાઈ…
Read Moreમોડાસા નગરપાલિકા ટાઉનહૉલ ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં રસીકરણનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, મોડાસા અરવલ્લીના મોડાસાના નગરપાલિકા ટાઉનહૉલ ખાતે આજ રોજ કોરોનાં રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના સફાઇ કામદારોને કોરોના રસીકરણ આપવાની શરૂઆત જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમાળી, નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી કૌશલ પટેલની ઉપસ્થિતિમાં કરાઇ હતી. મોડાસામાં આજે આરંભાયેલા કોરોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ૩૯ મોડાસા નગરપાલિકાના સફાઇ કામદારોને કોરોના રસીકરણ અંતર્ગત આવરી લેવાયા હતા. જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે, આ વેકશીન લેવાથી કોઈ આડઅસર નથી. આનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. તેમણે નગરપાલિકાના સફાઈ કામદારો સાથે મિટિંગ…
Read Moreગળતેશ્વર તાલુકા પંચાયતની ચૂંટણીનો થનગનાટ શરુ, ફોર્મ ભરવા ઉમેદવારોનો ઘસારો
હિન્દ ન્યૂઝ, ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આવતી કાલે ફોર્મ ભરવા નો છેલ્લો દિવસ છે. ત્યારે આજે ગળતેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના મેન્ડેટ ઉપરથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને તાલુકા પંચાયતની કુલ ૧૮ સીટો માટે ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ગત વર્ષે ગળતેશ્વર તાલુકાની કુલ ૧૮ સીટોમાં ૯ સીટો ભારતીય જનતા પાર્ટી અને ૯ સીટો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ખોળે ગઈ હતી. પરંતુ ત્યારબાદ પ્રમુખ પદ અનામત હોવાથી વધારે ખેંચતાણ જોવા મળી ન…
Read More‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ માં ડૉ.દમયંતીબા સિંધા ની મહિલા સેલના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે વરણી
હિન્દ ન્યૂઝ સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન (આતંરરાષ્ટ્રીય પત્રકાર સંઘઠન) ના સંસ્થાપક અને ચેરપર્સન ડૉ.સીમાબેન પટેલ દ્વારા ડૉ.દમયંતીબા સિંધા ને (સારા એસોસિએશન) ના ‘મહિલા સેલ ના રાષ્ટ્રીય પ્રમુખ’ તરીકે વરણી કરવામાં આવી છે. આ સંધર્ભે સંસ્થા ના ચેરપર્સન ડૉ. સીમાબેન પટેલ દ્વારા એક પત્રકાર યાદીમાં જણાવ્યા અનુસાર ‘શ્રી યક્ષદેવ નેચર કેર એન્ડ આયુર્વેદિક રિસર્ચ સેન્ટર’ ના ડૉ.દમયંતીબા સિંધા દ્વારા તેઓની સંસ્થા દ્વારા કેન્સરના દર્દીઓને ફક્ત એક રૂપિયા (1/- રૂ.) માં દવાઓ આપવામાં આવે છે. અને આ સાથે ડૉ.દમયંતીબા સિંધા દ્વારા નર્મદા જિલ્લા માં અને…
Read Moreભરણપોષણના કેશમાં લાખણી કોર્ટ નું કડક વલણ,૧૨૫૮ ની સખ્ત સજા ફટકારી જેલના હવાલે કર્યો
હિન્દ ન્યુઝ, લાખણી લાખણી તાલુકાનાં કમોડા ગામના વતની ગીતાબેન રબારી અને તેમના ૨ સંતાનોને દર મહિને ૯૦૦૦ રૂપિયાનું ભરણપોષણ ચૂકવવા તારીખ ૨૮/૦૧/૨૦૧૯ નાં રોજ કોર્ટે દ્વારા આદેશ આપ્યો હતો, પરંતુ કોર્ટના આદેશની અવગણના કરીને પોલીસ વોરંટથી ભાગતા ફરતા મગનભાઈ રબારીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તારીખ ૧૦/૦૨/૨૦૨૧ ના રોજ પોલીસે લાખણી કોર્ટમાં રજૂ કરતાં લાખણી કોર્ટે ભરણપોષણ ચુકવવામાં નિષ્ફળ જનાર મગનભાઈ રબારીને ૧૨૫૮ દિવસની સખ્ત કેદની સજા જાહેર કરીને જેલના હવાલે કરવામાં આવ્યો હતો. જેલ દરમિયાન જે આવક થાય એમાંથી ૫૦% હિસ્સો અરજદાર ગીતાબેન…
Read Moreડીસા થરાદ હાઇવે ઉપર હીટ એન્ડ રનની ઘટના
હિન્દ ન્યુઝ, લાખણી લાખણી સરકારી હોસ્પિટલની બાજુમાં બાઈક ચાલકે આધેડને ટક્કર મારી બાઈક ચાલક ટક્કર મારીને ફરાર થયો અકસ્માતમાં લાખણીના ગણતા ગામના બળવતભાઈ હેમાભાઈ પટેલનું મોત નિપજ્યું પોલીસે મૃતકને પી.એમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી
Read Moreખંભાળિયા શહેર ભાજપ ના કાર્યકરો દ્વારા શ્રી રામ મંદિર માટે દોઢ લાખ જેવું યોગદાન
હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. જેમાં જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા સમર્પણ નિધિ આપવા માટે નું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ ના દરેક હોદેદારો કાર્યકરો શુભેચ્છક દ્વારા મોટું યોગદાન આપવામાં આવ્યું છે. આ તમામ રોકડ રૂપિયા અને ચેક ભાજપના હોદેદારો એ સંઘ કાર્યલય ખાતે આર.એસ.એસ ના કેલાશભાઈ કણજારીયા ને અર્પણ કર્યા હતા. જેમાં ઈન્દ્રજીતસિંહ પરમાર, જીજ્ઞેશભાઈ પરમાર, મનુભાઈ મોટાણી, અશોકભાઈ કાનાણી, ઘનશ્યામસિંહ જાડેજા, ભીખુભા જેઠવા, હસુભાઈ ધોળકિયા, પ્રતપભાઈ દતાણી, ભવ્યભાઈ ગોકાણી, જ્યેસભાઈ કણજારીયા, જયસુખભાઈ મોદી, મહેન્દ્રસિંહ…
Read Moreજાણીતા ભજનિક જગમાલભાઈ બારોટનું નિધન થયું, તેમના નિધનથી ગુજરાતી ભજન શેત્રે મોટી ખોટ પડી
હિન્દ ન્યૂઝ, અલખના ઓટલે ભગવા ભજનીયા ગવાઇ આપણા ભજનના પ્રકારમા સંધ્યા, આરતી, રામગ્રી, પ્યાલો, આરાધ એમા કટારી ની ગાયકીમા જગમાલભાઈ બારોટનુ નામ અણનમ અભેદ આજે એ ભજન ભોમીયાના દેહવિલય થયો છે. ગુજરાતી ભજન સમ્રાટ ગણાતા જગમાલભાઈ બારોટ નું અવસાન થયું છે, ત્યારે તેમના શ્રોતાઓમાં ખૂબ જ દુઃખની લાગણી પ્રસરી છે તેમણે અનેક સંતવાણી, સ્ટેજ પ્રોગ્રામ, આપ્યા હતા. ભજનમાં જગમાલભાઈ બારોટ- કટારી અને “હાટડીયે કેમ રહેવાશે ભાઇ…” સહિતના ભજનથી લોકોમાં એક અનોખી લોકપ્રિયતા મેળવી હતી અને સમગ્ર ગુજરાતની અંદર ભજનસમ્રાટ તરીકે નામના મેળવી હતી. તેવા ભજનિકનું અવસાન થયું છે. પરમ કૃપાળુ…
Read More