અંબાજી પોલીસ ની સુંદર કામગીરી છેતરપિંડી કરનાર આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડતી અંબાજી પોલીસ

હિન્દ ન્યુઝ, અંબાજી આનંદશ્રી મલ્ટી પર્પજ કો-ઓપરેટીવ સોસાયટી ઉભી કરી ગ્રાહકો પાસેથી જુદી જુદી સ્કિમમાં-૬૩,૧૫,૮૯૮/- રૂપિયાનુ રોકાણ કરાવી પાકતી મુદતે કુલ -૧,૧૨,૧૯,૭૫૭/- રૂપિયા પરત નહી આપી ગુનાહીત કાવતરૂ રચી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરનાર આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો.ક ૪૦૬,૪૨૦,૪૦૯,૧૨૦(બી),૩૪ તથા GPID Act 3 મુજબનો ગુનો નોધી મદદનીશ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ પાલનપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ ગુનાના તમામ આરોપીઓને તાત્કાલીક પકડી પાડતી અંબાજી પોલીસ. પોલીસ અધિક્ષક તરુણકુમાર દુગ્ગલ બનાસકાંઠા, પાલનપુર નાઓ તરફથી ગુનાહીત વિશ્વાસઘાત અને છેતરપીંડી આંચરનારા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આરોપીઓને તાત્કાલીક પકડવા સુચનો કરેલ હોઇ તા ૦૬/૦૨/૨૦૨૧ ના રોજ…

Read More

છોટાઉદેપુરનગરના સ્ટેશન વિસ્તારમાં રેલ્વે ફાટક ઉપર ફ્લાયઓવર બ્રિજ રહેણાક વિસ્તારના મકાનો ઉપર બનાવતા સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળ્યો

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર                                                  છોટાઉદેપુર નગરના સ્ટેશન વિસ્તારમાં છોટાઉદેપુર-દેવગઢ બારીયા રાજ્ય ધોરીમાર્ગ ઉપર રેલ્વે ફાટક આવેલ હોય રેલ્વેની હદમાં આવતી ફાટક ઉપરના ઓવરબ્રિજની કામગીરી રેલ્વે ડિપાર્ટમેન્ટ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવેલ છે. જ્યારે સ્ટેટ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ દ્વારા બાકીની ઓવરબ્રિજની કામગીરી ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૧ થી શરૂ કરવામાં આવતા સ્થાનિકોને ખબર પડી કે રહેણાક વિસ્તારોના મકાનો ઉપર થઈને બ્રિજ જતો હોય અને બ્રિજ ઉપર કોઈ એક્સીડન્ટ થાય…

Read More

 છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને તા.ભિલોડા મુકામે થી જડપી પડતી અરવલ્લી મોડાસા પોલીસ………

હિન્દ ન્યૂઝ, અરવલ્લી                                                   છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને સુનોખ તા.ભિલોડા મુકામે થી જડપી લેવામાં આંબલીયારા પોલીસ ને મળેલ સફળતા સંજય ખરાત પોલીસ અધિક્ષક અરવલ્લી મોડાસા તથા બી.બી.બસિયા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા નાઓએ તરફથી છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવામાં આવેલ સૂચના હેઠળ આર.એમ.ડામોર, પોલીસ સબ ઇન્સ્પેકટર આંબલીયારા પોલીસ સ્ટેશન નાઓને મળેલ આધારભૂત માહિતી અન્વયે આંબલીયારા પોલીસ સ્ટેશન થર્ડ ગુ.ર.ન.૫૦૨૯/૨૦૧૯ પ્રોહી એકટ.ક.૬૫…

Read More

ટેકાના ભાવે ચણાની ખરીદીની વ્યવસ્થા સહકારી સંસ્થા ગુજકોમાસોલ અથવા નાફેડને આપવાની માંગણી કરતા અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અતુલભાઈ કાનાણી

હિન્દ ન્યૂઝ, ઘારી      આગામી તા.૧૬ ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વાર ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામા આવનાર છે, ત્યારે ચણાની ખરીદીની વ્યવસ્થા સહકારી સંસ્થા ગુજકોમાસોલ અથવા નાફેડ જેવી સંસ્થાઓને આપવાની માંગણી કરવામા આવેલ છે. ગ્રામ્ય કક્ષાએથી ચણાનું વેચાણ કરવા આવતા ખેડૂતો માટે સાનુકુળ વ્યવસ્થા ગોઠવાઈ તેવા હેતુસર પુરવઠા નિગમની જગ્યાએ ખોડૂતોની સંસ્થા ગુજકોમાસોલ અથવા નાફેડ જેવી સંસ્થાઓને ખરીદીની વ્યવસ્થા આપવાની માંગણી ભાજપ અગ્રણી અતુલભાઈ કાનાણીએ ગુજરાત સરકારના કૃષી મંત્રી આર.સી.ફળદુ ને લેખીતમા કરેલ છે. રિપોર્ટર : સંજય વાળા, ઘારી

Read More

ડૉ. સીમાબેન પટેલ દ્વારા “શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ” માં 5100/- રૂપિયાનું સહયોગ…..

હિન્દ ન્યૂઝ, કાલાવડ ‘રાષ્ટ્રીય એકતા મંચ‘ નાં અધ્યક્ષા અને ‘દેવસેના‘ (હિન્દુ સંગઠન) ના રાષ્ટ્રીય મીડિયા સેલ પ્રભારી, ‘ભારતીય યુથ બ્રિગેડ‘ ના રાષ્ટ્રીય પ્રવક્તા, ‘અખિલ ભારતીય હિન્દુ પરિષદ‘ ના ગુજરાત પ્રદેશના સહ પ્રવક્તા તેમજ અનેકો હિન્દુ સંગઠનોમાં રાષ્ટ્રીય પદે રહી હિન્દુત્વ અને હિંદુઓ માટે હરહંમેશ સેવાકીય કર્યો કરતા અને કટ્ટર હિન્દુત્વવાદી ની ઓળખ ધરાવતા કાલાવડ ના રહેવાસી ડૉ. સીમાબેન પટેલ દ્વારા આજરોજ ‘શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન’ માં 5100/- રૂપિયાનું સહયોગ આપવામાં આવ્યું. આજરોજ કાલાવડ ખાતે ડૉ.સીમાબેન પટેલ દ્વારા સંચાલિત ‘હિન્દ ન્યુઝ’ અખબાર નાં મુખ્ય કાર્યાલય (કાલાવડ) ખાતે કાલાવડના…

Read More

ડૉ. સીમાબેન પટેલ દ્વારા ‘શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ’ માં 5100/- રૂપિયાનું સહયોગ…..

હિન્દ ન્યૂઝ, કાલાવડ ‘રાષ્ટ્રીય એકતા મંચ‘ નાં અધ્યક્ષા અને ‘દેવસેના‘ (હિન્દુ સંગઠન) ના રાષ્ટ્રીય મીડિયા સેલ પ્રભારી, ‘ભારતીય યુથ બ્રિગેડ‘ ના રાષ્ટ્રીય પ્રવક્તા, ‘અખિલ ભારતીય હિન્દુ પરિષદ‘ ના ગુજરાત પ્રદેશના સહ પ્રવક્તા તેમજ અનેકો હિન્દુ સંગઠનોમાં રાષ્ટ્રીય પદે રહી હિન્દુત્વ અને હિંદુઓ માટે હરહંમેશ સેવાકીય કર્યો કરતા અને કટ્ટર હિન્દુત્વવાદી ની ઓળખ ધરાવતા કાલાવડ ના રહેવાસી ડૉ. સીમાબેન પટેલ દ્વારા આજરોજ ‘શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન’ માં 5100/- રૂપિયાનું સહયોગ આપવામાં આવ્યું. આજરોજ કાલાવડ ખાતે ડૉ.સીમાબેન પટેલ દ્વારા સંચાલિત ‘હિન્દ ન્યુઝ’ અખબાર નાં મુખ્ય કાર્યાલય (કાલાવડ) ખાતે કાલાવડના…

Read More