થરાદમાં કચરામાં પડેલી દવાઓ નંદી આખલો આરોગી જતાં બેભાન અવસ્થામાં ઢળી પડ્યો

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા શહેરમાં આવેલા જોગેશ્વર મંદિર પાસે બન્યો બનાવ શેરીમાં રહેતા કોઈ રહેણાંક માલિકે ટેબ્લેટ દવાઓ ફેંકી હોવાનું અનુમાન નંદી આખલો રસ્તામાં ઢળી પડતાં જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે પહોંચ્યા પશુ ચિકિત્સા દ્વારા બેભાન આખલાને સારવાર હાથ ધરાઈ જાહેર જગ્યાએ વેસ્ટ ટેબ્લેટ દવાઓ ફેંકવામાં આવતાં અબોલ પશુઓ માટે બન્યું જીવલેણ ઢળી પડેલો બેભાન ગૌવંશ નંદી આખલો મોતને ભેટી પડે તેવી શક્યતા ને લઈને જીવદયા પ્રેમીઓમાં રોષ શિવ મંદિર ની બાજુમાં ઘટના બનતાં સ્થાનિક દર્શને આવતા લોકોએ ફિટકાર વરસાવી કચરામાં વેસ્ટ ટેબ્લેટ દવાઓ ફેકનાર સામે પગલાં ભરવા જોઈએ તેવી જીવદયા પ્રેમીઓની…

Read More

થરાદ ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યૂઝ, થરાદ                 ચૌરીચૌરા ઘટના ના શતાબ્દી વર્ષ નિમિતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ સાત ટીમો એ ભાગ લીધો. દરેક ટીમો માં સાત સાત વિદ્યાર્થીઓ સમાવેશ કરવામાં આવ્યા હતા. ટીમોના નામ ગાંધી, સુભાષ, નેહરુ, તિલક, ગોખલે, ભગતસિંહ, આઝાદ એમ નામ રાખવામાં આવ્યા. જેમાં પ્રથમ ક્રમ ભગતસિંહ ટીમે ૧૧૦ પોઇન્ટ મેળવ્યો. બીજો ક્રમ ગોખલે અને ત્રીજા ક્રમે ટીમ ગાંધી અને સુભાષ રહી સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા માર્ગદર્શન ઇતિહાસ વિભાગના અધ્યક્ષ અને nss વિભાગના…

Read More

ખલાલ મુકામે ફ્રન્ટલાઈન  કોરોના વોરિયર્સ સારું covid 19  વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, નડિયાદ                નડિયાદ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સુથાર ના માર્ગદર્શન અનુસાર કઠલાલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચરેડ દ્વારા કમાન્ડો તાલીમ કેન્દ્ર, ખલાલ મુકામે ફ્રન્ટલાઈન  કોરોના વોરિયર્સ સારું covid 19  વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં કમાન્ડો તાલીમ કેન્દ્ર, ખલાલના કુલ ૩૬૬  અધિકારી-કર્મચારી તથા બિનહથીયારી મહિલા લોકરક્ષક, તાલીમાર્થીઓને વેક્સિનેશન કરવામાં આવ્યું હતુ. કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલના, નાયબ પોલીસ અધિક્ષક ભરતકુમાર માળી સૌપ્રથમ covid વેક્સિંગની વેક્સિનેશનનો  શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ તાલીમકેન્દ્રના  તમામ સ્ટાફને રસીકરણ કરવામાં આવ્યુ હતુ. વેક્સિનેશનની કોઈ આડઅસર થયેલ નથી.    …

Read More

દિયોદર ના સોની થી વડેચીનગર પાકો માર્ગ બનાવવાની માંગ ને લઈ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના સોની ગામ થી વડેચીનગર વિસ્તાર તરફ જતો દોઢ કિમિ અંતર નો માર્ગ બનાવવાની માંગ સાથે આજે ગ્રામજનોએ મામલતદાર ને આવેદનપત્ર પાઠવી માંગણી કરી છે. જેમાં ૧૫ દિવસ માં માંગણી નહીં સંતોસાય તો કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના સોની ગામ થી વડેચીનગર જતો માર્ગ છેલ્લા ૧૫ વર્ષ થી કાચો માર્ગ છે. જેમાં ચોમાસા સમય આ માર્ગ પર પાણી ભરાવાથી રહીશો નીકળી શકતા નથી. જેમાં આ માર્ગ બનાવવા માટે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત સ્થાનિક ધારાસભ્ય…

Read More

ડભોઇ નગરપાલિકા માટે ભાજપમાંથી ટિકીટ માગનાર કેટલાયના પત્તા કપાસે-કેટલાક અપક્ષ ઉમેદવારી કરવાના મૂડમાં

હિન્દ ન્યૂઝ, ડભોઇ            સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવેલ છે. ડભોઇ નગરપાલિકા મા ૨૦૧૫ ની ચૂંટણીમાં નગરપાલિકાના કુલ ૯ વોર્ડ માંથી દરેક વોર્ડમાં ચાર બેઠકો હોવાથી કુલ ૩૬ બેઠકો હતી. જેમાંથી અપક્ષ ચાર ચૂંટાઇ આવ્યા હતા અને ભાજપની પેનલ વોર્ડ નંબર ૭માં ચૂંટાઈ આવી હતી. કોંગ્રેસના કુલ ઉમેદવારો માંથી ૨૮ બેઠકો કોંગ્રેસે જીતી હતી એટલે કે ભાજપની માત્ર ચાર બેઠક ડભોઇ નગરપાલિકામાં આવી હતી. એ સમયે કોંગ્રેસનું બોર્ડ ડભોઇ નગરપાલિકામાં સત્તા પર આવ્યું હતું ડભોઇ નગરપાલિકામાં ગત ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતી મેળવી હતી.…

Read More