દિયોદર ના ગોલવી દૂધ મંડળી દ્વારા વિના મૂલ્ય ગાભણ પશુઓ ને દાણ નું વિતરણ કરાયું

હિન્દ ન્યૂઝ, દિયોદર           દિયોદર તાલુકા ના ગોલવી ગામે આજરોજ ગોલવી દૂધ મંડળી દ્વારા બનાસ ડેરી ના સહયોગ ની સહાય થી ગાભણ પશુઓ ને બે બોરી દાણ વિના મૂલ્ય આપવામાં આવ્યું હતું. જેમાં ગોલવી ગામ ના પશુપાલકો એ આ વિના મૂલ્ય દાણ નો લાભ લીધો હતો. જેમાં દૂધ ડેરી ના ચેરમેન વાઘેલા નારણસિંહ ગેમરસિંહ મંત્રી દેસાઈ રણછોડભાઈ ભૂરાભાઈ વાઇસ ચેરમેન અમરતભાઈ એમ દેસાઈ, ટેસ્ટર વી ઇ કળોતરા વગેરે ડેરી નો સ્ટાફ હાજર રહેલ અને સહાય માટે વિના મૂલ્ય દાણ નું વિતરણ કર્યું હતું. રિપોર્ટર : પ્રદિપસિંહ…

Read More

ખેડા જિલ્લા ના ઠાસરા ગામે સ્થાનિક ચૂંટણી આવતા બજાર ના રોડ નુ નવીનીકરણ

હિન્દ ન્યૂઝ, ઠાસરા                           સ્થાનિક ચૂંટણી ઓ જાહેર થતા ખેડા જિલ્લામાં તથા ગ્રામ્ય વિસ્તાર તથા શહેર વિસ્તારઓમાં ઠેર ઠેર રોડ અને રસ્તા ઓ નુ નવીનીકરણ કરણ ચાલુ થઇ ગયું છે. આજ રોજ ખેડા જિલ્લા ના ઠાસરા ગામ ના બજાર વિસ્તાર મા ઇલેકશન ના ટાણે નવા રસ્તા બનાવવાનું કાર્ય થઇ રહયું છે. સ્થાનિક બજાર મા રહેતા દુકાનદારો નુ કેહવું એમ છે કે ચૂંટણી ના જ સમયે રોડ રસ્તા ઓ દેખાય છે અને નવા રસ્તાઓ બનાવે છે, ત્યાં સુધી કોઈ જોવા…

Read More