ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામા નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી સેવાલીયા પોલીસ

હિન્દ ન્યૂઝ, ગળતેશ્વર પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાઓ દ્વારા તા.૧૦/૦૧/૨૦૨૧ થી તા.૨૮/૦૨૨૦૨ ૧ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હતું. આ ડ્રાઇવ દરમ્યાન પોલીસ અધિક્ષક ખેડા નડિયાદ નાઓ તરફથી નાસતા-ફરતા આરોપીઓ પકડવા અંગે આપેલ સુચના તેમજ પો.અધિ. નડિયાદ-વિભાગ નાઓના માર્ગદર્શન તથા સર્કલ પો.ઈન્સ.સી, ડાકોર નાઓની મળેલ સુચનાઓ અન્વયે આજરોજ એમ.એસ.અસારી, પોલીસ સબ ઇન્સ. સેવાલીયા પો.સ્ટે. તથા હેડ.કો જશવીરસિંહ રણમલસિંહ, પો.કો. ભરતભાઇ વિનોદભાઇ, પો.કો. કિરીટભાઇ જેસિંગભાઇ એ રીતેના પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન હેડ.કો જશવીરસિંહ રણમલસિંહ નાઓને મળેલ બાતમી આધારે સેવાલીયા પો.સ્ટે. ના ફ.ગુ.ર.નં.…

Read More

માંગરોળનાં અતિસંવેદનશીલ ગણાતાં ઝંખવાવ ખાતે ચૂંટણીને ધ્યાનમાં લઈ પોલીસે યોજેલી ફ્લેગ માર્ચ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)             આગામી તારીખ 28 મી ફેબ્રુઆરીનાં રોજ માંગરોળ તાલુકાનું 5 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 24 બેઠકો માટે મતદાન થનાર છે. મતદાન શાંતિભર્યા માહોલમાં સપન્ન થાય એ માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. માંગરોળ તાલુકાનું ઝંખવાવ અતિ સંવેદનશીલ વિસ્તારમાં ગણાય છે. સાથે જ ઝંખવાવ જિલ્લા પંચાયત અને ઝંખવાવ તાલુકા પંચાયત બેઠક ઉપર મતદાન થનાર છે. જેને ધ્યાનમાં લઈ આજે સુરતનાં DYSP જાડેજા અને માંગરોળનાં PSI પરેશ એચ.નાયીનાં નેતૃત્વમાં સમગ્ર ઝંખવાવ ગામનાં વિસ્તારોમાં પોલીસ ની ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.  મતદાન શાંતિભર્યા…

Read More

મહુવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર સંગઠન ની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યૂઝ, મહુવા                  મહુવા તાલુકા મા કેટલાય સમય થી તંત્ર, નેતા, રાજકીય આગેવાનો, મોટા અધિકારીઓ દ્વારા પત્રકાર ને અવગણવા મા આવે છે. જેને લઈ ને મહુવા પત્રકાર સંગઠન એસોસીએશન પ્રમુખ દિનેશભાઈ રાવળિયા ની અધ્યક્ષ મા મિટિંગ યોજાય હતી. જેમાં આ બધા નેતાઓ ને કોઈ પણ સવાલ પૂછવામાં આવે તો તે કોઈ પણ સવાલ ના જવાબ ના આપે તથા પત્રકાર ને ઈગ્નનોર કરવા મા આવે છે. જયારે પત્રકાર નું કામ હોય ત્યારે પત્રકાર ભાઈ કરી મૂકે અને કામ પત્યા પછી સામું પણ ના…

Read More

અરવલ્લી જિલ્લાના ૧૦૦ કરતાં વધુ ગામોમાં મતદાન જાગૃતિના શપથ લેવડાવ્યા

હિન્દ ન્યૂઝ, અરવલ્લી                મારો મત મારી શક્તિ, મારો મત નિર્ણાયક મત રાજ્ય ચૂંટણી પંચ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં અમલી S.V.A.P. મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી, અરવલ્લીના સીધા માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી દ્વારા જિલ્લાના ૧૦૦ કરતાં પણ વધારે ગામોમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના મતદાન જાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે.                આગામી તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. લોકશાહીના આધારસ્તંભ સમાન આ ચૂંટણીમાં જે-તે…

Read More

લવાણા ગામે રાજપૂત સમાજ પ્રેરિત યુવા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર             લાખણી તાલુકા ના લવાણા ગામે આજરોજ રાજપૂત સમાજ પ્રેરિત યુવા કારકિર્દી માટે માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ આગેવાનો દ્વારા દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં રાજપૂત સમાજ ના યુવાનો ભાઈ બહેનો ને સ્પર્ધાત્મક પરીક્ષા માં કેવી રીતે સફળતા મેળવવી તે માટે નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ડૉ. અવનીબા મોરી નાયબ નિયામક (પરીક્ષા) માં.ઉ બોર્ડ ગાંધીનગર, ડો.નરેન્દ્રસિંહ બી. ચાવડા જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠા, વિક્રમસિંહ પરમાર, ડો.ઉદયસિંહ રાજપૂત પ્રમુખ માનવનિકેતન ટ્રસ્ટ લવાણા, ટી.પી.રાજપૂત,…

Read More

દિયોદર રાજવી ગ્રામ પંચાયત સરપંચે વોર્ડ નંબર 15 ની રૂબરૂ મુલાકાત લીધી

હિન્દ ન્યૂઝ, દિયોદર            દિયોદર ના રાજવી અને ગ્રામ પંચાયત સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા એ આજે દિયોદર વોર્ડ નંબર 15 ની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ખાટલા બેઠક યોજી. આ વિસ્તાર ની સમસ્યા નું નિવારણ લાવવા ખાત્રરી આપી હતી, ગ્રામ પંચાયત ના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા એ વોર્ડ નંબર 15 ના સભ્ય મણિલાલ ઠાકોર અને ઠાકોર સમાજ ના યુવા આગેવાન મુકેશભાઈ ઠાકોર ની હાજરી માં લહેરીપુરા વિસ્તાર ના લોકો ની રજુઆત અને પ્રશ્નો ને સાંભળી રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ જેવી ખૂટતી સુવિધાઓ પુરી કરવાની ખાત્રરી આપી હતી. જેમાં…

Read More

ઉના તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ કોંગ્રેસ ધ્વસ્ત 

ભાજપના ચાણક્ય પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડએ શહેર બાદ તાલુકામાં કર્યો કોંગ્રેસમાં સપાટો હિન્દ ન્યૂઝ, દીવ            ઉના તાલુકાના કોબ, મોટા ડેસર, દેલવાડા,સૈ.રાજપરા,સનખડા,ભાચા, નવાબંદર.જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું           ભારતીય જનતા પક્ષએ વિકાસ નો વિશ્વાસ આપતો, રાષ્ટ્રભક્તિ અને જનસેવા ની પરંપરા ધરાવતો પક્ષ હોવાનું જણાવી જીલ્લા તાલુકા પંચાયતોના ભાજપના ઉમેદવારને સમર્થન આપી કમળને વિજયી બનાવવા સાસંદ રાજેશભાઈ ચુડાસમા એ હાકલ કરી હતી. સાસંદ રાજેશભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે વિકાસની અનુભુતિ…

Read More

ગીર-સોમનાથ જિલ્લા/તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અને નગરપાલિકા ચૂંટણીમાં ૨૧૩૨ ઇ.વી.એમ.ની ફાળવણી

જિલ્લા/તાલુકા પંચાયતના ૮૧૬ મતદાન મથકો ઉપર ૧૮૮૧ અને નગરપાલિકાના ૨૧૬ મતદાન મથક ઉપર ૨૫૧ ઇ.વી.એમ. મશીનની ફાળવણી કરવામાં આવી હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ        ગીર-સોમનાથ જિલ્લામાં આગામી ૨૮ ફેબ્રુઆરી નાં રોજ સ્થાનિક સ્વરાજ્ય તેમજ નગરપાલિકા ચૂંટણી-૨૦૨૧ યોજાશે. જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામા ૨૧૩૨ ઇ.વી.એમ. મશીનની ફાળવણી કરવામાં આવી છે. જેમાં જિલ્લા/તાલુકા પંચાયતના ૮૧૬ મતદાન મથકો ઉપર ૧૮૮૧ અને નગરપાલિકાના ૨૧૬ મતદાન મથક ઉપર ૨૫૧ ઇ.વી.એમ. મશીનની ફાળવણી કરવામાં આવી છે.         જિલ્લા/તાલુકા પંચાયતના મતદાન મથકોમાં ઇ.વી.એમ.ની ફાળવણીમાં વેરાવળ તાલુકાના ૧૨૮ મતદાન મથકો માટે ૨૯૫, તાલાળા તાલુકાના ૧૦૬ મતદાન મથકો માટે…

Read More

જામ ખંભાળીયા નગરપાલિકા ચુંટણી મા ભાજપના વૉર્ડ 5 અને 7 ના કાર્યલય નું ઉદ્ઘાટન કરતા ગુજરાત ભાજપના આગેવાનો

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળીયા         ગત રોજ વૉર્ડ 5 અને 7 ના ભાજપના ઉમેદવાર ના મુખ્ય કાર્યલય નું ઉદ્ઘાટન કરતા ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી ઝવેરભાઈ ઠકરાર, જિલ્લા ભાજપના પ્રભારી અને ચૂંટણી ઇન્ચાર્જ પ્રદીપભાઈ ખીમાાણી ના હસ્તે કરવામાં આવ્યા. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપના પ્રમુખ ખીમભાઈ જોગલ, પૂર્વ ધારાસભ્ય પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, અતિથી વિશેષ તરીકે જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, શલેષભાઈ કણજારીયા, શહેર પ્રમુખ અનિલભાઈ તન્ના, શહેર મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પીયૂષભાઈ કણજારીયા, વૉર્ડ 5 ના ઇન્ચાર્જ નિકુંજભાઈ વ્યાસ, વૉર્ડ 7 ના ઇન્ચાર્જ મનુભાઈ મોટાણી,…

Read More

માંગરોળ પોલીસ પેટ્રોલીંગમાં હતા ત્યારે એક બાળક મોસાલી બજારમાંથી મળી આવતા પોલીસે વાલીની શોધખોળ કરી બાળક ને સુપ્રત કર્યા

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)       માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ.નાયી અને અન્ય જવાનો પ્રવિણસિંહ શાતુભા, શેલેષભાઈ, મુળજીભાઈ, મિતેષભાઈ, છકાભાઈ વગેરેઓ હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, પેટ્રોલીંગમાં હતા ત્યારે મોસાલી બજારમાં એક બિનવારસી બાળક નજરે પડતાં પોલીસે બાળકનો કબ્જો લઈ પોલીસ મથકે લાવી, એનું નામ પૂછતાં આ 7 વર્ષીય બાળકે પોતાનું નામ સાગર જણાવ્યું હતું. PSI પરેશ નાયી અને જવાનોની ટીમે વાલીની શોધ કરતાં કાલુસિંગ બાલુસિંગ પાડવી, હાલ રહેવાસી બોઈદરા, તાલુકા માંગરોળ, મૂળ રહેવાસી એગાવ, રાપાપુર,તાલુકા તલોદા હોવાનું જણાય આવતાં પોલીસે એને માંગરોળ પોલીસ મથકે બોલાવી બાળકનો કબ્જો…

Read More