ગીર સોમનાથ જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરાઈ

જિલ્લા પંચાયત ૨૮ અને તાલુકા પંચાયતની ૧૨૮ બેઠકની ચૂંટણી ૭૦૦૧૨૭ મતદારો નોંધાયા હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ              તા.૦૫, ગીર સોમનાથ જિલ્લાની તમામ જિલ્લા/તાલુકા પંચાયત ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી આયોગ ગાંધીનગર દ્રારા તા.૦૨-૦૨-૨૦૨૧ના રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે.          પંચાયત ચૂંટણી અંગેના મતદારો પોતાના નામની ચકાસણી સબંધિત ચૂંટણી અધિકારી, મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત કચેરી તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ખાતે કરી શકશે. આખરી મતદાર યાદી મુજબ વેરાવળ તાલુકામાં જિલ્લા પંચાયતની ૫ બેઠક જ્યારે તાલુકા પંચાયતની ૨૨ બેઠક છે. જેના મતદાન…

Read More

સ્ટેટ બેંક ના કર્મચારીઓને તાલીમ અર્થે બોલાવતા બેંકના પ્રુદ્ધ ખાતાદારો અટવાયા

હિન્દ ન્યૂઝ, ડભોઈ            આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ચૂંટણી પંચે આજરોજ તા.5મી ને લઇ ડભોઇ માં આવનારી ચૂંટણી નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના શાંતિથી ચૂંટણી પૂર્ણ થાય, જેને લઇ ચૂંટણીમાં કામગીરી કરનાર અધિકારીઓની આજરોજ ડભોઇ કોમર્સ અને સાયન્સ કોલેજ ખાતે તાલીમ શિબિર યોજવામાં આવી. જેમાં ડભોઇ એસ.બી.આઈ.ના કર્મચારીઓ ને પણ તાલીમ માટે બોલાવવામાં આવતા ડભોઇ એસ.બી.આઇ. બેંકને બંધ રાખવાની ફરજ પડતા બેંકના ખાતા ગ્રાહકોને બેંક બંધ છે એવી અગાઉથી જાહેરાત બેંક દ્વારા કરવામાં ન આવતા બેંકમાં લેવડદેવડનો વ્યવહાર ખોરવાયો હતો. બેંકમાં પેન્શનરો કોઈ ચેક જમા…

Read More

આજરોજ જામખંભાળિયામાં આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, જામખંભાળિયા             હાલમા સડક સુરક્ષા જીવન રક્ષા માર્ગ સલામતી માસ 2021 અભિયાન ચાલી રહયુ છે ત્યારે આજરોજ દ્રારકા જીલ્લા ના જામખંભાળીયામાં એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે જીલ્લા ટ્રાફીક પોલીસ આર.ટી.ઓ. તેમજ એસ.ટી.ડેપો. મેનેજર ની ઉપસ્થિતિ મા જનરલ હોસ્પીટલ ના ટીમ દ્રારા એસ.ટી. ના ડ્રાઇવર તેમજ કંડકટર માટે સવૅ રોગ નિદાનક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.           આ કેમ્પમાં એસ.ટી. ડેપો ના કર્મચારીઓ ને વિના મુલયે સારવાર અને જરૂરી દવા આપવામાં આવી. આર.ટી.ઓ અધિકારી મહેરા તેમજ ટ્રાફિક પી.એસ.આઇ. એન.ડી.કલોતરા અને ટ્રાફિક એ.એસ.આઇ.…

Read More

અમરેલી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂટણી માટે કોંગ્રેસ પક્ષે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી

હિન્દ ન્યૂઝ, અમરેલી  ચુટણી ના પડઘમ વાગતા અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષે ઉમેદવારી કરવા લોકજુવાળ મા સેન્સ પ્રક્રિયા મા ઉત્સાહી ઉમેદવારો જોવા મળ્યા હતા. અમરેલી જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ના ચેરમેન હસુભાઈ બગડા એ નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત સીટ માટે જીતી શકે તેવા ઉમેદવારો ની નામની યાદી અમરેલી જિલ્લાના પ્રભારી દિલીપભાઈ પટેલ, રાજભા મહેતા, સમક્ષ રજુ કરેલ ડીકે રૈયાણી અને પંકજભાઈ કાનાબાર હાજર રહેલ. રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More

અરવલ્લીના ભીલોડાના વિવિધ ગામોમાં મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, અરવલ્લી           રાજ્યમાં રાજ્યચૂંટણી પંચ ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરાઇ હતી. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. અરવલ્લી જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની હોઈ. જે અંતર્ગત જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ભીલોડાના વિવિધ ગામોમાં મતદાન કરવામાં મતદારોનો પ્રેરવામાં આવ્યા હતા.ચાલુ વર્ષમાં નવા ઉમેરાયેલા મતદારો મતદાન કરે ઉપરાંત તમામ મતદારો આ મતદાનની પ્રક્રિયામાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી હતી.           જેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભીલોડાના વાંસળી,ચુનાખણ, ટાકાટૂકા, ટોરડો, બુધરાસણ સહિતના…

Read More