અમરેલી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂટણી માટે કોંગ્રેસ પક્ષે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી

હિન્દ ન્યૂઝ, અમરેલી 

ચુટણી ના પડઘમ વાગતા અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષે ઉમેદવારી કરવા લોકજુવાળ મા સેન્સ પ્રક્રિયા મા ઉત્સાહી ઉમેદવારો જોવા મળ્યા હતા. અમરેલી જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ના ચેરમેન હસુભાઈ બગડા એ નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત સીટ માટે જીતી શકે તેવા ઉમેદવારો ની નામની યાદી અમરેલી જિલ્લાના પ્રભારી દિલીપભાઈ પટેલ, રાજભા મહેતા, સમક્ષ રજુ કરેલ ડીકે રૈયાણી અને પંકજભાઈ કાનાબાર હાજર રહેલ.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment