ડીસા થરાદ હાઇવે ઉપર હીટ એન્ડ રનની ઘટના

હિન્દ ન્યુઝ, લાખણી

લાખણી સરકારી હોસ્પિટલની બાજુમાં બાઈક ચાલકે આધેડને ટક્કર મારી

બાઈક ચાલક ટક્કર મારીને ફરાર થયો

અકસ્માતમાં લાખણીના ગણતા ગામના બળવતભાઈ હેમાભાઈ પટેલનું મોત નિપજ્યું

પોલીસે મૃતકને પી.એમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment